1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified સોમવાર, 14 જૂન 2021 (16:13 IST)

"દયાબેન" દિશા વાકાનીએ સમુદ્ર કાંઠે બેકલેસ ડ્રેસમાં કર્યુ જોરદાર ડાંસ વીડિયો વાયરલ

સોશિયલ મીડિયા પર "તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા" (Taarak Mehta Ka Ooltah Chashmah) ફેમ દયાબેન એટલે કે દિશા વાકાનીનિ એક ડાંસ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે બેકલેસ ડ્રેસમાં કમાલનો ડાંસ કરી રહી છે. દયાબેનો એવા બોલ્ડ અવતાર જોઈ ફેંસ હેરાન છે. 
પૉપ્યુલર ટીવી શો  "તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા" (Taarak Mehta Ka Ooltah Chashmah) માં દયાબેનનો રોલ કરતી એક્ટ્રેસ દિશા વકાની ભલે જ અત્યારે એક્ટિંગથી દૂર છે પણ ફેંસ તેને ખૂબ મિસ કરી રહ્યા છે. ફેંસ આ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તે તારક મેહતામાં પરત આવશે. 
 
આ વચ્ચે દિશા વાકાનીનો એક ડાંસ વીડિયો સામે આવ્યુ છે. જે સોશિયલ મીડિયા પર હંગામો કરી રહ્યુ છે. દિશા વકાની "દરિયા કિનારે એક બંગલો" ગીત પર કમાલનો ડાંસ કરી રહી છે. ફેંસ પણ તેમની દયાબેનનો આ રૂપ જોઈ હેરાન છે. 
 
ફેંસ વખાણ કરી રહ્યા છે. દિશા વકાનીને કરિયરમાં આગળ વધવા માટે સ્ટ્રગલ કર્યુ છે. દિશા વકાની આ ગીતમાં માછીમારની સાથે ડાંસ કરતી નજર આવી રહી છે. દિશા વાકાનીએ ગુજરાતી થિએટરથી કરિયરની 
શરૂઆત કરી હતી. તે દેવદાસ અને જોધા અકબર જેવી ફિલ્મોમાં પણ જોવાઈ છે. 
 
વર્ષ 2008માં દિશા વકાનીએ  "તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા" Taarak Mehta Ka Ooltah Chashmah  સાઈન કર્યુ અને દયાબેન બનીને છવાઈ ગઈ. તેમના કરિયરથી દિશા વકાની અને મેકર્સના દિલોમાં એવી છાપ મૂકી કે આજે પણ તેણે દિશાની વાપસીની રાહ જોઈ રહ્યા છે. તેમના રોલ માટે મેકર્સએ અત્યાર સુધી કોઈ બીજા એક્ટ્રેસને સાઈન નથી કર્યુ છે.