0
ભારતીય મૂળની સિંગર આયેશા સાગરની ટોપલેસ તસ્વીર
બુધવાર,જુલાઈ 4, 2012
0
1
પાકિસ્તાની મોડલ-એક્ટ્રેસ વીણા મલિક, જેનુ મૂળ નામ ઝાહિદા હતું, તે કહે છે કે વાસ્તવિક જીવનમાં તેના બે વ્યક્તિત્વ છે. વીણાએ કહ્યુ હતું કે, "મારી સ્પ્લિટ પર્સનાલિટી છે. વીણા મલિક ત્યારે જન્મી હતી જ્યારે ઝાહિદા 10 વર્ષની હતી. ઝાહિદાનું વ્યક્તિત્વ ઘણું ...
1
2
જ્યારે એક તરફ લગભગ આખું બોલિવૂડ નવયુગલ એશા અને ભરતને લગ્નની શુભકામનાઓ પાઠવવા માટે પહોંચ્યુ હતું ત્યારે તેના ભાઈઓ (સાવકા) સન્ની અને બોબી દેઓલ લગ્નની બધી જ વિધિઓમાં ગેરહાજર રહ્યા હતાં. એશાના પિતા ધર્મેન્દ્ર ચોક્કસ લગ્ન અને રિસેપ્શનમાં હાજર રહ્યા હતાં ...
2
3
ઈશા દેઓલ અને ભરત તખ્તાનીના લગ્ન થયા પછી 30 જૂનના રોજ મુંબઈની એક ફાઈવ સ્ટાર હોટલમાં વેડિંગ રિસેપ્શન રાખવામાં આવ્યુ, જેમા બોલીવુડના તમામ કલાકારો અને રાજનેતાઓ ઈશા અને ભરતને શુભેચ્છા પાઠવવા આવ્યા.
3
4
મિ. દબંગ હવે બોલીવુડના ટાઈગર બની ગયા છે. સલમાન ખાનની આવનારી એક્શન ફિલ્મ 'એક થા ટાઈગર'નું આ ધમાકેદાર ટ્રેલર જોઈને તેમના ફેંસનું દિલ ખુશ થઈ ગયુ છે. આ ફિલ્મમાં એક બાજુ બોલીવુડની સૌથી હોટ જોડી સલમાન કેટરીના કેફ છે તો બીજી બાજુ ઘણા દિવસ પછી યશરાજ ...
4
5
છેલ્લે 'એજન્ટ વિનોદ'માં જાસૂસનો રોલ કર્યા પછી હવે સૈફ અલી ખાન 'કોકટેલ'માં લવર બોયનો રોલ કરવાનો છે. આ ફિલ્મમાં તેની સાથે દીપિકા પાદુકોણ અને નવોદિત અભિનેત્રી ડાયના પેન્ટિ છે. આ ફિલ્મ મિત્રતા અને પ્રેમના સંબંધો અને તેની સાથે સંકળાયેલી જટિલતાઓ પર આધારિત ...
5
6
પ્રોડ્યુસર એકતા કપૂર તેની જ ફિલ્મ 'ક્યા સૂપરકૂલ હૈ હમ'ના એક ડાયલોગને કારણે ફિલ્મના ડાયરેક્ટર સચિન યારડી પર ગુસ્સે ભરાઈ છે. ફિલ્મનાં એક ડાયલોગમાં નરગીસ ફખરી અને ડાયના પેન્ટિના નામ પર મજાક કરવામાં આવી છે. વાસ્તવમાં, ફિલ્મના એક સીનમાં તુષાર કપૂર ...
6
7
તેનો ભોળો ચહેરો એક જ વારમાં લોકોને આકર્ષે છે. 'કોકટેલ'માં સિનીયર એક્ટ્રેસ દીપિકા પાદુકોણને પણ સાઈડમાં મૂકી દેનારી નવોદિત અભિનેત્રી ડાયના પેન્ટિ પાસે લગભગ એ બધુ જ છે, જે મોટાભાગની યુવતીઓ મેળવવા માંગતી હોય છે- ઊંચાઈ, કામણગારી કાયા અને નિર્દોષ સ્મિત.
7
8
હેમા માલિનીએ દેશના પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને કોંગ્રેસના પ્રેસિડન્ટ સોનિયા ગાંધીને પોતાની દીકરી એશાના ભરત તખ્તાણી સાથેના લગ્ન માટે આમંત્રણ પાઠવ્યુ હતું. તેણે કહ્યુ હતું કે આ બન્ને જણા સુરક્ષાના કારણોસર લગ્નમાં આવી નહોતા શક્યા પણ સોનિયા ગાંધીએ ...
