Webdunia - Bharat's app for daily news and videos

Install App

LIVE SCORE, INDvsAUS, 2nd Test: ઓસ્ટ્રેલિયાને 188 રનનુ લક્ષ્ય આપીને હેજલવુડના શરણે થઈ ટીમ ઈંડિયા

મંગળવાર, 7 માર્ચ 2017 (11:31 IST)
ભારત-ઓસ્ટ્રેલિયા બીજા ટેસ્ટના ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાઈ બોલરોએ એક વાર ફરીથી આતંક મચાવતા ભારતીય ટીમને 274 રનના સ્કોર પર ઓલ આઉટ કરી નાખ્યા. જ્યારપછી હવે ઓસ્ટ્રેલિયાઈ ટીમને ટેસ્ટ જીતવા માટે કુલ 188 રનની જરૂર છે. બીજા દિવસે પિચમાં આજે સવારે થયેલ હરકત પછી ઓસ્ટ્રેલિયાઈ ટીમ માટે પણ આ ટેસ્ટ જીતવી સહેલી નથી રહેવાની. ચોથા દિવસના રમતની શરૂઆતમાં ચેતેશ્વર પુંજારા અને અજિંક્ય રહાણે મેદાન પર ઉતર્યા અને દાવને આગળ વધાર્યો.  ટીમ ઈંડિયાએ આજે ગઈકાલના સ્કોર 213 રનમાં કુલ 61 રન જોડ્યા. 

INDvsAUS LIVE SCORE માટે ક્લિક કરો 
 
ચોથા દિવસની રમત પહેલા કલાકમાં પિચે પોતાનો જલવો બતાવવો શરૂ કર્યો અને પોતાની હાફ સેંચુરી પુરી કરવાની સાથે જ અજિક્ય રહાણે (52) સ્ટાર્કની બોલ પર આઉટ થઈને પેવેલિયન પરત ફર્યા. રહાણેના આઉટ થવાની બીજી બોલ પર કરુણ નાયર પણ તુ ચલ હુ આવ્યો બનીને પ્રથમ બોલ પર ક્લીન બોલ્ડ થઈ ગયા.  નાયરને ફેંકવામાં આવેલ સ્ટાર્કની બોલ એટલી ફાસ્ટ હ અતી કે સ્ટંપ્સ પણ બે ભાગમાં વહેંચાઈ ગયા. 
 
 
સતત બે બોલ પર બે વિકેટ ગુમાવ્યા પછી ટીમ ઈંડિયાએ પોતાની સાતમી અને આઠમી વિકેટ ગુમાવવામાં પણ મોડુ ન કર્યુ અને ચેતેશ્વર પુજારા પણ હેઝલવુડની બોલ પર 92 રન બનાવીને પેવેલિયન ભેગા થયા. પુજારા  પોતાની સદીથી માત્ર 8 રન ચૂક્યા. પૂજારા પછી અશ્વિન, હેઝલવુડનો પાંચમો શિકાર બન્યા.  જ્યારે કે ઉમેશ યાદવ પણ 1 રનનુ મામુલી યોગદાન આપીને હેઝલવુડના ખાતાનો છઠ્ઠો શિકાર બન્યા. 
 
અંતમાં રિદ્ધિમન સાહાએ થોડી હિમંત બતાવી અને ટીમની કુલ બઢત 188 રન સુધી પહોચાડી. 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - વહુની પહેલી રસોઈ

ગુજરાતી જોક્સ - મૂડમાં

ગુજરાતી જોક્સ - તુ જેલમાં જઈશ બીજુ શુ

ગુજરાતી જોક્સ - તમે પરિણીત છો

શાહરૂખ ખાને હિંદુ રીતિ રીવાજો મુજબ કરી પૂજા, બાળકો પણ જોવા મળ્યા તલ્લીન, ઈન્ટરનેટ પર છવાયો વિડીયો, ફેંસ થયા ગદ્દગદ્દ બોલ્યા - અસલી સુપરસ્ટાર

આગળનો લેખ
Show comments