બુધવાર, 14 જાન્યુઆરી 2026
0

હોટ ફોટો દ્વારા શર્લિન સન્ની લિઓન સાથે સ્પર્ધા કરવા માંગે છે !!

બુધવાર,ફેબ્રુઆરી 22, 2012
0
1
આ કદાચ પહેલી વાર બની રહ્યુ છે કે કોઈ ડાયરેક્ટર જાહેરમાં કોઈ અભિનેત્રી પર અફવાઓ ફેલાવવા બદલ ગુસ્સે ભરાયા હોય. સામાન્ય રીતે શાંત સ્વભાવના રોહિત શેટ્ટી એક નહીં પણ 3 ટોપની અભિનેત્રી પર ગુસ્સે ભરાયા છે. આ 3 અભિનેત્રીઓ એવી અફવા ફેલાવી રહી છે કે રોહિતની ...
1
2

શાળામાં ન આવવાનું બહાનું

મંગળવાર,ફેબ્રુઆરી 21, 2012
એક વિદ્યાર્થીને ટીચરે પુછ્યું - પરમદિવસે સ્કૂલમાં કેમ નહોતો આવ્યો ? વિદ્યાર્થીએ જવાબ આપ્યો - ટીચર, પરમદિવસે મારો યુનિફોર્મ ધોયો હતો, એટલે. ટીચરે પુછ્યું - અને ગઈકાલે કેમ નહોતો આવ્યો ? વિદ્યાર્થી - ગઈકાલે હું સ્કૂલમાં આવતો હતો અને તમારા ઘરની બહાર ...
2
3

વિશ્વાસ

મંગળવાર,ફેબ્રુઆરી 21, 2012
એક ચોર એક ઘરમાં ચોરી કરવા ગયો. તિજોરી પર લખ્યુ હતુ - તિજોરી તોડવાને જરૂર નથી. 5555 નંબર લગાવી સામેવાળું ગ્રીન બટન દબાવો. તિજોરી ઓટોમેટીક ખુલી જશે. આ વાંચી ચોર ખુશ થઈ ગયો અને નંબર ડાયલ કરી બટન દબાવ્યુ એટલે તરત જ એલાર્મ વાગી. થોડી જ વારમાં પોલીસ આવી ...
3
4
તે બોલિવૂડના પહેલા પરિવાર એટલે કે કપૂર ખાનદાનમાં જન્મી હોવા છતાં કરિના કપૂરને સફળતા રાતોરાત નથી મળી. બોલિવૂડમાં ટોપનું સ્થાન મેળવવા માટે બેબોએ પણ ઘણી મહેનત કરી છે, ત્યારે તે પોતાની સરખામણી સરળતાથી અન્ય કોઈ સાથે કરવા ન જ ઈચ્છે.
4
4
5

બોલિવૂડનુ પ્રથમ રિઅલ કિસિંગ સીન

મંગળવાર,ફેબ્રુઆરી 21, 2012
અત્યારે જ્યારે બોલિવૂડ ફિલ્મોમાં રિઅલ કિસિંગ સીન સામાન્ય બની ગયા છે ત્યારે એક સમય એવો પણ હતો જ્યારે હિરો-હિરોઈનના ચુંબન દ્રશ્યો પર આખા દેશમાં હાહાકાર મચી જતો હતો.
5
6
'જોડી બ્રેકર'માં માધવન સાથે કિસિંગ સીન આપ્યા બાદ બિપાશા બાસુ તુરંત જ પોતાના મેકઅપ રૂમ તરફ દોડી ગઈ હતી કારણ કે માધવને બહુ જ બધી ડુંગળી ખાધી હતી...આ પ્રકારના અહેવાલને રદિયો આપતા બિપાશાએ ટ્વિટર પર સ્પષ્ટતા કરી હતી કે, "આજે મારા અને મેડીના કિસિંગ સીન ...
6
7
10 મહિનાના સમયગાળામાં મોડલ પૂનમ પાંડેએ ઘરમાં ઘરમાં જાણીતુ નામ બનવામાં સફળતા મેળવી લીધી છે. અમુક લોકો તેના બોલ્ડ એટિટ્યૂડ માટે વખાણ કરે છે જ્યારે અમુક લોકો 'નહીં જેટલા' વસ્ત્રો પહેરીને અંગપ્રદર્શન કરવા બદલ ટીકા કરે છે. વિવાદો અને વિવાદાસ્પદ તસવીરોના ...
7
8
વર્ષોથી રેમ્પ વોક કરતી આવી છે અને આટલા વર્ષોના અનુભવ પછી પણ મોડલમાંથી એક્ટ્રેસ બનેલી નરગીસ ફખરી જ્યારે સ્ટેજની સામે બેઠેલા લોકોને જુએ છે ત્યારે તે ડરી જાય છે.
8
8
9
લોહીની તપાસમાં સુધારો જણાતા અમિતાભ બચ્ચનના શરીર પર બીજી સર્જરી નહીં કરવામાં આવે. તેમણે પોતાના પગ પર અમુક ડગલા ચાલવાનો પ્રયાસ પણ કર્યો હતો. અલબત્ત તેમને હોસ્પિટલમાંથી ક્યારે રજા અપાશે તે વિશે તેમણે કોઈ ઉલ્લેખ કર્યો નથી.
9
10
સલમાન ખાન સાથેના તેના જૂના ઝઘડા પછી બોલિવૂડ અભિનેતા વિવેક ઓબેરોય ફરી એકવાર પોતાનો આપો ખોયો છે. સાંભળવા મળ્યા અનુસાર વિવેક ઓબેરોય એક રેલી માટે મથુરા ગયો હતો જ્યા એક પત્રકાર સાથે મારામારી પર ઉતરી આવ્યો હતો.
10
11
તમને જાણીને નવાઇ લાગશે કે આ વખતે પદ્મવિભૂષણ સન્માન મેળવનારા દાવેદારોમાં ટ્રેજડી કિંગ દિલિપકુમાર અને બિગ બી અમિતાભ બચ્ચન પણ સામેલ હતા પરંતુ 17 નોકરશાહોની કમિટિમાં બંન્ને લાયક ઠર્યા નહોતાં. બંન્ને 37 દાવેદારોમાં પહેલી લિસ્ટમાં હતા. ત્યારબાદ કમિટિએ 20 ...
11
12
કોઈ ફિલ્મના પોસ્ટરમાં કરિનાનો એક માત્ર ફોટો હોય તો પણ ફિલ્મ સુપરહિટ જશે તેની ગેરન્ટી હોય છે. વિચારો જ્યારે એક જ પોસ્ટરમાં કરિના કપૂરના એક-બે નહીં પૂરા 11 ફોટોગ્રાફ્સ હશે ત્યારે ફિલ્મ કેટલી સફળ થશે!!! સૈફ અલી ખાન, કરિનાને જોઈને ધરાતો નથી, પોતાની ...
12
13

