જમણી બાજુવાળાઓને તે કહેશે- 'તમે મોટા ભાગ્યવાન છો. પ્રભુનું રાજ્ય તમારા માટે છે, એટલા માટે કે હું ભુખ્યો હતો તો તે મને ખાવાનું આપ્યું. તરસ્યો હતો તો મને પાણી આપ્યું, પરદેશી હતો તો મને ઘરમાં રહેવા માટે જગ્યા આપી. પહેરવા માટે કપડાં ન હતાં
એક દિવસ ઈસુ ગેનેસરેતના તળાવની પાસે હતાં. લોકો તેમનું પ્રવચન સાંભળવા માટે પડાપડી કરી રહ્યાં હતાં. તે વખતે તેમણે તળાવને કિનારે ઉભેલી બે નાવને જોઈ. માછીમારી તે વખતે નાવ પરથી ઉતરીને પોતાની ઝાળ ધોઈ રહ્યાં હતાં. ઈસુ સિમોનની નાવ
અપધર્મ તે ઈશ્વર પ્રકાશિત સત્યની સ્વીકૃતિ છે જે એક સ્નાન સંસ્કાર પ્રાપ્ત રોમન કેથલિક કલીસિયાનો સભ્ય હતો.
કલિસિયાના આખા ઈતિહાસ દરમિયાન કોઈને કોઈ પ્રકારનો અપધર્મ હતો. લગભગ 20મી સદીની શરૂઆતમાં 'આધુનિકતાવાદ' કલીસિયામાં
એક વખત સવારે પાછા ફરતી વખતે ઈસુને ભુખ લાગી હતી. તે રસ્તાને કિનારે અંજીરનું ઝાડ જોઈને તેની પાસે ગયાં. તેમને તેની અંદર પાંદડાઓ સિવાય બીજુ કંઈ પણ ન દેખાયું અને કહ્યું કે તારી અંદર ફરીથી ક્યારેય પણ ફળ નહિ લાગે. અને તે જ ક્ષણે અંજીરનું ઝાડ સુકાઈ ગયું.
જ્યારે તેઓ કફરનાહુમ આવ્યાં હતાં ત્યારે મંદિરનો કર ઉઘરાવનારાઓએ પેત્રુસની પાસે આવીને પુછ્યું કે શું તમારા ગુરૂ મંદિરનો કર નથી આપતાં? તો તેમણે જવાબ આપ્યો કે આપે છે. જ્યારે પેત્રુસ ઘરે પહોચ્યાં ત્યારે તેઓ કંઈ પણ કહે તે પહેલાં જ ઈસુએ...
ઈસુએ પોતાના શિષ્યોને આદેશ કર્યો કે તમે નાવ પર ચઢીને મારા પહેલાં વેથસાઈદા ચાલ્યાં જાવ એટલામાં હુ લોકોને વિદાય કરી દઈશ. ઈસુ લોકોને વિદાય કરીને પહાડી પર પ્રાર્થના કરવા માટે ચાલ્યાં ગયાં.
સાંજ પડી ગઈ હતી..
ઈસુ પોતાના શિષ્યોની સાથે એક નાવ પર સવાર થઈને બેથસાઈદા નગર તરફ એક નિર્જન જગ્યાએ ચાલી નીકળ્યાં. પરંતુ જ્યારે લોકોએ તેમને જતાં જોયા તો તેઓ સમજી ન શક્યાં કે તેઓ ક્યાં જઈ રહ્યાં છે. તે નગરમાંથી નીકળીને ચાલતાં જ તેમના...
ઈસુ નાવ પર સવાર થઈ ગયાં અને તેમના શિષ્યો પણ તેમની સાથે ચાલે નીકળ્યાં. તે સમયે સમુદ્રની અંદર અચનાક એટલું બધું જોરદાર તોફાન આવ્યું કે નાવ લહેરોને લીધે ઢંકાઈ રહી હતી. પરંતુ ઈસુ આરામથી સુઈ રહ્યાં હતાં. તેમના શિષ્યોએ...
ગેલીલિયોના કાના શહેરની અંદર ત્રીજા દિવસે એક લગ્ન હતાં. આ લગ્નની અંદર ઈશુ, તેમની મા અને તેમના શિષ્ય પણ ભાગ લેવાના હતાં. જ્યારે ત્યાં અંગુરી પુર્ણ થઈ ગઈ ત્યારે ઈશુની માએ તેમને કહ્યું કે અંગુરી ખત્મ થઈ ગઈ છે અને તેમની પાસે અંગુરી
તે નગરની એક પાપીણી આ જાણીને કે પ્રભુ ફારસીને ત્યા ભોજન કરવા બેઠા છે તે સંગેમરમરના પાત્રમાં અત્તર લઈને વી અને ઈસુના પગની પાસે ઉભી રહી ગઈ. તે રોઈ-રોઈને ઈસુના પગને આંસુઓથી પલાળવા લાગી અને માથાના વાળ વડે તેને
ઉદારતા અને દયા સર્વશ્રેષ્ઠ સદગુણ છે
જો હુ માણસ અને દેવદૂતની જેમ મીઠી વાણી બોલુ છુ અને ઉદારતાથી શુન્ય છુ તો હુ પીત્તળની ચમક અને કરતાલની ખણખણાટ બરાબર છુ. ઉદારતા નથી તો હુ કંઈ પણ નથી...
