Webdunia - Bharat's app for daily news and videos

Install App

Dhanteras Wishes in Gujarati ધનતેરસ ની શુભકામના

Updated: મંગળવાર, 29 ઑક્ટોબર 2024 (07:44 IST)
ધનતેરસનો તહેવાર એટલે કે ત્રયોદશી તિથિના દિવસે ઉજવાય છે. કેલેન્ડર મુજબ આજે એટલે કે 29મી ઓક્ટોબર (Dhanteras 2024 Date) નાં રોજ ધનતેરસ ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ શુભ અવસર પર ભગવાન ધન્વંતરીની યોગ્ય રીતે પૂજા કરવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે પૂજા કરવાથી ધનમાં વધારો થાય છે. ધનતેરસના અવસર પર લોકો એકબીજાને શુભકામનાઓ મોકલે છે, તેથી તમે પણ આ શુભકામના મેસેજ દ્વારા  (Dhanteras 2024 Quotes) તમારા પ્રિયજનોને મોકલો સંદેશ 


ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની 
કૃપાથી તમારા ઘરમાં 
સુખ-સમૃદ્ધિનો વાસ થાય 
એવી શુભકામના સાથે 
હેપી ધનતેરસ 
 
happy dhanteras
દેવી લક્ષ્મીની કૃપાથી 
તમારા ઘરમાં હમેશા 
ઉમંગ અને આનંદ રોનક રહે 
તમારા પરિવારને 
અમારી તરફથી 
ધનતેરસની હાર્દિક શુભેચ્છાઓ 


દેવી લક્ષ્મીની કૃપાથી 
તમારા ઘરમાં હમેશા 
ઉમંગ અને આનંદ રોનક રહે 
તમારા પરિવારને 
અમારી તરફથી 
ધનતેરસની હાર્દિક શુભેચ્છાઓ 

happy dhanteras
 
માં 'મહાલક્ષ્મી' અને ધન અધિપતિ 'કુબેર'
આપના જીવનમાં આરોગ્ય, ધન, જ્ઞાન, વૈભવ અને સમૃધ્ધિ લાવે
એ જ પ્રાર્થના. ધનતેરસ ની શુભેચ્છાઓ
 

happy dhanteras
 
happy dhanteras

વધુ જુઓ..

ચોમાસામાં ચોખાને આ રીતે રાખો સુરક્ષિત, નહી પડે જીવાણુ

રોઝ કોકોનટ બરફી રેસીપી

ગર્ભાવસ્થાના 1થી 9 મહિના: કયા મહિનામાં બાળકનો કેટલો વિકાસ થાય છે અને શું ખાવું?

હાઈ બીપીના દર્દીઓએ ન કરવું જોઈએ આ પ્રકારના બ્રેકફાસ્ટનું સેવન, જાણો વિશેષજ્ઞ મુંજબ હેલ્ધી ઓપ્શન

સ્ટ્રીટ સ્ટાઇલ વેજ મોમોઝ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -19 ઓગસ્ટ 2026

Happy Sheetla Saptami Wishes in Gujarati - શીતળા સાતમની હાર્દિક શુભકામનાઓ

Sawan Putrada Ekadashi Kyare Che 2026: 23 અને 24 ઓગસ્ટ બે દિવસ શ્રાવણ પુત્રદા એકાદશી, જાણો યોગ્ય તારીખ, મુહૂર્ત અને પારણાનો સમય

Shitala Satam Vrat Katha- શીતળા સાતમ ની વાર્તા

Raksha Bandhan 2026- રક્ષાબંધન પર છોકરીઓ માટે સુંદર ડ્રેસ આઈડિયા, બહેનનો લુક બનાવશે એકદમ સ્પેશિયલ

આગળનો લેખ
Show comments