Entertainment Bollywood 324

શુક્રવાર, 6 ફેબ્રુઆરી 2026
0

લેડી ગાગાનો નવો બોયફ્રેંડ ટેલર કિન્ની

શુક્રવાર,ડિસેમ્બર 30, 2011
0
1
રિતીક રોશને ભલે પોતાના ફિટ બોડી દ્વારા લાખો દિલ જીત્યા હોય પણ બોલિવૂડમાં એક વ્યક્તિ છે જેને નથી લાગતું કે રિતીક રોશન બોલિવૂડનો સૌથી ફિટ એક્ટર છે.
1
2
. આટલા ટ્વિસ્ટ અને ટર્ન તો કદાચ કોઈ થ્રિલર ફિલ્મમાં પણ નહીં હોય જેટલા સુષ્મિતા સેનની લવ લાઈફમાં જોવા મળી રહ્યા છે. સાંભળવા મળ્યા અનુસાર આજકાલ તે ઈન્ફ્રાસ્ટ્રકચર ગ્રુપના હેડ સાથે રોમાન્સ કરી રહી છે.
2
3
વિયુક્લિપ નામની સ્વતંત્ર મોબાઈલ વીડિયો કંપનીએ 2011માં ભારતમાં મોબાઈલ વીડિયો ટ્રેન્ડ વિશે ખુલાસો કર્યો છે. સૌથી વધુ જોવાયેલા ભારતીય વીડિયોમાં, ટોપ 3 તો બોલિવૂડ ફિલ્મ સંબંધિત ક્લિપ હતી. વિદ્યા બાલનના 'ધ ડર્ટી પિક્ચર'ની ક્લિપ, શાહરૂખના 'રા.વન' અને અંતે ...
3
4

હેપી બર્થડે સલમાન

મંગળવાર,ડિસેમ્બર 27, 2011
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું આ વર્ષ બહુ જ સફળ રહ્યુ છે, વર્ષનો અંત પણ સુખદ જ રહેશે 27મી ડિસેમ્બરના રોજ જન્મેલા સલમાન આજે તેમનો જન્મદિવસ ધામધૂમથી ઉજવશે.
4
4
5

2011નું ફેવરેટ ફિલ્મી સોંગ ?

સોમવાર,ડિસેમ્બર 26, 2011
2011માં ઘણી એવી ફિલ્મો આવી જેના ગીત લોકોએ ખૂબ પસંદ કર્યા. જેમા રા.વનનું છમ્મક છલ્લો, રેડીનુ ઢિંકાચિકા, બોડી ગાર્ડનુ તેરી મેરી પ્રેમ કહાની વગેરે ઉપરાંત તિંગ્લિશ સોંગ કોલાવેરી ડી પણ યૂ ટ્યુબ પર સૌથી વધુ જોવાયુ. અહી અમે 2011ના હીટ સોંગના વીડિયો આપ્યા ...
5
6
મિત્રો બોલીવુડમાં આમ તો ઘણા લોકપ્રિય કલાકારો છે. પણ દરેકના દિલમાં કોઈ એક વધુ માનીતું હોય છે. તો આપ બોલીવુડની કંઈ હસ્તી સાથે ડેટ પર જવાનું પસંદ કરશો ?
6
7
'શિલા કી જવાની' અને 'ચિકની ચમેલી'માં પોતાની કમરનો જાદુ ચલાવ્યા પછી કેટરિના હવે ત્રીજુ ધમાકેદાર આઈટમ સોન્ગ કરવા માટે તૈયાર છે.
7
8
સન્ની લિઓનનો પૂર્વ વાગ્દતા ઈન્ટરનેટની વિવિધ સાઈટ્સ પર સન્નીનો પહેલો એડલ્ટ વીડિયો વેચીને પૈસા કમાઈ રહ્યો છે.
8
8
9

