1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 2 સપ્ટેમ્બર 2021 (14:55 IST)

સિદ્ધાર્થ શુક્લાએ કઈ દવાઈ ખાધી જેને ખાઈને તે ઉઠયા જ નહી

અભિનેતા Siddharth Shuklaના મોતના સમાચાર દરેક કોઈને આધાતમાં નાખી દીધા છે. સિદ્ધાર્થ શુક્લાની વય 40 વર્ષ હતી. અત્યાર સુધી મળતી માહિતી મુજબ હાર્ટ એટેકથી તેમનુ મોત થયુ છે. હાર્ટ અટેક પછી હાર્ટ અટેક આજે તેમને મુંબઈના બીચ કૈડી હોસ્પિટલમાં એડમિટ કરાવ્યુ હતુ. જ્યા તેમનુ મોત થઈ ગયુ.
 
સિદ્ધાર્થ શુકલાને ટીવી સીરિયલ બાલિકા વધુથી પોપુલારિટી મળી. ત્યારબાદ તેણે ક્યારેય પાછળ વળીને જોયુ નથી. તેઓ દિલ સે દિલ તક સીરિયલમાં પણ જોવા મળ્યા. બોલીવુડમાં ડેબ્યુ તેમણે Humpty Sharma Ki Dulhania ફિલ્મમા& આલિયા ભટ્ટની સાથે નજર આવ્યા હતા. 
 
કહેવામાં આવી રહ્યું છે કે સિદ્ધાર્થે રાત્રે સૂતા પહેલા દવા લીધી હતી. તે ખાધા પછી પણ તેઓ જાગ્યા નહોતા. તેણે કઈ દવા લીધી હતી તે જાણી શકાયું ન હતું.