મારું શોએબ સાથે અફેયર હતુ - મીરા

શનિવાર,ફેબ્રુઆરી 18, 2012
લાગે છે કે પાકિસ્તાની એક્ટ્રેસ મીરાને વિવાદાસ્પદ નિવેદનો કરવાની મજા આવે છે. પહેલા મહેશ ભટ્ટ પર પોતાને થપ્પડ માર્યો હોવાનો આક્ષેપ કર્યા પછી હવે મીરાએ કહ્યુ છે તે ક્રિકેટર શોએબ અખ્તર સાથે સંબંધો ધરાવતી હતી.
13
14
સલમાન ખાને સાઉથ ઈન્ડિયન ડાયરેક્ટર સિદ્દિકને 'બોડીગાર્ડ' આપીને બોલિવૂડમાં નામના અપાવી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર નવા રેકોર્ડ બનાવ્યા હતા અને સલમાન ખાન આ ડાયરેક્ટર સાથે ઘણો ખુશ હતો. હવે, સિદ્દિક નવી બોલિવૂડ ફિલ્મ બનાવવા માંગે છે અને ઈચ્છે છે કે સલમાન ખાન ...
14
15
લાગે છે કે શિરીષ કુંદરને મારેલા થપ્પડના સપના હજી પણ શાહરૂખ ખાનને સતાવી રહ્યા છે. એટલે જ તો તેણે આખી ઘટના પૂરી થઈ ગઈ હોવા છતાં એક કાર્યક્રમમાં ફરહા ખાન પર કટાક્ષ કર્યો હતો.
15
16

છગન અને મગન

શુક્રવાર,ફેબ્રુઆરી 17, 2012
છગન અને મગન બન્ને કાનથી બહેરા હોય છે. છગન : (મગનને થેલી લઈને જતા જોઈને … ) તું શાકભાજી લેવા જાય છે? મગન: નાં! હું તો શાકભાજી લેવા જાઉં છુ. છગન: ઓહો, મને એમ કે તું શાકભાજી લેવા જાય છે
16
17

બાપ પર ગયો છે

શુક્રવાર,ફેબ્રુઆરી 17, 2012
માં: બેટા સફરજન ખઈશ? પુત્ર: નાં. માં: બેટા નારંગી ખઈશ? પુત્ર: નાં. માં: બેટા કેરી ખઈશ? પુત્ર: નાં. માં: પુરો તારા બાપા પર જ ગયો છુ. તું ચંપલ જ ખાવાનો!
17
18

ઉડતા આવડે છે ? ઉડતા આવડે છે ?

શુક્રવાર,ફેબ્રુઆરી 17, 2012
એક પોપટ (પક્ષી) અને તેનો માલિક વિમાનમાં સફર કરી રહ્યાં હતા. એરહોસ્ટેસને જોઈ પોપટે સીટી મારી. એરહોસ્ટેસે પાછું વળીને જોઈ સ્માઈલ આપી. … આ જોઈ પોપટના માલિકે પણ સીટી મારી… એરહોસ્ટેસ નારાજ થઈ ગઈ અને તેણે ફરીયાદ કરી દીધી… બન્નેને વિમાનમાંથી બહાર ફેંકી ...
18
19

ગધેડા

શુક્રવાર,ફેબ્રુઆરી 17, 2012
અમેરિકા: અમારા કુતરા સાયકલ ચલાવે છે, ચીના : અમારી બિલાડીઓ બાઈક ચલાવે છે, જાપાન:અમારા વાંદરા વિમાન ચલાવે છે, અન્ના : અમારા ગધેડા આખો દેશ ચલાવે છે
19