ફિલ્મ સમીક્ષા - ડોન 2

શુક્રવાર,ડિસેમ્બર 23, 2011
ફરહાન અખ્તરની પહેલી ફિલ્મ 'ડોન' અમિતાભ બચ્ચન સ્ટારર સુપર હિટ ફિલ્મ ડોનની રીમેક હતી. પણ આ વખતે 'ડોન-2'ની સ્ટોરી અને અંદાજ બિગ બી સ્ટારર ફિલ્મ કરતા પૂરેપૂરો અલગ છે. ડોન હવે ભારતમાં નહીં પણ વિદેશોમાં સક્રિય થયો છે અને તેની નજર ડ્રગ્સમાંથી થતી ભરપુર ...
9
10
બોલિવૂડ અભિનેત્રી વિદ્યા બાલન અને નિર્માતા એકતા કપૂરે હૈદરાબાદ હાઈ કોર્ટમાં દાખલ ક્રિમિનલ કેસને રદ કરવાની અરજી કરી છે.'ધ ડર્ટિ પિક્ચર' માટે અશ્લીલ પોઝ આપવા બદલ અહીંની પોલિસે વિદ્યા બાલનની વિરુદ્ધમાં એફઆઈઆર નોંધી હતી. આ ફરિયાદ, 17 ડિસેમ્બરના રોજ વકિલ ...
10
11
થોડા દિવસો પહેલા જ એવી વાતો સાંભળવા મળી હતી કે સલમાન ખાન અને પ્રિયંકા ચોપરાએ રિતેશ દેશમુખની બર્થ ડે પાર્ટીમાં મળીને દુશ્મનાવટ પૂરી કરી દીધી હતી.
11
12
આનાથી વધારે સારો ટાઈમિંગ કોઈનો ન હોઈ શકે. થોડા જ અઠવાડિયામાં પાકિસ્તાની એક્ટ્રેસ વીણા મલિકનો સ્વંયવર ઓન એર થવાનો છે ત્યારે બોલિવૂડની કોન્ટ્રોવર્સી ક્વિન રાખી સાવંતે આક્ષેપ કર્યો છે કે વીણા મલિક પરણેલી છે. થોડા વર્ષો પહેલા રાખી પોતે આ સ્વંયવર કરી ...
12
13
સલમાન ખાનના દરેક ચાહકની એક ઈચ્છા હશે, સલમાનને પરણતો જોવાની. 46 વર્ષીય સલમાન હજી પણ સિંગલ છે અને પોતાના લગ્નની કોઈ પણ યોજના વિશે એક પણ શબ્દ નથી બોલ્યો.
13
14
'ડર' અને 'બાઝીગર' જેવી ફિલ્મોમાં નકારાત્મક ભૂમિકાઓ કર્યા પછી શાહરૂખની કારકીર્દિ સફળતાના માર્ગે ચઢી હતી. તે પછી લાંબા સમય બાદ તે 'ડોન'માં નકારાત્મક ભૂમિકામાં જોવા મળ્યો હતો. હવે, ફરીથી તે આ પાત્ર સાથે પાછો આવી રહ્યો છે.
14
15
બોલીવુડની જાણીતી અભિનેત્રીઓને નવા વર્ષની ધમાકેદાર શરૂઆત કરવા માટે એકાદ લોકપ્રિય થાય તેવુ આઈટમ સોંગ રજૂ કરી સારી કમાણી કરવાના હેતુથી કેટરીનાનું સોંગ 'ચિકની ચમેલી' ખૂબ લોકપ્રિય થઈ રહ્યુ છે. નવા વર્ષની પૂર્વ સંધ્યા એટલે કે 31 ડિસેમ્બરના રોજ ફાઈવ સ્ટાર ...
15
16

વીણા મલિક મુંબઈમાં જ છે !!

સોમવાર,ડિસેમ્બર 19, 2011
બે દિવસથી ગુમ થઇ ગયેલી પાકિસ્તાની એક્ટ્રેસ વીણા મલિક મુંબઈમાં જ છે. વીણા કથિત રૂપે છેલ્લા 2 દિવસથી જૂહુના એક સર્વિસ એપાર્ટમેન્ટમાં છે. તેના મેનેજર પ્રતીક મેહતાએ જણાવ્યું, "હું વીણાને મળવા જઇ રહ્યો છું જે ઓકવૂડ પાર્કમાં છે. મારી તેમની સાથે થોડી વાત ...
16
17

ફિલ્મ સમીક્ષા : પપ્પુ કાંટ ડાંસ

શનિવાર,ડિસેમ્બર 17, 2011
મૂળ બનારસનો એવો વિદ્યાધર આચાર્ય (વિનય પાઠક) મુંબઈમાં મેડિકલ રિપ્રેઝન્ટેટિવ તરીકે કામ કરે છે. જો કે, મુંબઈ જેવા શહેરમાં આવ્યા પછી પણ તે પોતાના શહેરના મૂલ્યો ભૂલી નથી શકતો. જ્યારે વિદ્યાધર બોલ્ડ અને બિન્દાસ કોરસ ડાન્સર મહેક (નેહા ધૂપિયા)ને મળે છે ...
17
18
FHM મેગેઝિન પરના પોતાના વિવાદાસ્પદ ફોટોશૂટ દ્વારા હોબાળો મચાવ્યા પછી પાકિસ્તાની અભિનેત્રી વીણા મલિક તેના મુંબઈના રહેઠાણથી રહસ્યમય રીતે ગુમ થઈ ગઈ છે.
18
19
મિશન ઈમ્પોસિબલની સિરીઝમાં એક્શનને હંમેશા પ્રાધાન્ય અપાય છે, પણ આ એક્શન: WOW! આ ફિલ્મ કઠોર રોલર-કોસ્ટર રાઈડ જેવી છે જે તમને એક પણ ક્ષણ માટે તમારી સિટ પરથી હલવા નહીં દે, જેમાં ટોમ ક્રૂઝ વિશ્વને બચાવવાના પોતાના નિયમિત મિશન પર જાય છે, એકવાર ફરીથી. અને ...
19