શુ આપ સચિન તેંદુલકર વિશે આટલુ જાણો છો ?
જાણો સચિન વિશે 40 રોચક વાતો
સચિન તેંદુલકરે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. આવો જાણીએ તેમના વિશે 40 રોચક વાતો. 1.
સચિન તેંદુલકર રાજ્યસભા માટે નિયુક્ત થયેલા પ્રથમ સક્રિય ક્રિકેટર છે. 2.
સચિન શરૂઆતના સમયમાં ઝડપી બોલર બનવા માંગતા હતા,પણ એમઆરએફ પેસ ફાઉંડેશનના તત્કાલીન પ્રમુખ ડેનિસ લિલીએ 1987માં તેમને રિજેક્ટ કરી દીધા હતા. 3. 1987
વર્લ્ડકપ દરમિયાન વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ઝિમ્બાબવે વચ્ચે રમાયેલ મેચમાં સચિન 'બોલ બોય' હતા, એ સમયે તેઓ 14 વર્ષના હતા. 4. 1988
માં બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાયેલ એક પ્રેકટિસ મેચમાં સચિન તેંદુલકરે પાકિસ્તાની ટીમ માટે સબ્સ્ટીચ્યૂટના રૂપમાં ફિલ્ડિંગ કરી હતી. 5.
બાળપણમાં જો સચિન નેટ્સના આખા સત્રમાં આઉટ થયા વગર રમી લેતા તો તેમના કોચ રમાકાંત અચરેકર તેમને એક સિક્કો આપતા. સચિન પાસે આવા તેર સિક્કા છે. 6.
ઓક્ટોબર 1995ના રોજ સચિન સૌથી શ્રીમંત ક્રિકેટર બની ગયા. તેમણે વર્લ્ડ ટેલ સાથે 31.5 કરોડ રૂપિયાનો કરાર કર્યો હતો. 7.
બાળપણમાં સચિન તેંદુલકર ક્રિકેટની પોતાની કીટ સાથે સૂતા હતા. 8.
સચિન તેંદુલકરને પરફ્યૂમ અને ઘડિયાળ એકત્ર કરવાનો શોખ છે. 9.
મારૂતિ 800 સચિન તેંડુલકરની પ્રથમ કાર હતી. 10.
થર્ડ અંપાયર દ્વારા આઉટ થનારા સચિન પ્રથમ બેટ્સમેન છે. 1992માં ડરબનમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમતી ટેસ્ટ મેચના બીજા દિવસે જોંટી રોડ્સના થ્રો પછી આ મામલો ત્રીજા અંપાયરને સોંપવામાં આવ્યો. અંપાયર કાર્લ લાએનબનબર્ગે સચિનને આઉટ આપ્યો. વધુ આગળ
11. 19
12.
13.
14.
15.
16.
17.
18.
19. 1995
20.