શુક્રવાર, 1 ડિસેમ્બર 2023
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 9 મે 2022 (14:52 IST)

Kangana Ranaut Video: કંગના રનૌતએ પાર કરી બોલ્ડનેસની બધી હદ સામે આવ્યો આ વીડિયો

બૉલીવુડ એક્ટ્રેસ કંગના રનૌત ખૂબ જલ્દી જ ફિલ્મ ધાકડમાં જોવાશે એક્ટ્રેસએ આ અપકમિંગ ફિલ્મનો પ્રમોશન પણ શરૂ કરી નાખ્યુ છે આ વચ્ચે ફિલ્મના ટ્રેલર પછી પ્રથમ ગીત રીલીજ કરાશે તેનાથી પહેલા એક્ટ્રેસ   She's on Fire ગીતનો ટીઝર રિલીજ કર્યો છે. ગીતના ટીઝરમાં કંગના રનૌતએ હદથી વધારે બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યુ છે. 
 
વીડિયોમાં કંગનાનો બોલ્ડ અંદાજ 
ગીતનો ટીઝર કંગનાએ ઈંસ્ટાગ્રામ પર રિલીજ કર્યો છે. જે ખૂબ તીવ્રતાથી વાયરલ થઈ રહ્યો છે ગીતના આ બોલ્ડ ટીઝર વીડિયો અને તેમાં કંગનાના અંદાજ જોયા પછી હવે દરેક કોઈ આ આખા ગીતનો ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.