Cricket News 24

0

SA vs ENG: 179 પર ઓલઆઉટ થયુ ઈગ્લેંડ, સાઉથ આફ્રિકાની સેમીફાઈનલમા થઈ એંટ્રી

શનિવાર,માર્ચ 1, 2025
0
1
ICC ચૌમ્પિયંસ ટ્રોફી 2025 ની ચોથી ટીમનો આજ નિર્ણય થઈ જશે. ચેમ્પિયંસ ટ્રોફીમાં સાઉથ આફ્રિકા અને ઈગ્લેંડ સામસામે હશે. આજની મેચના પરિણામથી સ્પષ્ટ થઈ જશે કે સેમીફાઈનલમાં કંઈ ટીમ કોની સામે ટકરાશે.
1
2
મોહમ્મદ શમીએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં બાંગ્લાદેશ સામે પોતાની પહેલી મેચ રમી હતી અને 5 વિકેટ લઈને શાનદાર પ્રદર્શન કર્યું હતું. શમીના મિત્ર ઉમેશ કુમારે મટન પ્રત્યેના તેમના પ્રેમનો ખુલાસો કર્યો. દરરોજ ટીમ ઈંડિયાના આ ઝડપી બોલર 1 કિલો મટન ખાઈ જાય છે.
2
3
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ના સેમિફાઇનલમાં ત્રણ ટીમોએ જગ્યા બનાવી છે. હવે ફક્ત એક જ જગ્યા ખાલી છે, જેના માટે દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે પેંચ ફસાયો છે.
3
4
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં 28 ફેબ્રુઆરીએ અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાઈ રહી છે. કાંગારુઓ આ મેચ જીતીને સીધા સેમિફાઇનલમાં પ્રવેશ મેળવવા માટે પ્રયત્નશીલ રહેશે. તે જ સમયે, અફઘાનિસ્તાન પણ આ મેચ જીતીને ટોપ-4 ની રેસમાં પોતાને જાળવી રાખવા માંગશે.
4
4
5
ભારત અને ન્યુઝીલેંડ વચ્ચે બે માર્ચના રોજ મુકાબલો રમાશે. ચેમ્પિયંસ ટ્રોફી હેઠળ રમાનારી આ મેચને દુબઈ ઈંટરનેશનલ સ્ટેડિયમ પર થશે.
5
6
india's champions trophy semi final: ચેમ્પિયંસ ટ્રોફી 2025ના ગ્રુપ-એ થી ભારત અને ન્યુઝીલેંડની ટીમો સેમીફાઈનલમાં પહોચી ચુકી છે. જ્યારે કે ગ્રુપ બી માંથી 3 ટીમો અફગાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા રેસમાં છે.. આવો જાણીએ કે ટીમ ઈંડિયાની સેમીફાઈનલ ...
6
7
ભારત સામે હાર્યા બાદ પાકિસ્તાનનો આઈસીસી ચેમ્પિયંસ ટ્રોફી 2025માં સફર લગભગ ખતમ છે. જો કે ગણિતિયા રૂપથી પાકિસ્તાનની પાસે સેમીફાઈનલમાં પહોચવાની હજુ પણ તક છે. આ માટે જો કે તેને ભારત અને બાંગ્લાદેશ ઉપરાંત કિસ્મતનો સાથ જોઈએ.
7
8
IND VS PAK મેચમાં પાકિસ્તાનને મળેલી હારને કારણે ત્યાના લોકોનુ દિલ તૂટી ગયુ. સોશિયલ મીડિયા પર એવા અનેક વીડિયો વાયરલ થઈ ગયા જેમા પાકિસ્તાનની હાર પર ત્યાની પબ્લિક નિરાશ થતા જોવા મળી. આ મેચમાં મળેલી હાર પછી તો લોકોએ કહ્યુ કે તેમને હવે પાકિસ્તાની ટીમ ...
8
8
9
IIT બાબાએ 23 ફેબ્રુઆરી 2025ના રોજ દુબઈમાં રમાયેલી ભારત-પાકિસ્તાન મેચને લઈને આવી ભવિષ્યવાણી કરી હતી. જેણે દરેક ક્રિકેટ ચાહકોને ચિંતામાં મૂકી દીધા હતા.
9
10
ભારત અને પાકિસ્તાન વચ્ચે 23 ફેબ્રુઆરીએ મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે શાનદાર રમત રમીને પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું
10
11
ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું છે. ૨૪૨ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ટીમ ઈન્ડિયાએ ૪ વિકેટ ગુમાવીને જીત મેળવી. ટીમ ઈન્ડિયા માટે કોહલીએ 100 રનની અણનમ ઇનિંગ રમી
11
12
IND vs PAK પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. ભારતીય ટીમે ઝાંખા પ્રકાશમાં રનનો પીછો કરવો પડશે. આ મેદાન પર સાંજે ફાસ્ટ બોલરોને મદદ મળે છે.
12
13
Ind Vs Pak- આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે ICC ચેમ્પિયન્સ ટ્રોફીની મોટી મેચ દુબઈમાં રમાઈ રહી છે. આ મેચ પહેલા પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદરનું નિવેદન સામે આવ્યું છે.
13
14
ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ-વોલ્ટેજ મેચ આજે બપોરે 2.30 કલાકે ભારતીય સમય અનુસાર રમાશે. મેચ માટે ટોસ બપોરે 2 વાગ્યે થશે.
14
15
Ind-Pak મેચને લઈને IIT BABAની મોટી ભવિષ્યવાણી, મહાકુંભમાં આ વ્યક્તિ વાયરલ થઈ
15
16
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મોટો મુકાબલો થવા જઈ રહ્યો છે. આ મેચ દુબઈમાં રમાશે.
16
17
ND vs PAK: દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં 23 ફેબ્રુઆરીએ રમાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે.
17
18
India vs Pakistan: દુબઈ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની શાનદાર મેચની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે. આ મેચને લઈને પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકે ભારતને પાકિસ્તાનની સરખામણીમાં ફેવરિટ ગણાવ્યું છે
18
19
કેરળની ટીમે 2024-25ની રણજી ટ્રોફીની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. કેરળ પ્રથમ વખત રણજી ટ્રોફી ફાઈનલ માટે ક્વોલિફાય થયું છે. સેમિફાઇનલમાં કેરળનો સામનો ગુજરાત સામે થયો હતો.
19