1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. દિવાળી ની વાનગીઓ
Written By

ઘરે જ ગુલાબ જાંબુ સ્વાદિષ્ટ બનાવવની ટિપ્સ

ગુલાબ જાંબુ :-
 

* ગુલાબજાંબુનો સ્વાદ વધારવા માટે માવામાં થોડુ પનીર મિક્સ કરી દો પછી ગુલાબજાંબુ બનાવો તેનો સ્વાદ પણ વધશે અને દેખાવમાં  પણ આકર્ષક  લાગશે. 

 * ટિપ્સ 2 - ઘરે ગુલાબજાંબુ બનાવતી વખતે તળવા માટે ઘીમાં બે ચમચી તેલ પણ મિક્સ કરી દો. આથી ઘી ગુલાબજાંબુ પર જામશે નહી .   

* તમારા ગુલાબ જાંબુ ઘી માં તળતી વખતે તૂટી રહ્યા હોય તો થોડો માવો મિક્સ કરી દો.