Current News 2

રવિવાર, 22 ફેબ્રુઆરી 2026
0

જય જય ગરવી ગુજરાત - Jai Jai Garvi Gujarat

ગુરુવાર,મે 1, 2025
gujarat day
0
1
Gujarat Day 2025 Wishes in Gujarati: જ્યારે ભારતને બ્રિટિશ સરકારના શાસનમાંથી આઝાદી મળી, ત્યારે આઝાદી પછી ઘણા વર્ષો સુધી મહારાષ્ટ્ર (Maharashtra) અને ગુજરાત (Gujarat) બોમ્બે પ્રેસિડેન્સી(Bombay Presidency)નો ભાગ હતા.
1
2
1 મે, 1960ના દિવસને ગુજરાતના સ્થાપનાદિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. આ દિવસે બૃહદમુંબઈ રાજ્યમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ થયાં હતાં.
2
3
ગુજરાતના મહાન કવિઓ તેમજ મહાન લેખકો થઈ ગયાં તેમાંથી કોઈએ ગુજરાત વિશે ખુબ જ સુંદર પંક્તિઓની રચના કરી હતી. તેમાંથી આજે ગુજરાત દિને મને કવિ નર્મદની કવિતા અચાનક યાદ યાદ આવી જેમણે ગુજરાતની ગાથા ગાતી એક સુંદર કવિતાની સુંદર શબ્દોમાં...
3
4
અમૃતસરના સુવર્ણ મંદિર નજીકનો નાનકડો બગીચો જલિયાંવાલા બાગ ભારતના સ્વતંત્રતા સંગ્રામના ઈતિહાસમાં એક અનોખુ સ્થાન ધરાવે છે. 13 એપ્રિલ, 1919ના દિવસે બ્રિગેડીયર જનરલ રેજીનોલ્ડ ડાયરેના નેતૃત્વમાં અંગ્રેજી હુકૂમતના સૈનિકોએ ગોળીઓ ચલાવીને નિશસ્ત્ર, શાંત એવાં ...
4
4
5
આજે સરોજિની નાયડુ(Sarojini Naidu)ની જન્મજયંતિ છે. સરોજિની નાયડુનો જન્મ 13 ફેબ્રુઆરી 1879 ના રોજ હૈદરાબાદમાં થયો હતો, જે "ભારતની નાઇટિંગલ" તરીકે પ્રખ્યાત છે. સરોજિની નાયડુ એક સ્વાતંત્ર્ય સેનાની, કવિઓ અને દેશની પ્રથમ મહિલા રાજ્યપાલ હતી. સરોજિની નાયડુ ...
5
6
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે 76માં પ્રજાસત્તાક દિવસે ઘેરા બદામી રંગનો બંધ ગળાનો કોટ અને સફેદ કુર્તા-પાયજામા સાથે લાલ-પીળી પાઘડી પહેરી હતી અને ખાસ પ્રસંગોએ તેજસ્વી અને રંગબેરંગી પાઘડી પહેરવાની તેમની પરંપરા ચાલુ રાખી હતી.
6
7
Padma Awards 2025: 76મા પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ, કેન્દ્ર સરકારે આ વર્ષે આપવામાં આવનાર પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી. આ વર્ષે પદ્મ પુરસ્કારો માટે કુલ 139 હસ્તીઓની પસંદગી કરવામાં આવી છે. આમાં ગુજરાતના આઠ વ્યક્તિત્વોને સ્થાન મળ્યું છે. પદ્મ ...
7
8
આ વખતે, પ્રજાસત્તાક દિવસની પરેડ માટે વિવિધ રાજ્યો અને કેન્દ્રીય મંત્રાલયો તરફથી કુલ 26 ટેબ્લો તૈયાર કરવામાં આવ્યા છે. તેમાં ૧૬ રાજ્યો તેમજ ૧૦ મંત્રાલયો અને વિભાગોના અનોખા વિષયો સાથેના ટેબ્લોનો સમાવેશ થશે.
8
8
9
Republic Day Special Suit જો તમે પણ પ્રજાસત્તાક દિન નિમિત્તે દેશભક્તિના રંગમાં ઓફિસ જવા માંગતા હોવ તો આજે અમે તમારા માટે કેટલાક અદ્ભુત સલવાર-સુટ્સ લઈને આવ્યા છીએ. જેમાંથી તમે આઈડિયા લઈને રિક્રિએટ કરી શકો છો.
9
10
દર વર્ષે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ (Republic Day 2025) તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે ભારત તેનો 76મો ગણતંત્ર દિવસ ઉજવવા જઈ રહ્યું છે. 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતને સાર્વભૌમ લોકતાંત્રિક પ્રજાસત્તાક જાહેર કરવામાં આવ્યું હતું
10
11
12
Happy Republic Day 2025 Wishes, Quotes, Message, SMS, Picture and images - ગણતંત્ર દિવસ 26 જાન્યુઆરીના રોજ આખા દેશમાં હર્ષોલ્લાસની સાથે ઉજવાય છે.
12
13

તિરંગા પેંડા

મંગળવાર,જાન્યુઆરી 21, 2025
સામગ્રી દૂધ પાવડર - 2 કપ કન્ડેન્સ્ડ મિલ્ક - 1 કપ
13
14

Gujarati Essay - પ્રજાસત્તાક દિન

મંગળવાર,જાન્યુઆરી 21, 2025
વર્ષ 1930 થી ભારતના ક્રાંતિકારીઓ ભારતને એક સંવિધાનવાળો દેશ બનાવવા માંગતા હતા પણ 26મી જાન્યુઆરીના 1950ના રોજ આપણા દેશને પૂર્ણ સ્વાયત્ત ગણરાજ્ય જાહેર કરવામાં આવ્યુ અને આ દિવસે આપણુ સંવિધાન લાગૂ થયુ હતુ. આ જ કારણ છે કે દર વર્ષે 26મી જાન્યુઆરીને ગણતંત્ર ...
14
15

26 મી જાન્યુઆરી શાયરી/ Republic day wishes in gujarati,

સોમવાર,જાન્યુઆરી 20, 2025
દેશભક્તો થી જ દેશની શાન છે દેશભક્તો થી જ દેશનો માન છે અમે તે દેશના ફૂલો છે યારો જે દેશનુ નામ હિંદુસ્તાન છે.
15
16
જાણો શા માટે 26મી જાન્યુઆરીને જ ઉજવાય છે પ્રજાસત્તાક દિવસ - પ્રજાસત્તાક દિવસનું મહત્વ ભારતમાં દર વર્ષે 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવે છે. તમે જાણો છો આવું શું થયું કે ગણતંત્ર દિવસ કે પ્રજાસત્તાક દિવસ 26મી જાન્યુઆરીના દિવસે જ ...
16
17
ભારતમાં દર વર્ષ 15 ઓગસ્ટને અમે સ્વતંત્રતા દિવસ ઉજવે છે અને 26મી જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ. આ બે ખાસ દિવસોમાં તિરંગાનો ખાસ મહત્વ છે.
17
18
Happy Gandhi Jayanti Quotes & Wishes In Gujarati: 2 ઓક્ટોબરના રોજ આખો દેશ ગાંધી જયંતી ઉજવે છે.
18
19
મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1869માં થયો. જેને ગાંધી જયંતીના રૂપમાં ઉજવાય છે આ દિવસ શાળા અને કોલેજોમાં સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજીત કરવામાં આવે છે. જ્યા ગાંધીજીના સ્વતંત્રતા સંગ્રામમાં યોગદાન પર ચર્ચા થાય છે.બધા બાળકો આ કાર્યક્રમમાં ભાગ લઈને ...
19