Entertainment 569

મંગળવાર, 20 જાન્યુઆરી 2026
0

કેટરીના બોલી, સલમાનને 'કિસ'.. નહી...નહી

સોમવાર,જુલાઈ 11, 2011
0
1

દીપિકા ટોપલેસ નહી થાય

શનિવાર,જુલાઈ 9, 2011
બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણની મસ્ત મસ્ત અદાઓ પર ફક્ત ભારતીય જ નહી પરંતુ વિદેશી લોકો પણ ફિદા છે. તાજેતરમાં જ દીપિકાને આંતરરાષ્ટ્રીય પત્રિકા 'પ્લેબોય'ના મુખપુષ્ઠ પર હોટ ફોટોશૂટ આપવાનો પ્રસ્તાવ મળ્યો છે.
1
2

મર્ડર 2 : ફિલ્મ સમીક્ષા

શનિવાર,જુલાઈ 9, 2011
'મર્ડર 2' ને વિશેષ ફિલ્મ્સની જ અગાઉને ફિલ્મોને જોઈને તૈયાર કરવામાં આવી છે. ફિલ્મમાં એક સીરિયલ કિલર છે જે જવાન છોકરીઓની હત્યા કરે છે. આ ખલનાયકનુ પાત્ર 'સંઘર્ષ'. 'સડક' અને 'દુશ્મન' જેવી ફિલ્મોના ખલનાયકોની યાદ અપાવે છે. સડકના ખલનાયકની જેમ તે ...
2
3
ધારાવાહિકથી ફિલ્મ નિર્માતા બની ચુકેલ એકતા કપૂર વર્તમાન દિવસોમાં પોતાની આગામી ફિલ્મ 'ધ ડર્ટી પિક્ચર'થી પરેશાન છે. સાંભળવા મળ્યુ છે એક એકતાને અત્યાર સુધી આ ફિલ્મને કારણે 40 લાખનુ નુકશાન થઈ ચુક્યુ છે.
3
4

કરણની અગ્નિપથ 13 જાન્યુઆરીએ

ગુરુવાર,જુલાઈ 7, 2011
. ફિલ્મકાર કરણ જોહરની નવી ફિલ્મ અને 'અગ્નિપથ'નુ નવુ સંસ્કરણ લોહડીના તહેવાર પર 13 જાન્યુઆરી 2012ના રોજ રજૂ થશે. જોહરે ટ્વિટર પર લખ્યુ, 'અગ્નિપથ' 13 જાન્યુઆરી 2012ના રોજ રજૂ થશે.
4
4
5
બચ્ચન વહુ એશ્વર્યા રાય બચ્ચન પર કરોડોનો સટ્ટો લાગી રહ્યો છે. એશ્વર્યાના ગર્ભવતી થવાના સમાચારથી સટોરીયાઓ પણ આ અવસરને 'કેશ' કરવાની તક છોડવા નથી માંગતા.
5
6
. અભિનેતા આમિર ખાનને બાળકોમાં કુપોષ્ણ રોકવાનો સંદેશનો પ્રચાર કરવા માટે મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલયના બ્રાંડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે.
6
7
બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી એ સમાચારનુ ખંડન કર્યુ કે તેના પતિ રાજ કુંદ્રાનુ બીજી મહિલા સાથે ચક્કર ચાલી રહ્યુ છે અને તેને કારણે તેના લગ્નજીવનમાં તણાવ છે. તેમણે પોતાની પ્રેગનેંસીની વાતને પણ નકારી. શિલ્પાએ પોતાના 'ટ્વિટર' પેજ પર મંગળવારે લખ્યુ, ...
7
8

ચિલ્લર પાર્ટી : પંગા મત લેના

મંગળવાર,જુલાઈ 5, 2011
ચિલ્લર પાર્ટી જોયા પછી આ ફિલ્મ સલમાન ખાનને એટલી પસંદ આવી કે તે ફિલ્મના સહ નિર્માતા બની ગયા. સલમાનના પોતાના બેનરની આ પ્રથમ ફિલ્મ છે. જે બાળકો પર આધારિત છે. ચિલ્લર પાર્ટી એક બાળકોની ગેંગની સ્ટોરી છે, જે ખૂબ જ માસૂમ છે. તેમને કોઈ ચિંતા નથી કે મસ્ત ...
8
8
9
અમિતાભ બચ્ચને સોમવારે અજમેરમાં ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહ પર જિયારત કરી. તેઓ 40 વર્ષ જૂની બાધાનો દોરો ખોલવા માટે ગરીબ નવાઝની દરગાહ પર આવ્યા હતા. ટ્વિટર પર પોતાની એક ટ્વિટમાં અમિતાભે લખ્યુ હતુ કે તેઓ 40 વર્ષ પહેલા માંગેલ એક માનતાનો દોરો ખોલવા ...
9
10

