બુધવાર, 14 જાન્યુઆરી 2026
0

મેરી કોમ સાથેની એ મુલાકાત અભિષેક-સલમાન માટે યાદગાર બની ગઈ

શુક્રવાર,ઑગસ્ટ 17, 2012
0
1
એ તો બધાને ખબર છે કે નાજૂક નમણી દીપિકા પદુકોણેનો અભિનય ભલે ગમે તેટલો દમદાર હોય, ચાંદની ચોક ટુ ચાઇનામાં ફાઇન સીન આપ્યા હોય, પણ બાય હાર્ટ તે બહુ જ ઇમોશનલ છે, ખાસ કરીને જ્યારે વાત તેની પર્સનલ થઈ જાય છે... એક ટેલિવિઝન કાર્યક્રમમાં રાહત ફતેહ અલી ખાને એક ...
1
2

ફિલ્મ સમીક્ષા - એક થા ટાઈગર

ગુરુવાર,ઑગસ્ટ 16, 2012
કબીર ખાનની ફિલ્મો 'કાબૂલ એક્સપ્રેસ', 'ન્યૂ યોર્ક', 'એક થા ટાઈગર' જેવી બધી જ ફિલ્મો સેપિયા-ટોન્ડની સ્કાયલાઈન ધરાવતા લોકેશન્સ જેમ કે અફઘાનિસ્તાન, ઈરાન, ઈરાક જેવા લડાઈ-યુદ્ધ સાથે સંકળાયેલા અત્યંતવાદી દેશો સાથે જ શરૂ થાય છે. 'એક થા ટાઈગર'માં આ મોન્ટેજ ...
2
3
બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન આજે લંડનમાં પોતાની પ્રેમિકા કરિના કપૂર સાથે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. થોડા દિવસો પહેલા જ બન્ને જણા શાંતિ અને એકાંતનો સમય માણવા માટે લંડન ઉપડી ગયા હતાં.
3
4
બોલિવૂડ એક્ટર સંજય દત્તે મંગળવારે કબૂલાત કરી હતી કે તે એક વાર દુબઈમાં અન્ડરવર્લ્ડના ડોન દાઉદ ઈબ્રાહિમને મળ્યો હતો. સંજય દત્તે આ કબૂલાત સુપ્રિમ કોર્ટમાં પ્રશ્નનો જવાબ આપતા કરી હતી. તેણે કહ્યુ હતું કે તે દાઉદે યોજેલા ડિનરમાં તેને મળ્યો જરૂર હતો પણ ...
4
4
5
સલમાન ખાનને ઈન્ડસ્ટ્રીમાં લોકો ભાઈ કહીને શા માટે બોલાવે છે, તે માટે ખાસ કારણ છે. તે પોતાના મિત્રો માટે ઘણો પ્રોટેક્ટિવ છે. ભલે પછી તે તેની પૂર્વ પ્રેમિકામાંથી મિત્ર બનેલી કેટરિના કૈફ કેમ ન હોય. કબીર ખાન ડાયરેક્ટેડ ફિલ્મ 'એક થા ટાઈગર'માં સલમાન ખાન ...
5
6
બોલિવૂડ સ્ટાર્સ માટે ટ્વિટર એક ઘણુ મહત્વનું પ્લેટફોર્મ બની ગયું છે. બિગ બીથી લઈને સોનાક્ષી સિન્હા સુધી બધા જ પોતાના મત-મંતવ્યો, ગુસ્સો, સ્પષ્ટતાઓ, ચોખવટો, નિવેદનો વગેરે ટ્વિટર પર ખચકાટ વગર પોસ્ટ કરતા રહે છે. ઘણા સ્ટાર્સ એકબીજાને કટાક્ષ મારવાનો મોકો ...
6
7
આ 'ગેન્ગ્સ ઓફ વાસેપુર'ની વાર્તાની સિક્વલ છે અને તેમના બદલાની આગનું છેલ્લુ ચેપ્ટર છે. સરદાર ખાનના દીકરાઓ રામાધીર સિંહના માણસોને મારી નાંખવા માટે બેબાકળા છે. ચાકુ અને બંદૂકો ત્યા સુધી ચાલતા રહે છે જ્યા સુધી બન્નેમાંથી એક મરી ન જાય.
7
8
જ્વેલરી બ્રાન્ડના નવા ફોટોશૂટ દ્વારા ઐશ્વર્યા રાય બચ્ચને ફરીથી પોતાના ટીકાકારોની બોલતી બંધ કરી દીધી છે. એક તરફ જ્યા લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે તો બીજી તરફ લોકો તેને શંકાની નજરે જોઈ રહ્યા છે. પ્રેગનન્સી અને બાળકીના જન્મ બાદ પણ લાંબા સમય સુધી વજન ...
8
8
9
1986ની ફિલ્મ 'હિમ્મતવાલા'ની રિમેકમાં અજય દેવગણ ફરીથી સાઉથની અન્ય એક્ટ્રેસ તમન્ના સાથે જોડી બનાવી રહ્યો છે. સાજીદ ખાનના ડાયરેક્શનમાં બની રહેલી આ રિમેક ફિલ્મનો ફર્સ્ટ લૂક રિલીઝ કરી દેવામાં આવ્યો છે.
9
10
બોલિવૂડના પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્નાના નિધનના ત્રણ અઠવાડિયા પછી તેમના પરિવારે કહ્યુ છે કે અનિતા અડવાણી કાકાની પ્રેમિકા નહોતી. પરિવારે અનિતાના આ દાવાને પણ નકારી દીધો છે કે છેલ્લા 10 વર્ષથી તે કાકા સાથે રહેતી હતી. ટ્વિંકલ ખન્નાના વકીલ ભૈરૂ ચૌધરી ...
10
11
લેક્મે ફેશન વિક દરમિયાન એક્ટ્રેસ હેમા માલિનીએ પોતાની ડિઝાઈનર મિત્ર નીતા લુલ્લાના શો દરમિયાન રેમ્પ પર રાધાનો ક્લાસિક્લ પરફોર્મન્સ આપ્યું હતું.
11
12
શિરીષ કુંદર પોતાની આવનારી ફિલ્મ 'જોકર' માટેનો ઉત્સાહ ત્યારે વિરવિખેર થઈ ગયો હતો જ્યારે અક્ષય કુમારે કહ્યુ હતું કે ફિલ્મનો અમુક હિસ્સો રિ-ડબ કરવો પડશે જેથી ફિલ્મ તેની રિલીઝ બાદ કોઈ વિવાદમાં ન સપડાય.
12
13
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય મંત્રી અને એક્ટર રિતેશ દેશમુખના પિતા વિલાસરાઓ દેશમુખ અત્યારે અસ્વસ્થ છે અને લિવરની ગંભીર બિમારી અને અન્ય અંગોની નિષ્ક્રિયતાને કારણે ઝઝૂમી રહ્યા છે. અત્યારે તેઓ નિરીક્ષણ હેઠળ છે અને ચેન્નાઈની ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ કરવામાં ...
13
14

