રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 16 જૂન 2019 (10:00 IST)

આ કારણે યૂપીની બોલી શીખી રહી છે સની લિયોની

બૉલીવુડની હૉટ એક્ટ્રેસ સની લિયોની અપકમિંગ હોરર કૉમેડી ફિલ્મ કોકોકોલા માટે ખૂબ મેહનત કરી રહી છે. આ ફિલ્મ માટે તે ઉત્તર પ્રદેશની સ્થાનીય બોલી પણ શીખી રહી છે. 
Photo : Instagram
ફિલ્મના નિર્માતા મહેન્દ્ર ધારીવાલ આવતા મહીના અંત સુધી તેમની શૂટિંગની શરૂઆત કરશે. કારણકે ફિલ્મની પટકથા ઉત્તર પ્રદેશ પર આધારિત છે તેથી સની અત્યારે ત્યાંની સ્થાનીય ભાષા શીખી રહી છે. 
 
સનીને એક વાતમાં કહ્યું  જ્યારે વાત મારા કામની આવે છે તો હું નવી વસ્તુઓ શીખવા માટે આપણુ મગજ હમેશા ખુલ્લા રાખું છું. ભલે એ કોઈ નવી ભાષા શીખવાની વાત જ કેમ ન હોય્ તેને એક કળાકારના રૂપમાં પોતાને વિકસિત થવામાં મને મદદ મળે છે અને કામના સમયે નવી વસ્તુ શીખવાના જુદો જ મજા છે. હું એક નવી બોલી શીખી રહી છું અને તેને સાચી રીતે બોલવા માટે ખૂબ મેહનત પણ કરી રહી છું. 
Photo : Instagram
લાંબા સમયથી હિંદી સિનેમામાં કામ કરી રહી સની લિયોની હવે સાઉથ ઈંડિયન ફિલ્મોની તરફ રૂખ કરી રહી છે. આ હૉરર કૉમેડી ફિલ્મના સિવાય દક્ષિણ ભારતીય ફિલ્મો રંગીલા અને વીરમાદેવીના માધ્યમથી પણ તેમના અભિનયના જલવા વિખેરશે. 
ફિલ્મો વિશે વાત કરીએ તો સનીએ જણાવ્યું હતું દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગ આગળ વધવામાં નિશ્ચિત રૂપથી મારી મદદ કરશે. કોઈ નવી સભ્યતાના વિશે જાણવા કઈક આવું છે જેને મે હમેશા પસંદ કર્યું છે અમે મને તેમાં બહુ મજા આવે છે.