8
9
હાલમાં મીડિયામાં આવી રહેલા અહેવાલો અનુસાર મુંબઈમાં બોલિવૂડના નેતા સોહેલ ખાનની કારથી ટક્કર વાગવાને કારણે એક 60 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું છે. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર અકસ્માત થયો ત્યારે સોહેલ કાર નહોતો ચલાવી રહ્યો
9
10
પોતાની આવનારી ફિલ્મ 'ઓહ માય ગોડ'માં અક્ષય કુમાર આધુનિક ભગવાન ક્રિષ્નની ભૂમિકા કરવાનો છે અને તેનો ફર્સ્ટ લૂક રિવિલ કરવામાં આવ્યો છે. આ પોસ્ટરમાં બેકગ્રાઉન્ડમાં અક્ષય બ્રાઈટ રંગના કલરફૂલ વાદળોની વચ્ચેથી બાઈક ચલાવીને આવતો હોય તેમ દેખાડાયો છે.
10
11
પિટર પાર્કર પોતાના માતા-પિતા વિશે પત્તો લગાડવા માંગે છે...તેની આ શોધ તેને એક ખતકનાક રસ્તા પર લઈ જાય છે. હા, અમને ખબર છે કે ટોબે મેગ્વાયર હવે સ્પાઈડર મેનનો રોલ નથી કરી રહ્યો....અને સેમ રૈમી તેનું ડાયરેક્શન નથી કરી રહ્યા. માટે 'ધ અમેઝિંગ સ્પાઈડર ...
11
12
ગઈ કાલે સવારે મુંબઈના પદ્મા પેલેસ (દ્વારકામાં જ્યા કૃષ્ણ ભગવાન અને રૂકમણીના લગ્ન થયા હતાં તે સ્થળની પ્રતિકૃતિ, ઈશ્કોન મંદિર)માં યોજાયેલા લગ્નમાં હેમા અને એશાના નિકટના મિત્રો અને સગાસંબંધીઓ સિવાય બોલિવૂડના અન્ય ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી.
12
13
મૂળ બિહારની અને દિલ્હીની NIFTમાંથી ફેશન ડિઝાઈનિંગનો કોર્સ કરનારી નેહા શર્માએ પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત 2007માં તેલુગુ ફિલ્મથી કરી હતી. 2010માં તે હિન્દી ફિલ્મ ક્રૂકમાં પણ ચમકી હતી. આ ઉપરાંત તે એકતા કપૂરની ક્યા સુપર કૂલ હૈ હમ છે. આ ફિલ્મમાં પોતાના ...
13
14
બાલાજી મોશન પિક્ચર્સની એડલ્ટ કોમેડી ફિલ્મ 'ક્યા સુપરકુલ હૈ હમ'માં ફિમેલ લિડમાં નેહા શર્મા અને સારાહ જેન ડાયઝ છે અને રિતેશ દેશમુખનું કહેવું છે કે આ અભિનેત્રીઓને કારણે જ ફિલ્મની સિક્વલ ઘણી ફ્રેશ લાગે છે. રિતેશે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યુ હતું કે, "અમને ...
14
15
સોમવારથી શરૂ થયેલી એશા દેઓલના લગ્નની અલગ અલગ વિધિઓ બાદ આજે સવારે એશા મુંબઈ સ્થિત એક મંદિરમાં પોતાના પ્રેમી-વાગ્દતા ભરત તખ્તાણી સાથે લગ્નના તાંતણે બંધાઈ ગઈ છે.
15
16
કબીર ખાનની સલમાન ખાન-કેટરિના કૈફ અભિનીત રોમેન્ટિક થ્રિલર 'એક થા ટાઈગર'ની રિલીઝ ડેટ નક્કી થઈ ગઈ છે, 15મી ઓગસ્ટ. ઉપરાંત, આજે ફિલ્મનું પહેલુ ટ્રેલર પણ રિલીઝ થયું છે, જેમાં સલમાન ખાન અને કેટરિના એકસાથે જોવા મળ્યા છે
16
17
યુકેના રિઆલિટી ટીવી શો બિગ બ્રધરમાં ભાગ લઈ રહેલી ડિએના ઉપ્પલ પાસેથી એશિયા અને અન્ય દેશોમાં વસતા ભારતીયોને ઘણી આશા છે. પણ જેમ જેમ શો આગળ વધી રહ્યો છે તેમ તેમ લાગી રહ્યું છે કે ડિઆના લોકોની આશાઓ પર પાણી ફેરવી રહી છે. ગત અઠવાડિયે બિગ બ્રધરના અન્ય ...
17
18
જ્યારથી આરાદ્યા બચ્ચનનો જન્મ થયો છે ત્યારથી બધા જ લોકો તેને જોવા માટે આતુર છે પછી ભલે તેની એક નાનકડી ઝલક જ કેમ ન હોય. આ કારણે ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનને આરાદ્યાને ઘરની બહાર લઈ જવામાં ઘણી પરેશાની થાય છે.
18
19
રાત્રે લાઈટ ચાલુ રાખીને સૂવાની આદત ધરાવતી અને હોરર ફિલ્મમાં મુખ્ય રોલ રમત વાત નથી...આવું કહેનારી બિપાશા બાસુએ પોતાની ચોથી હોરર ફિલ્મ સાઈન કરી છે. 2002માં આવેલી 'રાઝ' બિપાશાની કારકીર્દિની માઈલસ્ટોન સમાન ફિલ્મ હતી..પણ 2004 આવેલી 'રક્ત' ટોટલ ફેઈલ હતી.
19