1. ધર્મ
  2. તહેવારો
  3. ચૈત્ર નવરાત્રિ
Written By
Last Modified: શુક્રવાર, 12 એપ્રિલ 2019 (12:46 IST)

આ રીતે કન્યાભોજ કરાવશો તો તમારી દરેક મનોકામના થશે પૂરી

આવતી કાલે ચૈત્ર નવરાત્રી નવમી એટલે કે મર્યાદા પુરૂષોત્તમ શ્રીરામનો જન્મોત્સવ રામનવમી.  આ વિશેષ દિવસે કેટલાક ખાસ કાર્ય કરવાથી આપણને વિશેષ લાભ પણ મળે છે.  સામાન્ય રીતે લોકો નવમીના દિવસે કન્યા ભોજ કરાવે છે.  કારણ કે કન્યા એ જ સાક્ષાત માતાનુ સ્વરૂપ માનવામાં આવે છે.  એવુ કહેવાય છે કે કન્યા ભોજન કરાવવાથી તમરી રાશિના બધા દોષ દૂર થાય છે અને માતાની કૃપા તમારી પર કાયમ રહે છે.  જે રીતે કલ્પવૃક્ષની પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થય છે એ જ રીતે તમારી રાશિ મુજબ કન્યાઓને ભોજન કરાવીને તેમને ભેટ આપશો તો તમારી દરેક પરેશાનીઓનુ નિવારણ થઈ જશે.  આવો જાણી તમારી રાશિ મુજબ કેવી રીતે કન્યાઓને ભોજન કરાવશો અને તેમને ભેટમાં શુ આપશો