ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 8 ડિસેમ્બર 2017 (14:44 IST)

શશિ કપૂરની યાદમાં પ્રાર્થના સભા(ફોટા જુઓ)

ફિલ્મ નિર્માતા નિર્દેશક અભિનેતા શશિ કપૂરનો 4 ડિસેમ્બરે નિધન થઈ ગયું. શશિ કપૂરનો અભિનય સિવાય તેમની સજ્જનતા માટે ઓળખીતા હતા. 
79 વર્ષીય શશિ કપૂર લાંબા સમયથી બીમાર હતા. તેમની પત્ની જેનિફર કેંદલને ગુમાવ્યા પછી એ ક્યારે સંભળી નહી શક્યા. લોકોએ તેમની મુસ્કાન અને ફિલ્મોના કરેલ અભિનય હમેશા યાદ રહેશે. 
પૃથ્વી થિયેટરને ચલાવી રાખવાનું કામ હમેશા વખાણ્યા છે. આ પૃથેવી થિએટરમાં પ્રાર્થના સભા રાખી જેમાં ઘણા લોકો આવ્યા. 
 
પ્રાથના સભાના ફોટા જુદા-જુદા ઈંસ્ટાગ્રામ અકાઉંત પર લોકોએ શેયર કર્યા. આ છે તમારી માટે ફોટા...