સોમવાર, 12 જાન્યુઆરી 2026
0

Randhir kapoor birthday- ટાઈમપાસનો સંબંધ લગ્ન સુધી પહોંચ્યો ત્યારે એક ભૂલ અને પછી છૂટા પડી ગયા

ગુરુવાર,ફેબ્રુઆરી 15, 2024
0
1
Valentine Romantic song- આ ગીત ગાઈને તમે તમારા પાર્ટનરને ખુશ કરી હકો છો યે રેશમી જુલ્ફે યે શરબતી આઁખે ઇન્હે દેખકર જી રહે હૈં સભી
1
2
. માહિરા ખાન લગ્નના લગભગ 3 મહિના પછી ગર્ભવતી છે.
2
3

ગોવિંદાની ભાણેજીએ કર્યા લગ્ન

સોમવાર,ફેબ્રુઆરી 12, 2024
ટેલિવિઝન અભિનેત્રી અને સુપરસ્ટાર ગોવિંદાની ભત્રીજી કાશ્મીરા ઈરાની લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે.
3
4
મિથુન ચક્રવર્તીને 10 ફેબ્રુઆરીની સવારે છાતીમાં દુખાવો ઉપડ્યો હતો, ત્યારબાદ તેમને કોલકાતાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
4
4
5
Mithun Chakraborty Hospitalized: મિથુન ચક્રવર્તીની તબિયત સારી નથી, તેમને છાતીમાં તીવ્ર દુખાવો અને બેચેનીની ફરિયાદ થઈ હતી, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમના સ્વાસ્થ્ય અંગે હજુ વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.
5
6
Yami Gautam is pregnant:ભારતીય સિનેમાની જાણીતી અભિનેત્રી યામી ગૌતમ વિશે મોટા સમાચાર આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે આ દિવસોમાં ગર્ભવતી છે અને તેના પહેલા બાળકની આતુરતાથી રાહ જોઈ રહી છે.
6
7
વિક્રાંત મૈસીની ફિલ્મ '12th ફેલ' એ ગ્લોબલ રેકોર્ડ બનાવ્યો છે. ફિલ્મ ગ્લોબલ IMDb ટોપ 50 લિસ્ટમાં સામેલ થનારી એકમાત્ર હિન્દી ફિલ્મ છે. આ ખાસ અવસર પર ફિલ્મના મેકર વિધુ વિનોદ ચોપડા ખૂબ ઈમોશનલ થઈ ગયા અને તેમને પોતાના દિલની વાત જાહેર કરી છે.
7
8
Vikrant Massey Become Father: 12મુ ફેલ ફેમ વિક્રાંત મૈસી વર્તમાન દિવસોમાં દરેક બાજુ છવાયેલા છે. અભિનેત્રીના દરેક બાજુથી વખાણ થઈ રહ્યા છે. વિક્રાંત પહેલાથી પોતાની ફિલ્મની સફળતાને લઈને ખૂબ જ ખુશ છે. બીજી બાજુ આ દરમિયાન અભિનેતા માટે એક મોટી ખુશી આવી ...
8
8
9
Sonam Kapoor's Gharchola: સોનમ કપૂર (Sonam Kapoor)દરેક વાર તેમના ફૈશનથી લોકોના દિલ જીતવામાં સફળ થાય છે. આ વખતે પણ તેણે ખૂબ સુંદર લાલ રંગ ની ગુજરાતી સાડીમાં જોઈને ફેંસએ ખોબ વખાણ કર્યા. સોનમની આ સાડીને ખાસ ફ્રેડ અપેક્ષાના રિસેપ્શનમાં પહેર્યો હતો.
9
10
. સુષ્મિતા સેન વર્તમાન દિવસોમાં પોતાની આવનારી વેબ સીરીઝ આર્યા અંતિમ બાર ને લઈને ચર્ચામાં છે. તે જલ્દી જ આર્યા એકવાર ફરી પડદા પર હલચલ મચાવશે. સુષ્મિતા બોલીવુડની એ અભિનેત્રીઓમાંથી એક છે જે પોતાની પ્રોફેશનલ લાઈફ સાથે પર્સનલ અને લવ લાઈફને લઈને ચર્ચામાં ...
10
11
Esha Deol And Bharat Takhtani Separation - અભિનેત્રી ઈશા દેઓલનું અંગત જીવન છેલ્લા એક મહિનાથી ચર્ચાનો વિષય છે. અભિનેત્રીના 12 વર્ષ જૂના લગ્ન તૂટવાના આરે હોવાના સમાચાર આવ્યા છે. હવે મંગળવારે ઈશા અને ભરત તખ્તાની વચ્ચેના સંબંધોનું અપડેટ સામે આવ્યું છે
11
12
Lata Mangeshkar Death Anniversary સ્વર કોકિલા લતા મંગેશકરના અવાજમાં એવો જાદુ હતો કે સંગીતની દુનિયામાં તેમને ધૂનની દેવી કહેવામાં આવે છે. લતા મંગેશકરે તેમના જીવનમાં 36 ભાષાઓમાં 50,000 ગીતો ગાયા, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે તેમણે ક્યારેય પોતાના ...
12
13
બોલીવુડમાં કામ કરતી ઘણી અભિનેત્રીઓના લોકો દિવાના છે. નોરા ફતેહી...આજે દરેક બાળક આ નામ જાણે છે. કેનેડાની એક સામાન્ય છોકરી આંખોમાં સપના લઈને વર્ષો પહેલા ભારત આવી હતી. ખુદ નોરાએ પણ વિચાર્યું ન હતું કે તેની સફર આટલી શાનદાર હશે. આજે માત્ર ડાન્સ જ નહીં, ...
13
14
Poonam Panday On Trolling: પૂનમ પાંડેએ પોતાની મોતના ખોટા સમાચાર પર સ્પષ્ટતા કરી છે. અભિનેત્રીએ કહ્યુ કે તેણે પબ્લિસિટી માટે આવુ નથી કર્યુ.
14
15
ગ્રેમી એવોર્ડ 2024માં ભારતે મોટી સફળતા મેળવી છે. શક્તિના શંકર મહાદેવન અને તેમના મિત્ર સભ્યોએ 66મા વાર્ષિક ગ્રૈમી એવોર્ડસમાં ભારતને ગૌરવ અપાવ્યુ
15
16
બોલિવૂડના 'ગુરુ' અભિષેક બચ્ચને આટલા વર્ષોમાં એવા અનેક પાત્રો ભજવ્યા છે, તેમણે થિયેટરથી લઈને OTT સુધી દરેક જગ્યાએ પોતાની જાતને સાબિત કરી છે. આજે તેમનો 48મો જન્મદિવસ છે. મેગાસ્ટારનો પુત્ર હોવા છતાં અભિષેકે તેની કારકિર્દીમાં ઘણો સંઘર્ષ કર્યો. એક સમય ...
16
17

