શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ચંદ્રયાન-3
Written By
Last Updated : ગુરુવાર, 24 ઑગસ્ટ 2023 (08:48 IST)

Chandrayaan 3 - ચંદ્ર પર લહેરાયો તિરંગો, ઉતર્યાં બાદ મોકલી પહેલી તસવીર

ચંદ્રયાન-1 સાથે મોકલવામાં આવેલ મૂન પ્રોબ ઈમ્પેક્ટને ચંદ્રની સપાટી પર 08.06 કલાકે છોડવામાં આવ્યો હતો અને ચંદ્ર પર ભારતીય ત્રિરંગો લહેરાવ્યો હતો.

ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઈસરોના ચંદ્ર મિશન 'ચંદ્રયાન-3'નું 'સોફ્ટ લેન્ડિંગ' સફળ રહ્યું છે. આ રેકોર્ડ બનાવીને ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર પ્રથમ દેશ બની ગયો છે.
 
ચંદ્રયાન-3 એ ઈતિહાસ રચી દીધો છે. આ ભારત માટે ઐતિહાસિક ક્ષણ છે. ચંદ્રયાન 3 એ ચંદ્રની સપાટી પર સુરક્ષિત લૈંડિંગ કર્યુ . ચંદ્રયાન-3 તેના નિર્ધારિત સમયે ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડ થયું છે. ચંદ્ર પર સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડ કરનાર ભારત વિશ્વનો ચોથો દેશ બની ગયો છે.

ઉતર્યાં બાદ મોકલી પહેલી તસવીરો,