રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 19 સપ્ટેમ્બર 2018 (15:42 IST)

સલમાન ખાનએ તેમની ફિલ્મ લવરાત્રિનો નામ બદલ્યું

સલમાન ખાનએ તેમના બેન અર્પિતા ખાનના પતિ આયુષ શર્માને લઈને "લવરાત્રિ' નામની ફિલ્મ બનાવી છે જેના ગીત આ દિવસો ધૂમ મચાવી છે. આ ફિલ્મના નામને લઈને કેટલાક લોકોએ આપત્તિ કરી હતી. 
 
કહેવાય છે કે હિંદુભાઈ નવરાત્રિ નામનો તહેવાર ઉજવે છે અને તહેવારનો નામને બગાડી લવરાત્રિ રાખ્યું છે. પોલીસ અને અદાલતમાં પણ શિકાયત કરી કે ભાવનાઓને ઘા પહોંચી રહ્યા છે. 
સલમાન આ બાબતે કોઈ જોખમ નહી લેવા ઈચ્છે છે. શક્ય છે કે ફિલ્મના રીલીજના સમયે સિનેમાઘરોમાં હંગામા હોય અને દર્શક ફિલ્મ જોવાથી વંચિત જાય તેથી તેમની ફિલ્મનો નામ બદલી નાખ્યું છે.