0
Alka Yagnik: દુર્લભ શારીરિક સમસ્યાનો સામનો કરી રહી છે અલકા યાગ્નિક, સાભળવાની ક્ષમતા થઈ ઓછી
મંગળવાર,જૂન 18, 2024
0
1
બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યનની ફિલ્મ 'ચંદુ ચેમ્પિયન'એ પહેલા દિવસે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી. તે જ સમયે, કાર્તિક અને કબીર ખાનની આ ફિલ્મને દર્શકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. સાથે હવે તેનું IMDb રેટિંગ પણ જાહેર થયું છે.
1
2
આમીર ખાનના દિકરા જુનૈદ ખાનની ડેબ્યુ ફિલ્મ છે ‘મહારાજ’. ‘લીબેલ કેસ 1862’ પર આધારિત છે. આ ફિલ્મમાં વૈષ્ણવ સંપ્રદાયનાં વિવાદીત ચિત્રણનો આરોપ લાગ્યો છે.
2
3
સોનાક્ષી સિન્હા તેના લાંબા સમયના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા તૈયાર છે. તેના લગ્નનું કાર્ડ પણ વાયરલ થવા લાગ્યું છે. આ આમંત્રણમાં અભિનેત્રીની પણ ખાસ વિનંતી છે. કપલનો અવાજ પણ સાંભળી શકાય છે.
3
4
Happy Birthday Disha Patani: વર્ષ 2016માં અભિનય કરિયરની શરૂઆત કરનાર આ પ્રતિભાશાળી અભિનેત્રી તેની ફિલ્મો કરતાં તેના અફેરને કારણે વધુ ચર્ચામાં રહી છે
4
5
પુત્રી સોનાક્ષી સિન્હાના ઝહીર ઈકબાલ સાથેના લગ્નના સમાચાર પર શત્રુઘ્ન સિંહાએ પ્રતિક્રિયા આપી છે. શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે આજકાલ બાળકો લગ્નની પરવાનગી નથી લેતા પરંતુ માત્ર બતાવી દે છે. શત્રુઘ્ને એમ પણ કહ્યું હતું કે સોનાક્ષીએ હજુ સુધી તેને લગ્ન વિશે ...
5
6
બોલીવુડમાં હવે એક વધુ લગ્નની તૈયારી ચાલી રહી છે. આ લગ્નની શહનાઈ શત્રુધ્ન સિન્હાના ઘરે વાગવાની છે. જી હા મિત્રો ટૂંક સમયમાં જ શત્રુધ્ન સિન્હાની પુત્રી સોનાક્ષી સિન્હા લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. જાણો દબંગ ગર્લ કોની સાથે કરી રહી છે લગ્ન.
6
7
નરેન્દ્ર મોદીએ 9 જૂન, રવિવારના રોજ ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા. હિમાચલ પ્રદેશના મંડીની સાંસદ કંગના રનૌત પણ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થઈ હતી. આ દરમિયાન તેણે ઓફ વ્હાઈટ કલરની સાડી પહેરી હતી, જેમાં તેનો લુક કોઈ ક્વીનથી ઓછો નહોતો.
7
8
મંડી પરથી બીજેપી ટિકિત પર લોકસભા ચૂંટણી જીત્યા બાદ કંગના રાણાવત સાથે આજે ચંડીગઢ એયરપોર્ટ પર ગેરવર્તણૂંકની ઘટના બની છે. કંગનાએ સોશિયલ મીડિયા પર પોતાની ફોટો શેયર કરતા બતાવ્યુ હતુ કે તે સંસદ જઈ રહી છે.
8
9
બોલિવૂડ દંપતી વરુણ ધવન અને નતાશા દલાલે આજે 3 જૂને તેમના પ્રથમ બાળકનું સ્વાગત કર્યું. સોમવારે સવારે જ, અભિનેતાએ તરત જ તેની પત્ની નતાશાને પ્રસૂતિની પીડાથી પીડાતા મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરાવ્યો.
9
10
અન્ય બોલિવૂડ સ્ટાર્સની જેમ અનન્યા પાંડે પણ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના બીજા પ્રી-વેડિંગમાં હાજરી આપવા ઈટાલી ગઈ છે. ત્યાંથી તેની તસવીરો સામે આવી છે. અભિનેત્રી એકલા સમય પસાર કરતી જોવા મળી હતી.
