હોટ શોટ ઓફ અદા શર્મા
P.R |
ડાન્સર માતા અને મર્ચન્ટ નેવી કેપ્ટન પિતાની દીકરી અદા શર્માએ નોન ફિલ્મી બેકગ્રાઉન્ડ ધરાવતી ફેમિલીમાંથી આવતી હોવા છતાં બોલીવૂડમાં પોતાનું સ્થાન સફળતાપૂર્વક બનાવ્યું છે.
P.R |
11 મે 1989ના રોજ જન્મેલી અદા શર્માએ પોતાની કરિયરની શરૂઆત વિક્રમ ભટ્ટની ફિલ્મ 1920થી કરી હતી. આ ફિલ્મ બાદ અદા નોકિયા, લિમ્કા, ઓલે જેવી બ્રાન્ડનું મોડેલિંગ કરતી પણ જોવા મળી હતી.
P.R |
P.R |
P.R |
P.R |