0
Junagadh Crime News - પ્રેમી સાથે જોઈ ગયેલી માતાને દીકરીએ જ મોતને ઘાટ ઉતારી, જાણો કેવી રીતે ખેલાયો ખૂની ખેલ
મંગળવાર,મે 30, 2023
0
1
Woman’s face was scratched and eat: પાલી જિલ્લામાં નશામાં ધૂત યુવકે સવારે વૃદ્ધ મહિલાની નિર્દયતાથી હત્યા કરી એટલું જ નહીં, મૃતકનું મોઢું કોરી ખાધુ.
1
2
શહેરમાં મહિલાઓની સુરક્ષાને લઈને સવાલો ઉભા થયાં છે. શહેરમાં એક જીમમાં કસરત કરવા જતી પરીણિતાને જીમ ટ્રેનરે એકલતાનો લાભ લઈને તેને તાબે કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરીણિતાની છાતીના ભાગે હાથ ફેરવીને બળજબરી પૂર્વક તેને શારીરિક રીતે અડપલાં કર્યાં હતાં.
2
3
Hyderabad Murder Case: દિલ્હીમાં થયેલ ઘાતકી શ્રદ્ધા વોકર હત્યા કેસનું હવે હૈદરાબાદમાં પુનરાવર્તન થયું છે. અહીં પણ એક વ્યક્તિએ તેના લિવ-ઇન પાર્ટનરની હત્યા કરી અને તેના મૃતદેહને સ્ટોન કટીંગ મશીનથી કાપીને અલગ-અલગ જગ્યાએ ફેંકી દીધુ.
3
4
કન્નુરમાં એક ઘરમાંથી ત્રણ બાળકો અને તેમના માતા-પિતાના મૃતદેહ મળી આવ્યા હતા. જે બાદ સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા છે. સાથે જ પ્રાથમિક તપાસમાં પોલીસે હત્યા બાદ આત્મહત્યાની આશંકા ...
4
5
શેલામાં ખેતી કરતા ખેડૂતની 1.39 કરોડની જમીન ખોટા દસ્તાવેજ બનાવીને પચાવી પાડનાર ચાર લોકો સામે સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે. આરોપી ચારેય ભૂ માફિયાઓએ ખેડૂતની બનાવટી સહીઓ કરી, ખોટા પુરાવા રજૂ કરીને બનાવટી કુલમુખત્યારનામું ઉભુ કર્યું હતુ.
5
6
Surat Crime News. સુરત જિલ્લામાં આવેલા કડોદરામાં આજે એક પિતા દ્વારા દીકરીની હત્યા કરવામાં આવી હોવાની ચોકાવનારી ઘટના સામે આવી છે. સૂવા બાબતે થયેલા ઝઘડામાં પિતા દ્વારા દીકરી, ત્રણ દીકરા અને પત્ની પર મટન કાપવાના છરાથી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ...
6
7
રાજ્યમાં આડાસંબંધોના પગલે હત્યાના અનેક બનાવો બની ગયા છે, આવો જ એક બનાવ સામે આવ્યો છે ગાંધીનગર જિલ્લાના કલોલમાંથી.. જ્યાં પત્નીના પ્રેમીની પતિએ જાહેરમાં હત્યા કરી દીધી છે. કલોલ સિંદબાદ હોટલ સામે ગઈકાલે રાતે 'પતિ પત્ની ઓર વો'ના ટ્રાએંગલમાં ચાલતી ...
7
8
Jaipur crime news- પ્રતાપ નગર પોલીસ સ્ટેશથી નાબાલિગ સગીર છોકરીથી મારપીટ અપહરણ અને ગેંગરેપના કેસ નોંધાયો છે. પીડિતાના પિતાની ફરિયાદ પર પ્રતાપ નગર પોલીસએ 2 ના વિરૂદ્ધ એફઆઈઆર નોંધાવી છે. પીડિતાના પિતાએ ફરિયાદ કરી છે કે
8
9
સિદ્ધપુરના ઉપલી શેરી વિસ્તારમાં પાણીની પાઇપલાઇનમાંથી યુવતીની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. શહેરના ઉપલી શેરી વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી પાણી નહોતું આવતું જેથી નગરપાલિકાની ટીમ દ્વારા પાણીની પાઇપલાઇનમાં ખોદકામ કરીને તપાસ કરવામાં આવી હતી.
