સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 8 એપ્રિલ 2022 (15:33 IST)

51ની ઉમ્રમાં Tabu એ 25 વર્ષ નાના છોકરાની સાથે આપ્યા ખૂબ બોલ્ડ સીંસ

તબ્બૂ (Tabu) એ એક પછી એક ખૂબ સરી ફિલ્મ કરી. એક્ટ્રેસ વેબ સીરીજ અ સ્વીટેબલ  (A Suitable Boy) બ્વાયથી ડિજીટલ ડેબ્યૂ પણ કરી રહી છે. જેમા તેણે પોતાનાથી 25 વર્ષ નાના ઈશાન ખટ્ટર  ishan khattar સાથે ખૂબ બોલ્ડ સીન આપ્યા છે. જેની ફોટા સોશિયલ મીડિયા પર છવાઈ છે. 
જણાવીએ કે તબ્બૂએ વેબ સીરીઝ અ સ્વીટબલ બ્વાયથી ડિજીટલ પ્લેટફામ પર પગલા રાખ્યા. જેમાં તેણે એક્ટર ઈશાન ખટ્ટર સાથે લીડ રોલ પ્લે કર્યો હતો. આ વેબ સીરીઝનો પ્રથમ એપિસોડ 26 જુલાઈ 2020ને પ્રીમિયર કર્યો હતો. જે પછી આ સીરીઝનો જાદૂ લોકો પર પડ્યુ/ જેમાં તબ્બૂએ જિસ્મનો ધંધો કરનારી મહિલાની ભૂમિકા ભજવી હતી. એક્ટર તેમના ભૂમિકાને સારી રીતે ભજવ્યો જેનાથી તે કેરેક્ટરમાં જાન નાખી શકે. સીરીઝમાં ઘણી જગ્યા ઈશાન ખટ્ટરની સાથે તબ્બૂએ બોલ્ડ સીન કર્યા છે. જેમાં એક્ટ્રેસ પણ કિસિંગ સીનથી લઈને બોલ્ડ સુધી પાછળ નહી રહી.