સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 3 મે 2019 (16:16 IST)

સની લિયોનીનો પ્રથમ પ્રેમ હતો આ એક્ટર

સની લિયોની ફિલ્મોમાં ભલે ઓછી નજર આવી રહી હોય પણ તે બીજી છે. ઘણા ઈવેંટસમા તેને બોલાવીએ છે. 
તેમના કોસ્મેટિક્સ અને પરફ્યૂમ બ્રેંડમાં પણ તે વ્યસ્ત છે કારણ કે આ ક્ષેત્રમાં પણ તે ઉતરી ગઈ છે. 
તાજેતરમાં સનીએ એક ઈંટરવ્યૂહ આપ્યું જેમાં તેને ખુલીને વાત કરી. સનીએ જણાવ્યુ કે તેના સેલિબ્રીટી ક્ર્શ કોણ હતું. 
સની મુજબ આ બ્રેડ પિટના સિવાય કોણ થઈ શકે છે. તે બ્રેડ પર તેમના જીવ નાખે છે. 
સની આ સમયે વીરામાદેવી નામની ફિલ્મમાં વ્યસ્ત છે. તેમાં તે એક પ્રિસેંસના રોલમાં છે. તે ફિલ્મ તમિલ અને હિંદીમા બની રહી છે.