Webdunia - Bharat's app for daily news and videos

Install App

Murder ફિલ્મમાં જોવાઈ હતી હૉટ કેમિસ્ટ્રી પણ વર્ષો સુધી એક બીજાથી ગુસ્સે રહ્યા Emraan Hashmi અને Mallika Sherawat!

બુધવાર, 8 જૂન 2022 (09:11 IST)
Emraan Hashmi and Mallika Sherawat: ઈમરાન હાશમી અને મલ્લિકા શેરાવતની વાત હોય તો મર્ડર ફિલ્મની યાદ તાજા થઈ જાય છે એવી ફિલ્મ જેના ચર્ચા વર્ષો સુધી થયા કદાચ મર્ડર (Murder) જ તે પ્રથમ ફિલ્મ હશે જેમાં ઈંટીમેટ સીંસ એટલું પ્રમાણિકપણે અને ખુલ્લેઆમ દર્શાવ્યું કે લોકો આ ફિલ્મ જોઈને પણ શરમ આવે છે. પરંતુ શું તમે જાણો આટલી બોલ્ડ, હૉટ અને રોમાંટિક કેમિસ્ટ્રી જોવાવાના સિવાય પણ મલ્લિકા શેરાવત (Mallika  Sherawat) અને ઈમરાન હાશમી (Emraan Hashmi) એ વર્ષો સુધી એક નીજાથી વાત નથી કરી હતી. 
 
આ કારણ હતુ 
એક ઈંટરવ્યૂહમાં પોતે મલ્લિકા શેરાવતએ આ વાત કરી હતી તેણે તે સમયે કહ્યુ હતું- "બૉલીવુડમાં એવા એક્ટ્રેસની કમી નથી જે ઈચ્છે છે કે તે સેટ પર પહોંચે તો એક્ટ્રેસ ખુર્શીથી ઉઠી જાય પણ હુ પન હરિયાણવી જાટ છુ મે આ નથી કર્યો. આ કારણે બીકી કોસ્ટાર્સની સાથે પણ ઝગડો થઈ ગયો છે" તેણે જણાવ્યુ હતુ કે ઈમરાન અને તે સેટ પર ક્યારે વાત નથી કરતા હતા. 
 
પણ આ સિવાય મલ્લિકાએ ઈન્ટરવ્યુમાં ઈમરાનના વખાણ પણ કર્યા હતા. તેણે કહ્યું હતું - તે સમયે તે બંને બાલિશ હતા. ઈમરાન એક અદ્ભુત સહ અભિનેતા છે અને સારો માણસ પણ.

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

સવારે ખાલી પેટ હળદર અને સૂંઠનું પાણી પીવાથી શું થાય છે ?

ફક્ત 60 દિવસ સુધી ખાંડ છોડવાથી શું થશે ? અહી જાણો શરીર પર કયા ફેરફાર જોવા મળશે

સરગવાનું શાક બનાવવાની રીત

જો તમે દરરોજ સવારે તમારા ચહેરા પર તાજું એલોવેરા લગાવો તો શું થાય છે?

ઘરે શાકભાજી નથી, તો ચિંતા કરશો નહીં, આ ઝડપી અને મસાલેદાર ડુંગળીનું શાક બનાવો

આગળનો લેખ
Show comments