લગ્નને લઈને સૌ લોકોના જુદા જુદા વિચાર છે. લગ્નનો લાડુ એવો છે કે ખાનારો પણ પછતાય છે અને ન ખાનારો પણ. કેટલાક લોકો એરેંજ મેરેજ પર વિશ્વાસ કરે છે તો કેટલાક લવ મેરેજ પર. કેટલાક એવા પણ છે જેમને લગ્ન પર વિશ્વાસ જ નથી. 'લાઈફ પાર્ટનર'ની વાર્તા પણ આવા ...
ફિલ્મ 'લક' વાર્તા છે રામ મહેરા(ઈમરાન ખાન)ની. ઘણા પ્રકારની સમસ્યાઓથી ધેરાયેલ રામ છેવટે એક દિવસ એ જગ્યાએ પહોંચી જાય છે, જ્યાં તેની પાસે તાકત છે, સાધન છે, પરંતુ તક નથી. આ દુર્ભાગ્યમાંથી એ બહાર નીકળવા માંગે છે.
એવુ કહેવાય છે કે તકદીર તો એ છે જ્યારે ...
પારિવારિક ફિલ્મ 'મોર્નિગ વોક' એક પારિવારિક નાટક છે, જેમા અનુપમ ખેરની સાથે પોતાના સમયની સુવિખ્ય અભિનેત્રી શર્મિલા ટેગોર પણ કામ કરી રહી છે. ફિલ્મની વાર્તાને બે પરિવારોથી સાથે જોડી છે, જે આમ તો જુદા-જુદા છે. પરંતુ તેમની અનેક વસ્તુઓ એક જ છે. આ જ ...
દેખ ભાઈ દેખ' વાર્તા છે, પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં રહેનારા ચાર વ્યક્તિઓની. આ ચારેયની જુદી જુદી સમસ્યાઓ અને મહત્વાકાક્ષાઓ છે. જેને પૂરી કરવા માટે તેમની પાસે એક જ રસ્તો છે - અપરાધ
બબલી(ગ્રેસી સિંહ)નુ લગ્ન એક શ્રીમંત પરિવારમાં થયુ હતુ, પરંતુ તૂટી ગયુ. ...
અનિલ કપૂર હવે અભિનયની સાથે સાથે ફિલ્મ નિર્માણમાં પણ સક્રિય છે અને 'ગાંધી માય ફાધર' પછી તેના દ્વારા નિર્મિત ફિલ્મ 'શોર્ટકટ - ધ કોન ઈઝ ઓન' રજૂ થવા માટે તૈયાર છે.
'ફિર હેરાફેરી'બનાવનારા નીરજ વોરાએ આને નિર્દેશિત કરી છે, જ્યારે કે ઘણી સફળ ફિલ્મ બનાવી ...
દયાલ સિંહ (જેકી શ્રોફ) પંજાબનો એક કિસાન છે. જે પોતાની બાપદાદાની જમીંપર ખેતી કરે છે. એ પોતાના બે પુત્રો અમન (અરબાઝ ખાન) અને જીગર (સોહેલ ખાન)ને બે જુદી જુદી રીતથી ઉછેરે છે.
અમન કોઈ કામ કરતા પહેલા વિચારે છે જ્યારે કે જીગર વિચાર્યા વગર જ એ કામ કરી ...
રનવે' વાર્તા છે. 22 વર્ષીય એલનની. એલન પોતાની પ્રેમિકા મૈલવિનાને ખૂબ જ પ્રેમ કરે છે અને તેને બચાવવા માટે એ નામચીન હત્યારો પણ બની જાય છે.
મૈલવિના નેકસ્ટ ગેલેરીમાં કામ કરે છે અને ત્યાં તેને ડ્રગની લત લાગી જાય છે. સતત ડ્રગ લેવાને કારણે તેની જીંદગી ...
'કમબખ્ત ઈશ્ક' વાર્તા છે બે લોકોના સંબંધોની જે એક-બીજાથી બિલકુલ જુદા છે. એક આગ છે તો બીજુ પાણી. એક મે મહિનો છે તો એક ડિસેમ્બર. જ્યારે પણ તેઓ ભેગા થાય છે તો તણખા ઝરે છે.
વિરાજ (અક્ષય કુમાર) હોલીવુડમાં એક સફળ સ્ટંટમેન છે. એ કામ કરે છે, જે જાણીતા ...
લંડનમાં રહેનારા જય અને મીરા વર્તમાન સમયના પ્રેમી છે. બંને ખૂબ જ ખુશ છે. પરંતુ લગ્ન જેવી પરંપરામાં તેઓ વિશ્વાસ નથી કરતા. જયરે જીંદગી બંનેને જુદા જુદા રસ્તે લઈ જાય છે, તો તેઓ ખુશીથી એ તરફ જવાનુ પસંદ કરે છે. 'યે હીર-રાંઝા, રોમિયો-જુલિએટ, જનમ-જનમ કા સાથ ...
નિર્દેશક કબીર ખાને પોતાની છેલ્લી ફિલ્મ 'કાબુલ એક્સપ્રેસ'ને અફગાનિસ્તાનમાં ફિલ્માવી હતી. આ વખતે તેમણે પોતાની ફિલ્મ 'ન્યૂયોર્ક' માટે સુંદર શહેર ન્યૂયોર્કને પસંદ કર્યુ છે.
