1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated: મંગળવાર, 13 ઑગસ્ટ 2019 (12:06 IST)

Happy Birthday Sridevi: હવા હવાઈ ગર્લની એ અંતિમ યાદો.. જુઓ શ્રીદેવીના 10 અંતિમ ફોટો

બોલીવુડ અભિનેત્રી શ્રીદેવીનો જન્મ 13 ઓગસ્ટ 1963માં થયો હતો. શ્રીદેવીએ બોલીવુડમાં  પોતાના અભિનયથી એક મોટો મુકામ બનાવ્યો અને એક પછી એક અનેક હિટ ફિલ્મો પણ આપી. જો કે 24 ફેબ્રુઆરી 2018ના રોજ શ્રીદેવીના મોતના સમાચારે બધાને સ્તબ્ધ કરી નાખ્યા હતા.  આજે અહી અમે તમને બતાવી રહ્યા છીએ એ અંતિમ 10 ફોટોઝ જે  શ્રીદેવીએ પોતે પોતાના ઈસ્ટાગ્રામ એકાઉંટ પરથી અપલોડ કર્યા હતા. 

શ્રીદેવીના ઈસ્ટાગ્રામ પરથી અંતિમ ફોટો તેમના મોતના બે દિવસ પહેલા એટલે કે 22 ફેબ્રુઆરી 2018ના રોજ અપલોડ કરવામાં આવ્યા હતા. ફોટોમાં શ્રીદેવી સાથે તેમના પતિ અને પુત્રી દેખાય રહી છે. આ સાથે જ કેટલાક અન્ય લોકો પણ તેમની સાથે દેખાય રહ્યા છે. ફોટો પર લગભગ  465290 લાઈક્સ છે. આ સાથે જ શ્રીદેવીએ કૈપ્શનમાં ફક્ત એક દિલની ઈમોજી બનાવ્યુ હતુ. ફોટો પર અનેક યુઝર્સે શ્રીદેવાના મોત પછી પણ કમેંટ કર્યા છે. જેના પર તેમણે મિસ યુ અને રેસ્ટ ઈન પીસ જેવા કમેંટ લખ્યા છે. ઉલ્લેખનીય છે કે શ્રીદેવીના સત્તાવાર ઈંસ્ટાગ્રામ એકાઉંટ પર 1.2 મિલિયન ફોલોઅર્સ છે.  આ સાથે જ કુલ 138 પોસ્ટ અને 24 ફૉલોઈગ છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

❤️

A post shared by Sridevi Kapoor (@sridevi.kapoor) on


 

22 ફેબ્રુઆરી 2018 ના રોજ શ્રીદેવીએ પુત્રી ખુશી કપૂર સાથે એક વધુ ફોટો પોસ્ટ કર્યો હતો. ફોટોના કેપ્શન પર દસ દિલ હતા. આ સાથે જ 3,39,851 લાઈક્સ હતા. ફોટો દુબઈના જ ઈવેંટનો હતો. જેમા શ્રીદેવી અને ખુશી બંને જ ટ્રેડિશનલ લુકમાં દેખાય રહી હતી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

A post shared by Sridevi Kapoor (@sridevi.kapoor) on


21 ફેબ્રુઆરી 2018ના રોજ શ્રીદેવીએ એક ફોટો મોહિત મારવાહ અને તેમની પત્ની અંતરા મોતિવાલ સાથે પોસ્ટ કર્યો હતો. ફોટોમાં બોની કપૂર અને ખુશી કપૂર પણ જોવા મળી રહી છે. ફોટો પર 2,35,225 લાઈક્સ છે. ફોટો કેપ્શનમાં શ્રીદેવીએ અંતરા અને મોહિતના નમ સાથે કેટલાક પ્રેમભર્યા ઈમોજી લખ્યા હતા. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Antara Marwah❤️❤️


19 ફેબ્રુઆરી 2018ના રોજ શ્રીદેવીએ પોસ્ટ કરેલ ફોટોમાં તે હંમેશાની જેમ જ ખૂબ સુંદર દેખાય રહી છે.  ફોટોમાં શ્રીદેવીએ ગોલ્ડન કલરની એક ડ્રેસ પહેરી છે.  આ ફોટો પર 1,46,575 લાઈક્સ છે 


બીજી બાજુ ત્યારબાદનો ફોટો શ્રીદેવીએ 17 જાન્યુઆરીના રોજ પોસ્ટ કર્યો હતો. ફોટોમાં એક કોલાજ છે. જેમા શ્રીદેવીની ટ્રેડિશનલ અને વેસ્ટર્ન લુક જોવા મળી રહ્યુ છે.  એક ફોટોમાં શ્રીદેવી સિલ્વર કલરના આઉટફિટમાં છે. જ્યારે કે બીજા ફોટોમાં ગોલ્ડન કલરનો ડ્રેસ પહેર્યો છે.  આ ફોટો પર 1,68,915 લાઈક્સ છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Stunning outfits by @falgunishanepeacockindia and styled by @eshaamiin1

A post shared by Sridevi Kapoor (@sridevi.kapoor) on

 

આ પહેલા આ ફોટો શ્રીદેવીએ 27 ડિસેમ્બર 2017ના રોજ અપલોડ કર્યો હતો. આ પોસ્ટમાં શ્રીદેવી એક સાડીમાં જોવા મળી રહી છે. આ પોસ્ટ પર  1,09,464  લાઈક્સ છે.  બીજી  બાજુ તેના પહેલા એ જ દિવસે શ્રીદેવીએ એક વધુ ફોટો અપલોડ કર્યો હતો. ફોટોમાં શ્રીદેવી બ્લ્યુ રંગની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આ પોસ્ટ પર 1,43,690 લાઈક્સ મળ્યા છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sridevi Kapoor (@sridevi.kapoor) on

 

શ્રીદેવીનો અંતિમ 8મો ફોટો 21 ડિસેમ્બર 2017ના રોજ અપલોડ થયો હતો. આ પોસ્ટમાં શ્રીદેવી એક બ્લેક કલરના ટ્રેડિશનલ અવતારમાં જોવા મળી રહી છે. આ પોસ્ટ પર લગભગ એક લાખથી વધુ લાઈક્સ મળ્યા છે. ઉલ્લેખનીય છે કે શ્રીદેવીનો અંતિમ નવમો ફોટો પતિ બોની કપૂર સાથે છે. આ પોસ્ટમાં શ્રીદેવી વેસ્ટર્ન લુકમાં જોવા મળી રહી છે.  તો સાથે જ તેમના પતિ બોની કપૂર સૂટ બૂટમાં જોવા મળી રહ્યા છે.  આ પોસ્ટને 1,10,740 લાઈક્સ મળ્યા હતા. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Wearing @rohitbal_ styled by @eshaamiin1

A post shared by Sridevi Kapoor (@sridevi.kapoor) on


શ્રીદેવીની અંતિમ દસમી તસ્વીર પોતાના પરિવાર સાથે છે.  આ ફોટોમાં શ્રીદેવી  સાથે ખુશી કપૂર અને બોની કપૂર જોવા મળી રહ્યા છે. જો કે ફોટોમાં જાહ્નવી કપૂર મિસિંગ છે.  આ ફોટોને 1,27,055 લાઈક મળ્યા છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Missing Janu