શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 19 નવેમ્બર 2019 (12:10 IST)

મુંબઈ અને પુણેમાં આફતનો વરસાદ, દિવાલો તૂટી પડતા 22ના મોત, સાર્વજનિક રજા જાહેર

મુંબઈમાં દીવાલ પડવાથી મોટી દુર્ઘટના થઈ છે. ભારે વરસાદના કારણે મુંબઈના મલાડમાં મંગળવારે દીવાલ પડવાથી 13 લોકોની મૌત થઈ ગઈ છે. જ્યારે ઘણા લોકોના દાબેલા થવાની આશંકા છે. 
કલ્યાણમાં પણ દીવાલ પડવાથી 3 લોકોની મૌત થઈ ગઈ. મુંબઈમાં રવિવારથી ભારે વરસાદ થઈ રહી છે અને બે દિવસમાં અહીં 540 મિલી વરસાદ દાખલ કરાઈ છે. આ પાછાલા એક દશકમાં બે દિવસની સમયમાં થઈ સૌથે વધારે વરસાદ 
ભારે વરસાદના કારણે મુખ્ય રનવે બંદ કરી નાખ્યું 
બચાવ અને રાહત કાર્ય માટે મુશ્કેલી આપદા મોચન બળે (NDRF) ના કર્મચારી ઘટના સ્થળ પર પહોચી શકે છે. તેનાથી પહેલા મહારાષ્ટ્રના પુણેમાં 29 જૂનની સવારે એક મોટી દુર્ઘટના થઈ ગઈ હતી. જયાં પુણેને કોંઢવામાં દીવાલ પડવાથી 15 લોકોની મોત થઈ ગઈ હતી. 
 
શાળાની દીવાલ પડવાથી ત્રણની મોત- મુંબઈ કલ્યાણમાં શાળાની દીવાલ પડવાથી 3 લોકોની મોતની ખબર છે જણાવી રહ્યુ છે કે વરસાદના કારણે દીવાલ પડી ગઈ. મરનારમાં 2 બાળક અને એક મહિલા પણ શામેલ છે. 
 
ઘરથી બહાર ન નિકળવાની સલાહ- મુખ્યમંત્રી દેવેંદ્ર ફણડવીસએ ઘટનામાં મૃત્યુ પામેલ લોકોના પ્રત્યે સંવેદના જાહેર કરી. મુખ્યમંત્રી ફણડવીસએ કર્યું 5 લાખ રૂપિયાની જાહેરાત કરી.  
 
શાળા ઑફિસ બંદ- મુંબઈમાં પાછલા પાંચ દિવસથી સતત ભારે વરસાદ થઈ રહી છે. પાછલા બે દિવસમાં 54 સેમી પાણી વરસી ગયું. ઘણા ક્ષેત્રોમાં 4 થી 6 ફુટ પાણી ભરે ગયું છે. મોસમ વિભાગની તરફથી મંગળવારે પણ ભારે વરસાદની ચેતવણી આપી છે. બધા સરકારી અને પ્રાઈવેટ શાળા-કૉલેજો અને ઑફિસ બંદ રાખવાના આદેશા આપ્યું છે. (Photo : Twitter)