1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 16 ઑગસ્ટ 2022 (16:23 IST)

બિપાશા બાસુ બનશે મા, પ્રેગ્નેંસીને કર્યો કંફર્મ, શેર કરી ફોટા બિપાશા બાસુ બનશે મા, પ્રેગ્નેંસીને કર્યો કંફર્મ, શેર કરી ફોટા

Bipasa Badu Confirms Pregnancy- શુભેચ્છા બૉલીવુડ એક્ટ્રેસ બિપાશા બસુ મા બનશે. બિપાશા અને તેમના ડાર્લિંગ હબી કરણ સિંહ ગ્રોવરના જીવનમાં એક નાનકડા મેહમાનની એંટ્રી થશે. બિપાશા બસુ તેમના લેંટેસ્ટ ઈંસ્ટાગ્રામ પોસ્ટમાં તેમની પ્રેગ્નેંસીના સમાચાર કંફર્મ કર્યા છે.