મને પ્રેમના બીજ રોપવા દો
ભગવાન દયા કરીને મને તે શક્તિ આપ
કે કોઈને પણ મારી સાંત્વનાની જરૂરત જ ન પડે.
લોકો મને સમજે તેની જગ્યાએ હુ જ તેમને સમજુ.
લોકો મને પ્રેમ કરે તે પહેલાં હુ તેમને પ્રેમ કરૂ.
પરંતુ હુ તમને કહુ છુ કે તુ તારા દુશ્મનને પ્રેમ કર અને જે લોકો તમને હેરાન કરે છે તેમના માટે પ્રાર્થના કર. ત્યારે જ તમે સ્વર્ગની અંદર રહેનાર પોતાના પિતાના સંતાન કહેવાશો કેમકે ખરાબ અને સારા બંને પર પોતાનો સુર્ય ઉદય કરે છે. ધર્મિઓ અને અધર્મિઓ બંને પર ...
ભીડ જોઈને પ્રભુ ઈસુ પહાડ પર ચડી ગયાં અને ત્યાંથી લોકોને ઉપદેશ આપવા લાગ્યા.
ધન્ય છે તેઓ જે મનના દીન છે. સ્વર્ગનું રાજ્ય તેમનું જ છે. ધન્ય છે તેઓ જે નમ્ર છે તેઓ જ પૃથ્વીના માલિક છે.
ધન્ય છે તેઓ જે ધર્મના ભુખ્યા તરસ્યા છે જેઓને...
જે કોઈ દાન આપે તે સિધાઈથી સાત દાન આપે.
જે કોઈ દયા કરે તે હશી-ખુશીની સાથે દયા કરે.
પ્રેમમાં કોઈ કષ્ટ ન થવું જોઈએ.
બુરાઈથી ધૃણા કરવી જોઈએ.
એકબીજાની સાથે ભાઈચારાનો પ્રેમ કરવો જોઈએ.
એકબીજાનો આદર કરવામાં હોડ કરવી જોઈએ....
અમારા ભગવાન ઈસુ ખ્રીસ્તની કૃપા હંમેશા તમારી સાથે રહે.
કૃપા આત્માનું એક નવું જીવન છે. ઈશ્વરના જીવનમાં સહભાગિતાનું જીવન છે. ઈશ્વરે તમને એટલા માટે બનાવ્યાં છે કે તમે દુનિયાની અંદર તેને ઓળખો, તેને પ્રેમ કરો...
પ્રભુ ઈશુના સ્વર્ગારોહણ બાદ સંત યોહન યેરૂશલમમાં કુમારી મરિયાની સાર-સંભાળ તથા ફિલિસ્તાનમાં ખ્રીસ્તી ધર્મનો પ્રચાર કરતાં હતાં. ત્યાંથી તેઓ એશિયાઈ કોચક ગયાં અને ત્યાં પણ કુમારી મરિયાની સાર-સંભાલ રાખતાં એફેસુસને નગરના પ્રથમ ધર્માધ્યક્ષ
સૌલુસ કે પૌલુસ એક પાક્કો યહૂદી હતો. તે શિક્ષા પ્રાપ્ત કરવા માટે યેરૂશલમ આવ્યો હતો. બીજા યહૂદીઓની જેમ આ પણ ખ્રિસ્તી ભક્તો પર અત્યાચાર કરતો હતો. સંત સ્ટીફનના મૃત્યું પાછળ પૌલુસનો પણ હાથ હતો. ખ્રિસ્ત અનુયાયીઓની સંખ્યા દિવસે ને દિવસે...
મૃત્યુનો અર્થ છે- કે જ્યારે સમય પૂર્ણ થઈ જાય છે.... અનંતા આરંભ થાય છે.... જેવી રીતે મનુષ્ય માટે એક જ મૃત્યું અને તેના માટે ન્યાય થવો તે નક્કી જ છે.
મૃત્યુંનો અર્થ જેઓ વિશ્વાસ કરે છે અને જેઓ નથી કરતાં તે બધાના માટે અલગ-અલગ છે...