સોમવાર, 25 સપ્ટેમ્બર 2023
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 17 માર્ચ 2019 (08:20 IST)

પ્રેગ્નેંટ સમીરા રેડ્ડીએ આપ્યું ટ્રોલર્સને, દરેક મહિલા કરીના નહી થઈ શકે..

સોશિયલ મીડિયા પર કેટલાક નકામા લોકો સક્રિય રહે છે જેનું કામ હોય છે સેલિબ્રીટીજની ખેંચાઈ કરવી. ઘણી વાર તો મુદ્દો સાચું રહે છે પણ ઘણી વાર વગર કારણના જ આ વાત કરવા લાગે છે.. 
તાજેતરમાં સમીરા રેડ્ડીએ ટ્રોલર્સને નિશાના પર લઈ લીધું સમીરાએ વધેલા વજનને લઈને કમેંટસ કરાયા. આ સમયે સમીરા પ્રેગ્નેંટ છે અને આ કારણે તેનો વજન થોડું વધેલ છે. તેને લઈને ટ્રોલર્સ મજાક બનાવવા લાગ્યા. આ એક સામાન્ય વાત છે પ્રેગ્નેંસીના સમયે મહિલાઓનો વજન વધે છે. સમીરાનો પણ વધી ગયું. કારણ કે સમીરા ફિલ્મ એક્ટ્રેસ છે તેથી તેનાથી હમેશા આ આશા કરાવી કે તે શેપમાં જોવાય. હમેશા આકર્ષક નજર આવીએ. 
 
સમીરાએ આપ્યું કરારું જવાબ 
 
પણ સમીરાએ પણ કરારું જવાબ આપ્યું. શરીરને લઈને શર્મિંદા અનિભવ કરાવતા વિશે સમીતાએ કહ્યું કે હું ટ્રોલર્સથી સવાલ પૂછવા ઈચ્છું છું કે તમે લોકો ક્યાંથી આવ્યા? તમને પણ તમારી માએ જન્મ આપ્યું છે જ્યારે તમે પેદા થયા હતા ત્યારે તે સમયે તમારી મા બહુ હૉટ નજર આવી હતી? આ એક સ્વભાવિક પ્રક્રિયા છે જે સુંદર અને અદભુત છે. 
લીધું કરીનાનો નામ 
સમીરાએ કરીના કપૂર ખાનનો પણ નામ લીધું. તેના મુજબ કેટલીક મહિલાઓ કરીના જેવી પણ હોય છે કે બાળકના જન્મ પછી પણ હૉટ નજર આવે છે પણ મારી જેવી મહિલા પણ હોય છે જેને શેપમાં આવવામાં સમય લાગે છે. હું જ્યારે પહેલીવાર મા બની હતી ત્યારે પણ શેપમાં આવવામાં મને સમય લાગ્યું. કદાચ બીજા સમયમાં પણ સમય લાગશે.