સોમવાર, 2 ઑક્ટોબર 2023
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 11 ઑક્ટોબર 2022 (15:48 IST)

Ram Setu Trailer Launch- રામસેતુનું ટ્રેલર લોન્ચ

અક્ષય કુમાર, જેકલીન ફર્નાડીસ અને નુસરત ભરૂચા સ્ટારર ફિલ્મ રામ સેતુ (Ram Setu)નો ટ્રેલર મંગળવારે રીલીજ કરાયુ છે. અનાઉસમેંત પછીથી જ આ ફિલ્મ  સતત ચર્ચામાં હતી. અભિષેક શર્માના નિર્દેશનમાં બની આ ફિલ્મ 25 ઓક્ટોબરને સિનેમાઘરમાં  રિલીજ થશે. ફિલ્મનુ ટીઝર વીડિયો રીલીઝ થયા પછી દર્શક થોડા નિરાશ દેખાતા હતા પણ ચાલો જાણીએ કેવુ છે ટ્રેલર 
 
શું છે રામ સેતુની સ્ટોરી 
ફિલ્મ રામસેતુની સ્ટોરી એક આર્કિયોલૉજિસ્ટના વિશે છે જેને તપાસવાની જવાબદારી આપી છે કે રામસેતુ સત્ય છે કે માત્ર એક કલ્પના. રામાયણની સ્ટોરીના મુજબ રામસેતુનુ નિર્માણ પ્રભુ શ્રીરામની સેનાએ ભારતથી શ્રીલંકાના વચ્ચે કરાયુ હતુ. ફિલ્મની સ્ટોરી રામ સેતુનુ સત્યને શોધવાની સાથે-સાથે ઈતિહાસના વધુ પણ ઘણા પાના ઉલ્ટે છે. ફિલ્મની સ્ટૉરી પૂર્ણ રીતે કાલ્પનિક છે પણ આ ભારત-શ્રીલંકાના વચ્ચે આજે પણ હાજર રામસેતુની સંરચનાના આસપાસ ફરતી જોવાય છે.