10
11
જુનૈદ લાંબા સમયથી પોતાની પહેલી ફિલ્મને લઈને ચર્ચામાં છે.. જેનુ પહેલુ પોસ્ટર હવે રજુ કરવામાં આવ્યુ છે. જુનૈદની પહેલી ફિલ્મ મહારાજ છે. જેમા તેમની સાથે જયદીપ અહલાવત પણ જોવા મળશે.
11
12
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલા બીજા પ્રી-વેડિંગ ફંક્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે આજથી શરૂ થઈ ગયું છે. તેની પ્રથમ ઝલક પણ સામે આવી છે. આ શેર કરનાર વ્યક્તિ અન્ય કોઈ નહીં પરંતુ ઓરી છે, જે દરેક પાર્ટીમાં હાજરી આપે છે.
12
13
આજે સલમાન ખાન, કરિશ્મા કપૂર સ્ટારર ફિલ્મ 'બીવી નંબર 1'ની સિલ્વર જ્યુબિલી છે. 28 મે, 1999ના રોજ રીલિઝ થયેલી ડિરેક્ટર ડેવિડ ધવનની ફિલ્મે આજે 25 વર્ષ પૂરા કર્યા છે. આ ખાસ અવસર પર, જેકી ભગનાનીએ એક વીડિયો શેર કરીને ચાહકોને એક અદ્ભુત ટ્વિસ્ટ આપ્યો છે. તમે ...
13
14
કરણ જૌહરે ઘડક 2 નુ પહેલુ મોશન પોસ્ટર શેયર કરી દીધુ છે. સાથે જ તેમણે આ સ્ટાર કાસ્ટ અને રજુઆટ તારીખને લઈને પણ લેટેસ્ટ અપડેટ શેયર કર્યુ છે. જાહ્નવી કપૂર અને ઈશાન ખટ્ટરની ધડક ની સીકવલ જલ્દી જ સિનેમાઘરમાં જોવા મળશે.
14
15
તલત હુસૈન એક શાનદાર અભિનેતા હોવાની સાથે સાથે ક્રિકેટના મેદાનમાં પણ પોતાનો દમખમ બતાવી ચુક્યા છે. આવામાં આ દિગ્ગજ અભિનેતાના નિધનના સમાચાર તેમના ફેંસને શૉક કરી દીધા છે. તલત હુસૈન લાંબા સમયથી બીમાર ચાલી રહ્યા હતા
15
16
મોમ ટૂ બી દીપિકા પાદુકોણ તાજેતમાં એજ એક બ્યુટી લૉંચ ઈવેંટમાં પહોચી જ્યા યલો રંગની પ્રિસેસ કટ નેકલાઈનવાળા ગાઉનમાં તેણે પોતાની સુંદરતાથી દરેકનુ દિલ જીતી લીધુ. હવે જો વાઈફ આટલી સુંદર દેખાય તો પછી પતિ તેના વખાણ કર્યા વગર ખુદને કેવી રીતે રોકી શકે. કંઈક ...
16
17
અભિનેત્રી પરિણીતિ ચોપડા અને તેમના પતિ રાઘવ ચડ્ઢા એ તેમની આંખની સર્જરી પછી મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કર્યા. હાલમાં જ રાઘવ ચડ્ઢાની લંડનમાં આંખની સર્જરી કરવામાં આવી. દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વારે પહેલા કહ્યુ હતુ કે રાઘવ ચઢ્ઢાને શુક્રવારેની ...
17
18
અભિનેત્રી લૈલા ખાન મર્ડર કેસમાં કોર્ટનો નિર્ણય આવી ગયો છે. મુંબઈની સેશન કોર્ટે દોષી પરવેઝ ટાકને ફાંસીની સજા સંભળાવી છે. 13 વર્ષ પછી કોર્ટે આ કેસમાં સજાનુ એલાન કર્યુ છે. પરવેજ ટાક મૃતક લૈલા ખાનનો સાવકો પિતા છે.
18
19
ભાભીજી ઘર પર હૈ અભિનેતા અને અમિતાભ બચ્ચનના ડુપ્લીકેટ ફિરોજ ખાનનુ હાર્ટ એટેકથી નિધન થઈ ગયુ. 23 મે ના રોજ સવારે બદાયૂમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. ફિરોજ બિગ બી મિમિક્રી અને એક્ટિંગ માટે જાણીતા હતા. ટીવી અભિનેતાના મોતથી તેમના ફેંસ અને પરિવારવાળા આધાતમાં ...
19