રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 12 એપ્રિલ 2019 (18:46 IST)

સ્ટૂડેંટ ઑફ દ ઈયર 2નો ટ્રેલર રિલીજ, ફરી જોવાયું ટાઈગર શ્રાફનો એક્શન અવતાર

ટાઈગર શ્રાફ, અન્નયા પાંડે અને તારા સુતારિયાની અપકમિંગ ફિલ્મ સ્ટૂડેંટ ઑફ દ ઈયર 2 નો ટ્રેલર રીલીજ થઈ ગયું છે. કરણ જોહરની આ ફિલ્મને લઈને ફેંસ ખૂબ એક્સાઈટેડ છે. આ ફિલ્મથી તારા અને અન્નયા બૉલીવુડથી ડેબ્યૂ કરી રહી છે.આ ફિલ્મ 2012માં આવી ફિલ્મ્સ સ્ટૂડેંટ ઑફ દ ઈયરનો સીકવલ છે. 
 આ વખતે ફિલ્મની સ્ટૉરી બે છોકરીઓ અને એક છોકરાના વચ્ચે ફરશે. પાછલી ફિલ્મમાં વરૂણ અને સિદ્ધાર્થ વચ્ચે આલિયા હતી અને બે છોકરાઓ અને એક છોકરીની લવ સ્ટોરી હતી. 
 
ટ્રેલરની શરૂઆત ટાઈગર શ્રાફના ફાયલોગ થી હોય છે. તે કહે છે. કે લાઈફ જો મેદાન છે તો તેને બે ભાગમાં ડિવાઈડ કરો. એકમાં સપના અને બીજામાં અસલી. જેને પાર તે જ કરે છે જે વિશ્વાસ કિસ્મતથી વધારે તેમની મેહનત કરવી. ટ્રેલરમાં ટાઈગર શ્રાફઓ સ્ટાઈલિશ અંદાજ પણ જોવાઈ રહ્યા છે. ટાઈગરએ હમેશાની રીતે ફિલ્મમાં શાનદાર સ્ટંટ કર્યા છે. 
 
ટ્રેલરમાં જોરદાર એક્શન અને ડાંસ જોવા મળે છે. ફિલ્મમાં લવ ટ્રાઈંગલ પણ જોવા મળશે. ફિલ્મ કોલેજ સ્ટૂડેંટસના જીવનને જોવાયું છે. ફિલ્મના કેટલા સીન સ્ટૂડેંટ ઑફ દ ઈયરની યાદ કરાવે છે. અન્નયા પાંડે અને તારા સુતારિયાની વાત કરાય તો આ બન્ને પણ ટ્રેલરના માધ્યમથી તેમની છાપ મૂકવામાં સફળતા રહી છે. બન્નેને ભૂમિકા એક બીજાથી ખૂબ જુદા લાગી રહ્યા છે. 
 
ફિલ્મમાં અન્નયા પાંડેની ભૂમિકા એક બિગડેલ  છોકરી છે. જેમાં તે એકદમ ફોટ બેસી રહી છે અને તારા સુતારિયાની ભૂમિકા એક પઢાકૂ છોકરી લાગી રહી છે. જે જીવનમાં ખૂબ ફોક્સ્ડ છે. ફિલ્મનો ટ્રેલરમાં સારી સિનેમેટોગ્રાફી છે. ફિલ્મના સીનસ સુંદર લોકેશન પર શૂટ કરાયા છે. આ ફિલ્મ 10 મે ના રોજ રિલીજ થશે.