મંગળવાર, 18 ફેબ્રુઆરી 2025
0

11 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

બુધવાર,ઑક્ટોબર 30, 2024
0
1
Dhanteras 2024: દરેક વર્ષ ધનતેરસનો તહેવાર કારતક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ઉજવવામાં આવે છે. કેલેન્ડર મુજબ, આ વર્ષે આ તારીખ 29 ઓક્ટોબરે સવારે 10:31 વાગ્યે શરૂ થશે અને 30 ઓક્ટોબરે બપોરે 1:15 વાગ્યે સમાપ્ત થશે.
1
2
ધનતેરસ પૂજા વિધિ, ધનતેરસ પર ખરીદી કરવાથી તમારી સંપત્તિ 13 ગણી વધી જાય છે. ધનતેરસ 2024 ધનતેરસ પૂજા 29 ઓક્ટોબર 2024
2
3
કેલેન્ડર મુજબ આજે એટલે કે 29મી ઓક્ટોબર (Dhanteras 2024 Date) નાં રોજ ધનતેરસ ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ શુભ અવસર પર ભગવાન ધન્વંતરીની યોગ્ય રીતે પૂજા કરવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે પૂજા કરવાથી ધનમાં વધારો થાય છે. ધનતેરસના અવસર પર લોકો ...
3
4
Dhanteras 2024 - દિવાળીના બે દિવસ પહેલા ધનતેરસ ઉજવવાની પરંપરા છે. આ દિવસને ભગવાન ધન્વંતરી જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે, ધાર્મિક માન્યતાઓ અનુસાર, કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ધન્વંતરીજી સમુદ્ર મંથન દરમિયાન પ્રગટ થયા હતા. ભગવાન ...
4
4
5
Dhanteras 2024: ધનતેરસના દિવસે મોટાભાગના લોકો વાસણો ખરીદે છે. શું તમે જાણો છો આ દિવસે વાસણો શા માટે ખરીદવામાં આવે છે, ખાસ કરીને પિત્તળના? તો ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
5
6
દિવાળીના એક દિવસ પહેલા આસો વદ ચૌદસના દિવસે કાળી ચૌદસની ઉજવણી કરવામાં આવે છે. નાની દિવાળી કે કાળી ચૌદશનો તહેવાર 31 ઓક્ટોબર રોજ ઉજવવામાં આવશે. આ દિવસે માતા લક્ષ્મી, મહાબલી હનુમાન અને માતા કાલીની પૂજા મુખ્યત્વે કરવામાં આવે છે. પૂજા અને ધ્યાન માટેનો ...
6
7
જીવન પણ સુખોથી છલકી જાય એવા મારા આશીર્વાદ વાઘ બારસની આપને ઢેરો શુભ-કામના.
7
8
વાઘ બારસ ગાયની પૂજા કરવાનો દિવસ ભારતના પશ્ચિમ ભાગો જેવા કે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ઉજવવામાં આવે છે
8
8
9
Diwali 2024- ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આઠમા દીપોત્સવ અંતર્ગત સરયૂ નદીના કિનારે 28 લાખ દીવા પ્રગટાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તૈયારીઓ
9
10
આજે રમા એકાદશી અને વાઘ બારસનો શુભ સંયોગ છે. આવી સ્થિતિમાં આજે આ ખાસ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. તો જાણી લો આજે તમારે કયા ઉપાય કરવા જોઈએ.
10
11
કારતક મહિનાના કૃષ્ણપક્ષની અગિયાસને રમા એકાદશીના નામે ઓળખાય છે. આ દિવસે વ્રત કરી ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવામાં આવે છે. આ વખતે આ એકાદશી અને વાઘ બારસ 28 ઓક્ટોબરના રોજ છે. માન્યતા મુજબ આ વ્રતના પ્રભાવથી બધા પાપ નષ્ટ થઈ જાય છે. અહી સુધી કે ...
11
12
Diwali rangoli design 2023- હિંદુ ધર્મમાં દિવાળી - આ રંગોળી તમારા ઘરમાં પણ ખૂબ જ સુંદર લાગશે. તે મુશ્કેલ લાગે છે પરંતુ બનાવવા માટે એકદમ સરળ છે. સૌપ્રથમ આ રંગોળીને પ્લેટ અથવા ટૂલની મદદથી સરળ રીતે બનાવો. આ પછી, એક ચમચી અથવા પાતળી લાકડાની લો અને તેના ...
12
13
Diwali Muhurat Trading: જો તમે પણ આ દિવાળીમાં મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન શેર માર્કેટમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો આ ટિપ્સને અવશ્ય અનુસરો.
13
14
Dhanteras 2024 - ધનતેરસ પર ખરીદી કરવાથી શુભ ફળ મળે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે આ દિવસે તમારે તમારી રાશિ પ્રમાણે કઈ વસ્તુઓ ખરીદવી જોઈએ.
14
15
Dhanteras 2024- હિંદુ ધર્મમાં ધનતેરસનો તહેવાર માતા લક્ષ્મીને સમર્પિત છે. આ દિવસે દીવા પ્રગટાવવાની ખાસ માન્યતા છે. હવે આ દિવસે ક્યાં સ્થાન પર દીવા પ્રગટાવાવા શુભ ગણાય છે તે વિશે વિસ્તારથી જાણી લો
15
16
Diwali 2024 Puja Bhog: દિવાળીની પૂજાનો ભોગ ખૂબ ખાસ હોય છે. માતા લક્ષ્મીને ખુશ કરવા માટે એક વસ્તુઓનો ભોગ જરૂર લગાવાય છે.. આવો જાણીએ કંઈ છે એ વસ્તુ
16
17
દિવાળી દરમિયાન કેટલાક જીવોના દર્શન ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યારે તમે આ જીવોને જુઓ છો, ત્યારે તમે તમારા જીવનમાં સુખદ ફેરફારો જોઈ શકો છો. આજે અમે તમને આ લેખમાં આ જીવો વિશે માહિતી આપીશું...
17
18
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પુષ્ય નક્ષત્રના દેવતા ગુરુ છે અને તેના સ્વામી શનિદેવ છે, તેથી પુષ્ય નક્ષત્ર પર શનિનું વર્ચસ્વ છે, પરંતુ તેનો સ્વભાવ ગુરુ જેવો છે. તેને નક્ષત્રોનો રાજા કહેવામાં આવે છે 24 ઓક્ટોબરે 2024 ગુરુ પુષ્ય યોગ છે
18
19
દિવાળીના પાવન અવસર પર ચારે બાજુથી ખુશીઓનુ મહેકતુ વવાતાવરણ થઈ જાય છે. આ પર્વ બધા તહેવારોમાં સૌથી શ્રેષ્ઠ મનાય છે. કારણ કે પાંચ દિવસ સુધી આ તહેવારની ખુશીઓ છવાયેલી રહે છે અને મહિન પહેલાથી આ તહેવારની તૈયારી શરૂ થઈ જાય છે. દરેક તહેવારની જેમ આ તહેવારની પણ ...
19