0
VIDEO: દિવસ બદલાયા, વય બદલાઈ, ટીમ બદલી પણ નથી બદલાઈ ધોની-કોહલીની દોસ્તી, માહીના ઘરે ડિનર કરવા પહોચ્યા ચીકુ
શુક્રવાર,નવેમ્બર 28, 2025
0
1
શુક્રવાર,નવેમ્બર 28, 2025
સ્મૃતિ મંઘાના અને પલાશ મુચ્છલના લગ્નને લઈને દરેક બાજુ ચર્ચા થઈ રહી છે. બધા પોત પોતાની ધારણા લગાવી રહ્યા છે. આ દરમિયાન પલાશની માતા અમિતા મુચ્છલે બંનેના લગ્નને લઈને મોટુ નિવેદન આપ્યુ છે.
1
2
શુક્રવાર,નવેમ્બર 28, 2025
Cheteshwar Pujara Son in Law Death: ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળાએ જીત રસિકભાઈ પાબરીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે.
2
3
WPL Auction 2026 Live: વુમેન્સ પ્રીમિયર લીગ 2026 માટે મેગા ઓકશન નવી દિલ્હીમાં ચાલી રહ્યું છે. ભારતીય સ્ટાર ખેલાડીઓ કરોડોની બોલી લગાવી રહ્યા છે. દીપ્તિ શર્મા પર લાખોની બોલી લાગી છે.
3
4
RJ Mahvash Trolls Palash Muchhal: ભારતીય લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલની રૂમર્ડ ગર્લફ્રેંડ આરજે મહાવશે તાજેતરમાં જ એક વીડિયો શેયર કરી ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંઘાનાના લગ્ન પોસ્ટપોન થતા પલાશ મુચ્છલને ખૂબ ટ્રોક કર્યો.
4
5
WPL 2026: મહિલા પ્રીમિયર લીગના વર્ષ 2026 માં રમાનારી ચોથી સીજન પહેલા 27 નવેમ્બરના રોજ મેગા પ્લેયર ઑક્શનનુ આયોજન કરવામાં આવશે. જેને માટે કુલ 277 પ્લેયર્સ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા, જેનાથી હવે ઓસ્ટ્રેલિયાઈ ખેલાડી જેસ જોનાસેને પોતાના નામ પરત લઈ ...
5
6
WPL Auction 2026 Live: નવી દિલ્હીમાં વુમન્સ પ્રીમિયર લીગ 2026 નુ ઑક્શન થવા જઈ રહ્યુ છે. જેમા અનેક મોટા કલાકારોની નજર ટકી છે.
6
7
દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ શ્રેણીમાં મળેલી 0-2 ની હાર બાદ ટીમ ઈંડિયાના પ્રદર્શનને લઈને ટીમ મેનેજમેંટ અને કોચ ગૌતમ ગંભીરની રણનીતિપર સતત સવાલ ઉભા થઈ રહ્યા છે. આ દરમિયાન ગુવાહાટીમાં ક્લીન સ્વીપ પછી મેચ ખતમ થતા પ્રેસ કોંફ્રેસ કરતા ટીમ ઈંડિયાના હેડ ...
7
8
Who is Mary D'Costa: પલાશ મુચ્છલ-સ્મૃતિ મંઘાનાના લગ્ન હાલ ટાળવામાં આવ્યા છે. લગ્ન થશે, ક્યારે થશે કે પછી થશે કે નહી લોકો આ સવાલોના જવાબ શોધી રહ્યા છે, પણ આ સમાચારો સાથે લોકો મૈરી ડી'કોસ્ટા વિશે પણ જાણવા માંગી રહ્યા છે. જેણે પલાશ સાથે પોતાની કથિત ...
8
9
IND vs SA: ટીમ ઈંડિયાને સાઉથ આફિકા વિરુદ્ધ બીજી ટેસ્ટમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ શ્રેણીને સાઉથ આફ્રિકાએ 2-0 થી પોતાને નામે કર્યો.
