શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. ચૈત્ર નવરાત્રિ
Written By
Last Updated : બુધવાર, 11 માર્ચ 2020 (16:59 IST)

chaitra navratri- ચૈત્ર નવરાત્રિના 9 દિવસ રાખો આ સાવધાનીઓ

ચૈત્ર નવરાત્રિ એટલે મા ની આરાધના કરવાના દિવસો. આ દિવસોમાં લોકો વ્રત ઉપવાસ કરીને માતાને ખુશ કરવાનો પ્રયાસ કરે છે. પણ જો તમે આ દિવસે કેટલીક ભૂલ કરશો તો તમારા વ્રત ઉપવાસ કે માતાની ભક્તિ કરવાનુ ફળ તમને નહી મળે. તો ચાલો જોઈએ કયા છે એ કામ જે ચૈત્ર નવરાત્રિમા ન કરવા જોઈએ.