ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 17 નવેમ્બર 2022 (15:17 IST)

Sridevi દીકરી જાહ્નવીને બાથરૂમનો દરવાજો બંધ કરવા ન દેતી હતી, કહ્યું- 'મા વિચારતી હતી કે હું છોકરાઓ સાથે...

Janhvi Kapoor Recall her Mom: બૉલીવુડની પ્રથમ મહિલા સુપરસ્ટાર શ્રીદેવીને લોકો આજે પણ તેમની એક્ટિંગ અને સુંદરતા માટે યાદ કરે છે. તેમજ વર્ષ 2018માં મહાન એકટ્રેસની મોટી દીકરી જાન્હવી કપૂરએ ફિલ્મ ઈંડસ્ટ્રીમાં પગલા રાખ્યા. જાન્હવીને જોઈને ફેંસને શ્રીદેવીની યાદ આવે છે. તેમજ જાહ્નવી કપૂરે તાજેતરમા ફેસને શ્રીદેવીના પ્રથમ ઘરની ઝલક જોવાઈ જેને દિવંગત એક્ટ્રેસએ ખરીદ્યો અને શણગાર્યો હતો. જાન્હવીએ જણાવ્યુ કે તે સમયે તે ખૂબજ જુદો હતો જ્યારે તેમની માએ તેને ખરીદ્યો હતો. જાન્હવીએ ખુલાસો કર્યો કે તેમની માતા શ્રીદેવીએ તેમના લગ્ન પછી આ ઘરેને સજાવ્યો. તેણે દુનિયાભરની જર્ની પછી જે સામાન એકત્ર કર્યો હતો તે આ ઘરમાં તેનો ઉપયોગ કર્યો. 
 
બાથરૂમમાં નથી છે લૉક 
તે સિવાય જાન્હવી કપૂરએ આ પણ ખુલાસો કર્યો કે આજે પણ તેમના બેડરૂમના બાથરૂમમાં લૉક નથી જાન્હવીએ જણાવ્યુ કે વર્ષ 2018મા શ્રીદેવીના નિધન પછી આ ઘરને માતાની યાદમાં ફરીથી શણગારવામાં આવે છે જેથી સમગ્ર પરિવાર ત્યાં આવી શકે અને તેમને યાદ કરીને સમય પસાર કરી શકે.
 
થોડુ નવુ થોડુ જુનો 
જાન્હવાએ શ્રીદેવીના પહેલા ઘરના વિશે કહ્યુ- આ ઘરથી ઘણી બધી યાદોં છે. તે સિવાય એક વસ્તુ છે જે મને પસંદ છે કેઆ ખૂબ જૂનો છે અને થોડો નવો પણ્ ઘરની નાની-નાની વસ્તુઓ જેમ કે રૂમના બાથરૂમના બારણા પર લૉક નથી. મને યાદ છે કે મા તેના પર લૉક લગાવવાથી ના પાડતી હતી. તેને ડર હતો કે હું બાથરૂમમા જઈને છોકરાઓથી વાત કરીશ. તેથી મને મારા બાથરૂમ લૉક કરવાની પરવાનગી ન હતી. આજે પણ આ બાથરૂમમાં કોઈ લોક નથી.