9
10
2026 T20 World Cup schedule LIVE: T20 વર્લ્ડ કપ 2026 નુ આયોજન આવતા વર્ષે થશે. જેનુ શેડ્યુલ 25 નવેમ્બરના રોજ જાહેર થશે.
10
11
સ્મૃતિ મંઘાના 23 નવેમ્બરના રોજ મ્યુઝિક કંપોઝર અને ફિલ્મમેકર પલાશ મુચ્છલ સાથે લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહી હતી. સ્મૃતિના પિતાને હાર્ટ અટેક આવ્યા બાદ લગ્ન ટળી ગયા છે અને હવે સ્મૃતિએ ઈસ્ટાગ્રામ પરથી પલાશ સાથે સગાઈની તસ્વીરો પણ હટાવી દીધી છે.
11
12
સલમાન અલી આગાએ 2025 માં પાકિસ્તાની ટીમ માટે સૌથી મોટો મેચ વિનર સાબિત થયો છે અને મહત્વપૂર્ણ પ્રસંગોએ સારું પ્રદર્શન કર્યું છે.
12
13
IND vs SA: ભારતીય ક્રિકેટ ટીમની બેટિંગે એકવાર ફરી દગો કર્યો છે. લગભગ 100 રનના સ્કોર પર 4 વિકેટ પડી ચુક્યા છે અને હવે ટીમ ઈંડિયા પ્રેશરમાં જોવા મળી રહી છે.
13
14
Smriti Mandhanas wedding postponed- વર્લ્ડ ચેમ્પિયન સ્મૃતિ મંધાનાના લગ્ન મુલતવી રાખવામાં આવ્યા છે. ક્રિકેટરના પિતાને હળવો હાર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે લગ્ન મુલતવી રાખવા પડ્યા હતા. સ્મૃતિ મંધાના અને પલાશ મુછલના આજે લગ્ન થવાના હતા
14
15
ભારતીય મહિલા ટીમની ઉપ-કપ્તાન સ્મૃતિ મંધાના અને પ્રખ્યાત સંગીતકાર પલાશ મુછલ 23 નવેમ્બરના રોજ લગ્નગ્રંથિથી જોડાશે. અહીં, અમે તમને તેમની પ્રેમકથા વિશે જણાવીશું. ચાલો જાણીએ કે તેઓ કેવી રીતે સાથે આવ્યા અને તેમની મિત્રતા પ્રેમમાં કેવી રીતે પરિણમી...
15
16
શુક્રવાર,નવેમ્બર 21, 2025
તાજેતરમાં જ વર્લ્ડ કપ વિજેતા ભારતીય મહિલા ટીમની ઉપ-કપ્તાન સ્મૃતિ મંધાના (Smriti Mandhana) એ બોયફ્રેન્ડ અને પ્રખ્યાત સંગીતકાર પલાશ મુચ્છલ સાથે તેના લગ્નની શરૂઆત સ્ટાઇલિશ રીતે કરી. સ્મૃતિએ ઇન્સ્ટાગ્રામ પર પ્રારંભિક સમારોહનો એક વીડિયો "મુન્ના ભાઈ" ...
16
17
પાકિસ્તાની પૂર્વ દિગ્ગજ ક્રિકેટર તનવીર અહમદે જસપ્રીત બુમરાહ અને જય શાહ પર તીખી ટિપ્પણી કરી છે જેનો વીડિયો સામે આવ્યો છે.
17
18
IPL 2026 ના પહેલા રોયલ ચેંલેજર્સ બેંગલુરૂએ પોતાના રિટેન અને રિલીઝ કરવામાં આવેલા પ્લેયર્સનુ લિસ્ટ રજુ કર્યુ છે. RCB આ વખતની આઈપીએલ ચેમ્પિયન ટીમ છે.
18
19
રવિન્દ્ર જાડેજાના ટ્રેડની જાહેરાત પછી તરત જ સીએસકે ના સીઈઓ કાશી વિશ્વનાથને જડેજાને ટીમમાથી બહાર કરવા પાછળનુ કારણ બતાયુ છે. વિશ્વનાથને કહ્યુ કે આ નિર્ણય લેવો ખૂબ મુશ્કેલ હતો.
19