9
10
સુરતના વેડ દરવાજા વિસ્તારમાં પાંચ વર્ષીય પુત્રીની ક્રૂરતાપૂર્વક હત્યા કરનારી માતા લાજપોર જેલમાં અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યા બાદ મોતને ભેટી હતી. પુત્રીની હત્યાના 20 દિવસમાં જ હત્યારી માતાનું પણ સજા દરમિયાન મોત થયું છે. કાચા કામના કેદી તરીકે કારાવાસ ...
10
11
13 girls sexually exploited in government school- સરકારી સ્કૂલમાં 13 છોકરીનું યૌનશોષણ- સરકારી સ્કૂલમાં દલિત બાળકીઓના કપડા ઉતારીને પ્રાઈવેટ પાર્ટને ખંજવાળતો હતો, શાજીયા ધમકી દેતી હતી. બાથરૂમમાંથી કંડોમ મળ્યા હતા.
11
12
ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા સામે ફરીવાર સવાલો ઉભા થયાં છે. અમદાવાદમાં જમીન દલાલીનું કામ કરતી યુવતી પર એક યુવકે બળજબરી દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના સામે આવી છે
12
13
ભાવનગર શહેરમાં સાડાત્રણ વર્ષ પૂર્વે પત્ની સાથેના અણબનાવને લઈ ત્રણ માસૂમ બાળકના જીવ લેનાર પોલીસ કોન્સ્ટેબલ પિતાને ભાવનગર સેશન્સ કોર્ટે અંતિમ શ્વાસ સુધી કેદની સજા ફટકારી છે. આરોપી પિતાએ પોતાના ઘરમાં જ ત્રણ બાળકની ધારિયાથી હત્યા નીપજાવી હતી.
13
14
સુરતમાં હાથના રુંવાડા ઉભા કરી નાખે એવી ઘટના બની છે. શહેરમાં 12 વર્ષની કિશોરી પર દુષ્કર્મ અને અપહરણની ઘટનાથી ભારે ચકચારી મચી ગઈ છે. સરથાણા પોલીસે દુષ્કર્મ પીડિતા કિશોરી સામે અત્યાચાર મામલે બે બહેનોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
14
15
મહારાષ્ટ્રમાંથી એવી એક ઘટના સામે આવી છે જે તમને વિચારવા માટે મજબૂર કરી દેશે. મુંબઈને અડીને આવેલા ઉલ્હાસનગરની આ ઘટના છે.
15
16
વલસાડના પારડીના રોહિણામાં પિતા-પુત્ર વચ્ચે બબાલ થઈ હતી. ત્યારે કુહાડીના ઘા ઝીંકી પિતાએ પુત્રની હત્યા કરી નાખી હતી. જે બાદ પિતાની પણ તબિયત લથડી હતી. જેથી તેને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.
16
17
શહેરમાં નાની બાબતોમાં હત્યાના બનાવો સામે આવી રહ્યાં છે. શહેરમાં વસ્ત્રાપુર વિસ્તારમાં એક હોટેલમાં કામ કરતાં બે કર્મચારીઓ એક ચિઠ્ઠીને લઈને બાખડ્યાં હતાં. જેમાં એક કર્મચારીને મુઢ માર મારતાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. હત્યાના બનાવને લઈને ...
17
18
વાપીના રાતા વિસ્તારમાં ભાજપના ઉપપ્રમુખની ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલ પરિવાર સાથે મંદિરમાં દર્શન કરવા ગયા હતા. ત્યારે બાઇક પર આવેલ અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરી ઘટનાને અંજામ આપ્યો હતો
18
19
સુરતમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતના અડાજણમાં 14 વર્ષની કિશોરી સાથે સાવકા પિતા, કાકા અને બે ભાઈઓએ દુષ્કર્મ કર્યાની પોલીસ ફરિયાદ થતા અરેરાટી મચી ગઈ છે. કિશોરી પાંચ મહિનાની હતી ત્યારે નારી સંરક્ષણમાંથી દતક લીધી હતી.
19