હોટ શોટ ઓફ અદા શર્મા

મંગળવાર,ઑગસ્ટ 7, 2012
ડાન્સર માતા અને મર્ચન્ટ નેવી કેપ્ટન પિતાની દીકરી અદા શર્માએ નોન ફિલ્મી બેકગ્રાઉન્ડ ધરાવતી ફેમિલીમાંથી આવતી હોવા છતાં બોલીવૂડમાં પોતાનું સ્થાન સફળતાપૂર્વક બનાવ્યું છે. 11 મે 1989ના રોજ જન્મેલી અદા શર્માએ પોતાની કરિયરની શરૂઆત વિક્રમ ભટ્ટની ફિલ્મ ...
14
15
પોતાના બેબી વેઈટને તુરંત જ ન ઘટાડવા માટે એશની ઘણી ટીકા થઈ હતી. અલબત્ત, કલ્યાણ જ્વેલર્સ માટેની નવી જાહેરાતમાં ઐશ્વર્યા ઘણી પાતળી દેખાઈ રહી છે. આ જાહેરાતની તસવીરો જોયા બાદ ટીકાકારોનાં મોં લગભગ બંધ થઈ જશે. આ નવી જાહેરાતમાં ઐશ્વર્યાએ અન્ડરવોટર શોટ આપ્યો ...
15
16

સલમાનની લવ લાઈફ રોમાંચક છે

મંગળવાર,ઑગસ્ટ 7, 2012
100 કરોડની ફિલ્મની રેસિપીમાં મુખ્ય સામગ્રી ગણાતો સલમાન ખાન પોતાની આગલી ફિલ્મ 'એક થા ટાઈગર'ની રિલીઝ માટે તૈયારીઓ કરી રહ્યો છે. ફિલ્મને લઈને દરરોજ આવતી નવી વિવાદાસ્પદ વાર્તાઓથી સલમાન ખાનને કોઈ જ ફરક ન પડતો હોય તેમ લાગે છે.
16
17
સલમાન ખાને જ ઝરિન ખાનને પોતાની ફિલ્મ 'વીર' દ્વારા બોલિવૂડમાં બ્રેક આપ્યો હતો. પણ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ ઉકાળી ન શકી. તેમ છતાં, સલમાન ખાને હંમેશા ઝરિનની મદદ કરી છે અને 'રેડી'માં પણ એક સફળ આઈટમ સોન્ગ આપ્યું છે. તેના પછી તેને 'હાઉસફૂલ 2' મળી. ઝરિન ખાન ...
17
18
અમિતાભ બચ્ચને લંડન ઓલિમ્પિક્સમાં ટોર્ચ ઉઠાવ્યા બાદ હવે તેમનો પુત્ર અભિષેક બચ્ચન ઓલિમ્પિક્સની રમત નિહાળવા માટે પહોંચી ગયો છે. અમિતાભ બચ્ચને કહ્યુ હતું કે અભિષેક બચ્ચન લંડનમાં ચાલી રહેલી ઓલિમ્પિક્સની રમતોમાં ઓમેગા વોચિસના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ...
18
19
લેડિઝ વર્સિસ રિકી બહેલ' અને 'ઈશકઝાદે' ફિલ્મ દ્વારા લોકોની જીભે ચઢી ગયેલું નામ એટલે પરિનીતી ચોપરા. અલબત્ત, પ્રિયંકા ચોપરાની આ નાની બહેન પરિનીતીના મોઢે તો આજકાલ માત્ર એક જ નામ સાંભળવા મળે છે- વરુણ ધવન! અમારા એક સિક્રેટ સૂત્રએ જણાવ્યુ હતું કે 'સ્ટુડન્ટ ...
19