સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 23 સપ્ટેમ્બર 2016 (13:55 IST)

જુઓ.. તૂ જરૂરત નહી, તૂ જરૂરી હૈ ની લૉંચિંગ પર હૉટ સની લિયોન(ફોટો)

શરમન જોશીના સાથે સની લિયોન "ફૂદ્દૂ" ફિલ્મના ગીત "તૂ જરૂરત નહી, તૂ જરૂરી હૈ" ની લૉંચિંગ પર નજર આવી આ ફિલ્મને પવન કુમાર શર્માએ બનાવ્યું છે. સનીની ઉપસ્થિતિના કાર્યક્રમના ગલેમરને વધારી દીધું છે . એ સારા મૂડમાં હતી અને હમેશાની રીતે હૉટ નજર આવી રહી હતી. આ છે સનીના ખાસ ફોટો