'ન્યૂયોર્ક'ની વાર્તા ત્રણ મિત્રોની આસપાસ ફરે છે, જેની પુષ્ઠભૂમિમાં દુનિયાના ...
રોહન એક સીધો અને સરલ વ્યક્તિ છે. ઓફિસમાં એ પોતાનુ કામ પૂરી ઈમાનદારી અને મહેનતથી કરે છે. તેની પત્ની નેહા તેને ખૂબ જ પ્રેમ કરે છે અને તેની દેખરેખ કરે છે.
એક દિવસ ચાર વર્ષ પછી રોહનને મુલાકાત પોતાના મિત્ર વિક્રમ સાથે થાય છે. વિકમ રંગીન મિજાજનો માણસ છે ...
મિથુન ચક્રવર્તીના પુત્ર મિમોહ ચક્રવર્તીના કેરિયરમાં કોઈ ખાસ પ્રગતિ ન જોવા મળી. ખોટી ફિલ્મોથી તેમણે શરૂઆત કરી અને તેની કેટલીક ફિલ્મો અત્યાર સુધી પ્રદર્શિત ન થઈ શકી. 'ધ મર્ડરર' ના દ્વારા તેઓ એક વાર ફરી કોશિશ કરી રહ્યા છે, જે એક મ્યુજિકલ થ્રિલર છે. ...
નિર્માતાના રૂપમાં સુભાષ ઘઈ નાના બજેટવાળી ફિલ્મોનું નિર્માણ સતત કરી રહ્યાં છે, જેનું નિર્દેશન તેઓ જાતે નથી કરતાં. 'પઈંગ ગેસ્ટ' નું નિર્દેશક પારિતોષ પેંટરે કર્યું છે, જેમણે 'ધમાલ' જેવી હીટ ફિલ્મોનો સ્ક્રીન પ્લે લખ્યો હતો.
ઘર ભાડા પર લેવા માટે લોકો ...
'ચલ ચલે' સ્ટોરી છે તે બાળકોની જેમના માતા-પિતા તેમની પર દબાણ નાંખે છે. આના કેટલાયે કારણો છે. માતા-પિતા ઈચ્છે છે બાળકો ભણે જેથી કરીને તેમને સારી નોકરી મળે. તેઓ સારૂ કામ કરી શકે. અમુક માતા-પિતા પોતાના અધુરા રહી ગયેલા સપનાઓને બાળકોના માધ્યમ દ્વારા ...
શહેરી અને ગ્રામીણ ભારતમાં ટીનએજ પ્રેગનેંસી વધતી જઈ રહી છે. આ વાતને આધાર બનાવી 'તેરે સંગ' ફિલ્મની વાર્તા લખવામાં આવી છે.
માહી દિલ્લીમાં રહેનારી સમૃધ્ધ પરિવારની 15 વર્ષીય છોકરી છે. 'પુરા' પરિવારની આ લાડકી ખૂબ જ વ્હાલી અને સુંદર છે. સમગ્ર પરિવારની આ ...
નવ્વાણુંના ચક્કરમાં ઘણા લોકો ગૂંચવાતા રહે છે અને સો પૂરા કરવાના ચક્કરમાં તેમની આખી જીંદગી પૂરી થઈ જાય છે. કેટલાક આવા જ લોકોની વાર્તા છે ફિલ્મ '99' . આ વાર્તા કેટલીક સત્ય ઘટનાઓ પર આધારિત છે.
ફિલ્મમાં સમય પણ 1999નો બતાવવામાં આવ્યો છે અને બધા પાત્રો ...
12 વર્ષીય કરણની જીંદગી સારી રીતે કપાઈ રહી હતી. ઘરમાં તેને બધા જ પ્રેમ કરતા હતા. સારી શાળામાં ભણતો હતો. સાંજે એક ઝાડની નજીક એ પોતાના મિત્ર રિતેશ, લડ્ડૂ અને પ્રિયાની સાથે ક્રિકેટ રમે છે.
કરણના ઘરથી દૂર એક ગંદો દેખાતો ભિખારી નાનકડી ઝૂંપડીમાં રહે છે. ...
ફિલ્મની વાર્તા છે નિહાલસિંહની, જે ચંડીગઢનો રહેનારો છે. જૈકી સીધો સાદો છોકરો છે, જે ઘણુ બોલે છે, પ્રશ્ન પૂછે છે અને કાયમ નવી વસ્તુઓ બનાવતો રહે છે. તેનુ મગજ ઘણુ સારુ છે. તેની માઁ ની ઈચ્છા છે કે તે દેશની સૌથી મોટી વિજ્ઞાન કોલેજમાં ભણે.
છેવટે ...
અમન(અનુભવ આનંદ) એક યુવા આર્કિટેક્ટ છે. પોતાના કાકાના ઘરે મોટો થયેલા અમન પ્રત્યે દરેકને પ્રેમ છે, પરંતુ અમન પોતાના ઘરવાળાઓને વધુ મહત્વ નથી આપતો. પોતાના સપનાં સાકાર કરવામાં લાગેલ અમનની મુલાકાત નેહા(નંદના સેન) સાથે થાય છે. નેહા તેની નજરમાં પરફેક્ટ ...