બિપાશા સિંગલ છે

સોમવાર,જુલાઈ 4, 2011
લાંબા સમયના બોય ફ્રેંડ અને અભિનેતા ઝોન અબ્રાહમ સાથે બિપાશા બસુના સંબંધોને લઈને હંમેશા નવા નવા અહેવાલ આવતા રહે છે. હવે એવા અહેવાલ આવ્યા છે કે બિપાશા બસુ ફરી એકવાર સિંગલ થઈ ગઈ છે. જોન સાથેના સંબંધોમાં તિરાડ પડી ગઈ છે. સંબંધો સુધારવાના પ્રયાસો સતત ...
10
11
અજય દેવગનના પ્રશંસકોએ તેમને ઘણા દિવસોથી એક્શન ફિલ્મમા જોયા નથી, કદાચ એ જ કારણે અજયે 'સિંઘમ' નામની એક્શન ફિલ્મ બનાવી છે. આ નામથી બનેલ સુપરહિટ તમિલ ફિલ્મની રિમેક છે.
11
12
જેકલીન હાલના દિવસોમાં મર્ડર 2 કરતા હાઉસફુલ 2 ને વધુ મહત્વ આપી રહી છે. હાઉસફુલ 2 ને જેકલીન દ્વારા વધારે મહત્વ આપતા ઈમરાન હાસમીથી લઈને સમગ્ર ભટ્ટ પરિવારમાં નારાજગીનું મોજુ ફરી વળ્યુ છે. સાજીદખાને પોતાનુ વચન પુરૂ કરીને હાઉસફુલ 2માં જેકલીનને મોટી ભૂમિકા ...
12
13
બચ્ચન પરિવારની વહુ એશ્વર્યા રાય બચ્ચન ટૂંક સમયમાં જ પોતાના પ્રથમ બાળકને જન્મ આપવાની છે. પરંતુ આ સાથે જ એશ વિવાદોથી ઘેરાય ગઈ છે.
13
14
દબંગ ફિલ્મ દ્વારા લોકપ્રિયતાની ચરમસીમાએ પહોંચેલી અભિનેત્રી સોનાક્ષી સિંહાએ કમલહસનની ફિલ્મ વિશ્વરૂપમ છોડી દીધી છે. આ ફિલ્મ છોડીને કમલ હાસન સહિત તમામને ચોંકાવી દીધા છે. કમલ હસન એ અભિનેતાઓમાંથી છે જેની સાથે તમામ કલાકારો કામ કરવા આતુર હોય છે. સોનાક્ષી ...
14
15

બુઢ્ઢા હોગા તેરા બાપ

શુક્રવાર,જુલાઈ 1, 2011
બુઢ્ઢા હોગા તેરા બાપ'મા મહાનાયક અમિતાભ બચ્ચન એ જ અંદાજમાં જોવા મળશે જેવા કે તેઓ 70 અને 80ના દાયકામાં બનનારી ફિલ્મોમાં જોવા મળ્યા હતા. એંગ્રી યંગ મેનની જેમ, જે ગુસ્સાથી ભરેલો રહેતો હતો, તેની ચાલ ઢાલમાં સ્ટાઈલ જોવા મળતી હતી અને જે એકલો જ કોઈપણ હથિયાર ...
15
16
જ્યા એક તરફ સમગ્ર ફિલ્મ ઈંડસ્ટ્રીને શુભેચ્છા આપી રહી છે કે એશ્વર્યા ગર્ભવતી છે અને કેટલાક મહિના પછી સંતાનને જન્મ આપવાની છે, પરંતુ અભિનેત્રી ભૈરવી ગોસ્વામીએ પોતાની ટ્વીટ દ્વારા બચ્ચન પરિવાર પર હુમલો કર્યો છે.
16
17
એશ્વર્યાના માતા બનવાના સમાચાર હજુ થંભ્યા નથી કે એક વધુ હોટ હીરોઈનની માતા બનવાના સમચાર આવી રહ્યા છે. એ અભિનેત્રી છે લારા દત્તા, જેમણે આ વર્ષે ટેનિસ ખેલાડી મહેશ ભૂપતિ જોડે લગ્ન કર્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ લારા પણ પ્રેગનેંટ છે, પરંતુ અત્યાર સુધી ...
17
18
અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ એ સમાચારનુ ખંડન કર્યુ છે, જેમા એવુ કહેવાય રહ્યુ છે કે એશ્વર્યા રાયના સ્થાન પર તેમને મધુર ભંડારકરે આગામી ફિલ્મ 'હીરોઈન' ની મુખ્ય ભૂમિકા માટે પસંદ કરી છે.
18
19
એશ્વર્યા રાય બચ્ચનના ગર્ભવતી હોવાના સમાચાર પછી પહેલીવાર મીડિયા સામે બોલતા અભિષેકે જણાવ્યુ કે તેમણે અને એશે બે બાળકોની પ્લાનિંગ કરી છે. જૂનિયર બચ્ચનને હાલ તો એશ્વર્યા જેવી જ એક સુંદર પુત્રી જોઈએ છે.
19