Cricket 18

મંગળવાર, 24 માર્ચ 2026
0

ટીમ ઈંડિયાએ બનાવ્યો શરમજનક રેકોર્ડ, ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર થયુ આ કામ

સોમવાર,જુલાઈ 28, 2025
0
1
માન્ચેસ્ટરમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ચોથી ટેસ્ટ મેચ ડ્રો રહી. ભારત માટે કેપ્ટન શુભમન ગિલ, રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરે બીજી ઇનિંગમાં શાનદાર સદી ફટકારી.
1
2
Jasprit Bumrah To Quit Test Cricket? મોહમ્મદ કૈફે જસપ્રીત બુમરાહ વિશે મોટું નિવેદન આપ્યું છે. તે કહે છે કે બુમરાહ ઈજાથી પરેશાન છે, તે ટૂંક સમયમાં ક્રિકેટને અલવિદા કહી શકે છે.
2
3
વેદ કૃષ્ણમૂર્તિએ પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરને અલવિદા કહી દીધું છે. તેમણે ભારતીય મહિલા ટીમ માટે ODI અને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમી છે.
3
4
Akash Deep: માન્ચેસ્ટર ટેસ્ટ પહેલા ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે, એવું જાણવા મળ્યું છે કે આકાશ દીપ આ મેચમાં રમી શકશે નહીં.
4
4
5
વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2025 માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રદ કરવામાં આવી છે. હવે મોટો પ્રશ્ન એ છે કે, જો આ બંને ટીમો ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચે છે, તો શું મેચ ફરીથી રદ થશે?
5
6
Shubman Gill Talking With Other Girl: શુભમન ગિલનો એક વીડિયો સામે આવ્યો છે જેમા તે કોઈ અન્ય યુવતી સાથે વાતચીત કરતો જોવા મળે છે. જસ્ટ તેની પાછળ સારા તેન્દુલકર પણ જોવા મળી રહી છે
6
7
ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં જસપ્રીત બુમરાહ સારું પ્રદર્શન કરી રહ્યો છે અને તેણે અત્યાર સુધીમાં શ્રેણીમાં બે વાર પાંચ વિકેટ લીધી છે.
7
8
Eng vs Ind 3rd Test: લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાને 22 રનથી મળેલી નિકટમ હાર ફક્ત સીરીઝમા ભારતને ભારે પડી શકે છે. પણ હંમેશા આ ખૂંચતી રહેશે.
8
8
9
ટીમ ઈન્ડિયાને લોર્ડ્સ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડ સામે 22 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ભારતીય ટીમ આ ટેસ્ટ શ્રેણીમાં 1-2થી પાછળ છે.
9
10
Shoaib Akhtar Big Statement:ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીને હાલમાં કોઈ પરિચયની જરૂર નથી. યુવા ખેલાડીઓનું હંમેશા સ્વપ્ન રહ્યું છે કે તેઓ આ સ્ટાર ખેલાડીની વિકેટ એકવાર મેળવે. જોકે, કોહલીને આઉટ કરવો એ માત્ર યુવાનો માટે જ નહીં પરંતુ ...
10
11
ભારત અને ઈગ્લેંડ વચ્ચે લોર્ડ્સમાં ત્રીજી ટેસ્ટ મેચ રમાય રહી છે. પહેલો દિવસ ઈગ્લેંડના નામે રહ્યો. હવે બીજા દિવસે ભારતીય બોલર મેજબાન ઈગ્લેંડને જલ્દીથી જલ્દી પેવેલિયન ભેગા કરવા ઈચ્છશે.
11
12
દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કર આજે પોતાનો 76મો જન્મ દિવસ ઉજવી રહ્યા છે. ગાવસ્કરે વર્ષો પહેલા ક્રિકેટને અલવિદા કહી દીધુ હતુ. પણ આજ સુધી તેમના કેટલાક રેકોર્ડ કાયમ છે.
12
13
દીપ્તિ શર્મા ઇંગ્લેન્ડ પ્રવાસ પર બોલ સાથે શાનદાર પ્રદર્શન કરી રહી છે. તેણે આ શ્રેણીમાં ઘણી વખત મહત્વપૂર્ણ વિકેટો લઈને ટીમની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
13
14
ICC Rankings: જો રૂટે ICC રેન્કિંગમાં નંબર વન ટેસ્ટ બેટ્સમેનનું સ્થાન ગુમાવી દીધું છે. હવે હેરી બ્રુકે આ સ્થાન સંભાળ્યું છે. આ દરમિયાન, શુભમન ગિલને મોટો ઉછાળો મળ્યો છે, જેના કારણે તે હવે છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે.
14
15
આકાશદીપે એજબેસ્ટન ટેસ્ટના પહેલા દાવમાં 4 વિકેટ હૉલ અને બીજા દાવમાં 6 વિકેટ હૉલ પોતાને નામે કરી. તેમની આ શાનદાર બોલિંગને કારણે ટીમ ઈંડિયાએ આ મેચને સહેલાઈથી પોતાને નામે કરી.
15
16
IND vs ENG 2nd Test: ભારતીય ટીમે બર્મિંગહામના મેદાન પર ઈંગ્લેન્ડને હરાવ્યું છે. શુભમન ગિલ ભારત માટે મેચમાં સૌથી મોટો હીરો સાબિત થયો. તેણે પહેલી ઇનિંગમાં 269 રન અને બીજી ઇનિંગમાં 161 રન બનાવ્યા.
16
17
કરુણ નાયર ઈગ્લેંડ વિરુદ્ધ રમાય રહેલી ટેસ્ટ શ્રેણીમા અત્યાર સુધી 4 દાવ રમી ચુક્યા છે. પણ ત્યા તેઓ અત્યાર સુધી એકવાર પણ હાફ સેંચુરી મારી શક્યા નથી
17
18
શુભમન ગિલે ઈંગ્લેન્ડ સામે શાનદાર બેટિંગ પ્રદર્શન કર્યું છે. તેણે ઈંગ્લેન્ડના બોલરોને ચકનાચૂર કરીને 269 રન બનાવ્યા છે.
18
19
IND vs ENG: એજબેસ્ટનના મેદાન પર રમાય રહેલ ભારત અને ઈગ્લેંડ વચ્ચે ટેસ્ટ સીરિઝના બીજા મુકાબલાના પહેલા દિવસના રમતમાં બેટિગ દરમિયાન કપ્તાન શુભમન ગિલ ઈગ્લેંડના ટીમના બોલર બ્રાઈડન કાર્સની એક હરકત પર ખૂબ નારાજ થતા જોવા મળ્યા.
19