પૂનમ પાંડે બરાબરની ફસાઈ

રવિવાર,ફેબ્રુઆરી 4, 2024
Poonam Pandey - અભિનેત્રી ભૂમિ પેડનેકર આ દિવસોમાં તેની આગામી ફિલ્મ 'ભક્ષક'ને લઈને ચર્ચામાં છે. તેની ફિલ્મ નેટફ્લિક્સ પર 9 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં તે ઘરમાં છોકરીઓ સાથે થતી જાતીય સતામણીની ઘટનાઓને ઉજાગર કરતી જોવા મળશે.
17
18
Virat-Anushka - ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ફરી એકવાર પિતા બનવા જઈ રહ્યો છે. તેની પત્ની અનુષ્કા શર્મા ટૂંક સમયમાં બીજી વખત માતા બનવા જઈ રહી છે. આ વાતનો ખુલાસો દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન એબી ડી વિલિયર્સે કર્યો છે.
18
19
પૂનમ પાંડેના કથિત નિધનના સમાચારે 2 ફેબ્રુઆરીની સવારે દરેકને શૉક કરી દીધા. હવે વેબદુનિયા ગુજરાતીને તેમના ઈંસ્ટાગ્રામ પરથી ચોંકાવનારા સમાચાર મળ્યા છે. જેમા પૂનમ જાતે જ પોતાનો વીડિયો રજુ કરીને કહ્યુ છે કે તે જીવતી છે
19