શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 23 ઑક્ટોબર 2017 (17:01 IST)

બિપાશા બાસુએ જાગરૂકતા માટે કર્યું કંડોમનુ એડ... જુઓ ફોટા

બિપાશ બાસુ અને કરણ સિંહ ગ્રોવર આ દિવ અસો બેરોજગાર છે. સોશલ મીડિયા પર જિમ અને રજાઓની ફોટો નાખી સુર્ખિઓમાં રહે છે. અત્યારે જ જ્યારે બન્નેન એ કંડોમ ન વિજ્ઞાપન મળ્યા તો તેને તરત હા કરી લીધી. 
બિપાશાનો કહેવું છે કે કંડોમનો વિજ્ઞાપન તેને લોકો વચ્ચે જાગરૂકતા માટે કર્યું છે કારણ કે અમારા દેશમાં સેક્સ વિશે વાત કરતા લોકો બચે છે. તેમના મુજબ સુંદર રીતે આ વિજ્ઞાપમ તેમના અને કરણ સિંહ ગ્રોવર વચ્ચે શૂટ કર્યા છે.