0

સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટવેવની આગાહી, હીટ વેવ અને લૂ થી બચવાના ઉપાય જાણી લો

શુક્રવાર,મે 3, 2024
0
1
જો તમે પણ ઉનાળાની ઋતુમાં ઠંડુ પાણી પીઓ છો, તો તમને તમારી હેલ્થ માટે તેના ફાયદા નુકશાણ વિશે જરૂર માહિતી હોવી જોઈએ.
1
2
ઉનાળાની ઋતુમાં દહીં-ભાતનું(Curd Rice) સેવન કરવાથી તમારા હેલ્થને ઘણા ફાયદા થશે. ચાલો ણીએ કે દહીં ભાત (Curd Rice) ખાવા સ્વાસ્થ્ય માટે કેમ લાભકારી છે?
2
3
Jowar Roti For Summer: ગરમીના દિવસોમાં સીજન મુજબ ડાયેટ પણ ફેરફાર કરી લેવો જોઈએ. ગરમીમા પેટને ઠંડુ રાખવા માટે જુવારની રોટલી ખાવ. તેનાથી વજન ઘટાડવા અને શરીરને ઠંડુ રાખવામાં મદદ મળે છે. જાણો જુવારની રોટલી ખાવાના ફાયદા
3
4
કેળાનું સેવન યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. જાણો આ રોગને નિયંત્રણમાં રાખવા માટે તે કેવી રીતે અસરકારક છે?
4
4
5
કોવિશીલ્ડ વેક્સીનને લઈને એસ્ટ્રાજેનેકાએ કહ્યુ છે કે તેનાથી થ્રોમ્બોસાઈટોપેનિયા સિંડ્રોમ (TTS) ની સમસ્યા થઈ શકે છે. કોવિશીલ્ડનુ નિર્માણ ઓક્સફોર્ડ વિશ્વવિદ્યાલય (Oxfoard University) ના વૈજ્ઞાનિકોએ કર્યુ હતુ.
5
6
બાફેલા ચોખાનું પાણી ત્વચા અને વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ સિવાય સ્વાસ્થ્ય સંબંધિત અન્ય ઘણી સમસ્યાઓમાં પણ તે ખૂબ જ ફાયદાકારક છે.
6
7
જો તમે પણ ડાયાબિટીસના દર્દી છો તો આ ડાયટ પ્લાન ફોલો કરો. તેનાથી તમારા બ્લડ સુગરનું વધતું પ્રમાણ થોડા દિવસોમાં ઘટશે.
7
8
જો તમે પણ તમારું વધતું વજન ઘટાડવા માંગો છો, તો ચાલો આજે અમેં તમને જણાવીએ કે તમારે શું વધારે ખાવું જોઈએ ખીચડી કે દલિયા?
8
8
9
ઉનાળામાં મોટાભાગના લોકો પેટ અને પાચન સંબંધી સમસ્યાઓથી પરેશાન રહે છે. જો તમે તમારા પેટને સ્વસ્થ રાખવા માંગો છો તો દરરોજ આ પંચામૃતનું સેવન શરૂ કરો. આ પૂજા માટે પંચામૃત નથી, પરંતુ પેટને તંદુરસ્ત રાખવા માટેનું પંચામૃત છે, જાણો કેવી રીતે બનાવવું
9
10
અળસીના બીજ બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં ખૂબ જ અસરકારક છે. તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે તમારા બ્લડ શુગર લેવલને વધારશે નહીં અને બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરશે.
10
11
World Malaria Day 2024 દુનિયાભરમાં હજુ પણ મલેરિયા એક ગંભીર જનસ્વાસ્થ્ય સમસ્યા છે. ઉલ્લેખનીય છે કે માદા એનોફિલીજ મચ્છર પોતાની લારના માધ્યમથી પ્લાસ્મોડિયમ પરજીવી ફેલાવે છે જે મલેરિયાનુ કારણ બને છે.
11
12
ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી ઘણા ફાયદા થાય છે. આમાં સારી ઊંઘથી લઈને માનસિક શાંતિ સુધીની દરેક બાબતોનો સમાવેશ થાય છે. તમારા વ્યસ્ત સમયપત્રકમાંથી થોડો સમય કાઢો અને દરરોજ ઘાસ પર ખુલ્લા પગે ચાલો.
12
13
જાણો કોને વધારે લસણનું સેવન ન કરવું જોઈએ. આ સાથે જ જાણી લો લસણના વધુ પડતા સેવનથી કઈ કઈ સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.
13
14
આ સિઝનમાં લોકો દહીંનું ખૂબ સેવન કરે છે, પરંતુ શું તમે તેને ખાવાની સાચી રીત જાણો છો? શું તમે જાણો છો કે તેને ખાંડ સાથે ખાવું જોઈએ કે મીઠું? ચાલો તમને જણાવીએ કે દહીં ખાવાની સાચી રીત કઈ છે.
14
15
મોટાભાગના લોકો લોટ બાંધીને ફ્રીજમાં મુકે છે અને પછી તેમાંથી રોટલી બનાવીને ખાય છે. જો તમે પણ આવું કરો છો તો સાવધાન થઈ જાવ. રેફ્રિજરેટરમાં મુકવામાં આવેલ લોટ તમારા પરિવારને બીમાર કરી શકે છે. જાણો રેફ્રિજરેટરમાં મુકેલા લોટમાંથી બનેલી રોટલી ખાઓ તો શું ...
15
16
આપણી લાઈફસ્ટાઈલને કારણે આપણું લીવર સૌથી વધુ પ્રભાવિત થઈ રહ્યું છે. આપણે જે પણ અનહેલ્ધી ખાઈએ છીએ તેને ફિલ્ટર કરવા માટે લીવરને સખત મહેનત કરવી પડે છે. આવી સ્થિતિમાં લોકોને ફેટી લિવર, લિવર સિરોસિસ અને લિવર કેન્સર જેવી સમસ્યાઓ થઈ રહી છે.
16
17
યૂરિન ઈંફેક્શન તમારા પેશાબ, બ્લેંડર અને કિડનીને સંક્રમિત કરી શકે છે. તેનાથી તમને પેશાબમાં અનેક સમસ્યાઓ થઈ શકે છે. જાણો તેનાથી બચવાના ઉપાય શુ છે.
17
18
જો રાત્રે ખાધા પછી તમારું પેટ ફૂલે છે અને ખાટા ઓડકાર આવવા લાગે છે, તો તેનાથી છુટકારો મેળવવા માટે તમારે તરત જ આ ઘરગથ્થુ ઉપાયો અજમાવવા જોઈએ.
18
19
Jamun Black Berries In Diabetes: ડાયાબિટીસના દર્દી માટે જાંબુ ખૂબ જ ફાયદાકારક ફળ છે. જામુનના બીજ, પાન અને જડનો ઉપયોગ આયુર્વેદમાં ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે કરવામાં આવે છે. ચાલો જાણીએ ડાયાબિટીસમાં જાંબુનો ઉપયોગ કેવી રીતે કરવો?
19