મંગળવાર, 19 નવેમ્બર 2024
0

વીર : સલમાનનો શો

શનિવાર,જાન્યુઆરી 23, 2010
0
1

ચાંસ પે ડાંસ : ફિલ્મ સમીક્ષા

શનિવાર,જાન્યુઆરી 16, 2010
‘ચાંસ પે ડાંસ’ ના રૂપમાં એક અન્ય સ્ટ્રગલરની કથા પર ફિલ્મ આવી જે ગ્લેમર ભરેલી આ દુનિયામાં પોતાની હાજરી નોધાવવા ઈચ્છે છે. તે એક ચાંસની રાહ જોઈ રહ્યો છે જેની મદદથી તે લાંબી છલાંગ લગાવી શકે. સમીર (શાહિદ કપૂર) ના પિતા (પરીક્ષિત સાહની) ની દિલ્હીમાં ...
1
2
રાજકુમાર હિરાનીની ખાસિયત એ છે કે ગંભીર વાતો મનોરંજક અને હસતાં-હસતાં કહી દેવામાં આવે છે. જેમણે એ વાત સમજમાં નથી આવતી તેમનુ થોડુઘણુ મનોરંજન તો થઈ જ જાય છે. ચેતન ભગતનો ઉપન્યાસ 'ફાઈવ પોઈંટ સમવન'થી પ્રેરિત ફિલ્મ '3 ઈડિયટ્સ' દ્વારા હિરાનીએ વર્તમાન ...
2
3

અવતાર : એક અનોખી દુનિયા

શુક્રવાર,ડિસેમ્બર 18, 2009
ટર્મિનેટર અને ટાઈટેનિક જેવી મહાન ફિલ્મો બનાવનારા હોલીવુડના સર્વશ્રેષ્ઠ નિર્દેશક જેમ્સ કૈમરૂને ફરી ધડાકો કર્યો છે. કાલ્પનિક દુનિયાને દર્શાવતી ફિલ્મમાં જેમ્સ કેમરૂને પોતાના દર્શકોને પૃથ્વીથી ઘણા દૂર એવા પેંડોરા ગ્રહ પર લઈ ગયાં છે જ્યાં સૂર્યની એક ...
3
4

રોકેટ સિંહ : ટારગેટથી દૂર

શનિવાર,ડિસેમ્બર 12, 2009
વર્તમાન સમયમાં આ તથ્યને સ્વીકારી લેવામાં આવ્યુ છે કે ભ્રષ્ટ થયા વગર બિઝનેસ નથી કરી શકાતો. ભ્રષ્ટાચાર, બિઝનેસનો પર્યાયવાચી શબ્દ બની ચુક્યો છે. પરંતુ જયદીપ સાહની દ્વારા લખાયેલી અને શિમિત અમીન દ્વારા નિર્દેશિત ફિલ્મ આ સંદેશ આપે છે કે લાંચ આપ્યા વગર, ...
4
4
5

પા : ઓરોની દુનિયા

શનિવાર,ડિસેમ્બર 5, 2009
'પા' ના પ્રત્યે લોકોના મનમાં કેટલીક ઘારણાઓ છે. આ રોતલી ફિલ્મ હશે. બીમારીના ઉપર વૃતચિત્ર જેવી ફિલ્મ હશે અથવા લાચાર બીમાર પ્રત્યે લાગણી પ્રગટાવનારી ફિલ્મ હશે. પરંતુ 'પા' મા એવુ કંઈજ નથી. હા, એ વાત સાચી કે 'પા' નુ મુખ્ય પાત્ર ઓરો (અમિતાભ) પ્રોજોરિયા ...
5
6

કુર્બાન : ફિલ્મ સમીક્ષા

શનિવાર,નવેમ્બર 21, 2009
એહસાન (સેફ અલી ખાન) અને અવંતિકા(કરીના પૂર) દિલ્લીની એક જ કોલેજમાં ભણાવવામાં ઓછુ અને રોમાંસમાં વધુ ધ્યાન આપે છે. અવંતિકા અમેરિકાથી કેટલાક દિવસો માટે દિલ્લી આવી છે અને પાછી અમેરિકા જવાની છે. એહસાન પણ પોતાનુ કેરિયર છોડી તેની સાથે અમેરિકા જતો રહે છે ...
6
7

તુમ મિલે : ફિલ્મ સમીક્ષા

શનિવાર,નવેમ્બર 14, 2009
તુમ મિલે' ના પ્રચારમાં ભલે 26 જુલાઈ 2005ના રોજ મુંબઈમાં થયેલ વરસાદની તબાહી ની વાત કરવામાં આવે રહી છે, પરંતુ નિર્દેશક કુણાલ દેશમુખે પોતાનુ બધુ ધ્યાન લવ સ્ટોરી પર કેન્દ્રિત કર્યુ છે અને વરસાદવાળી ઘટનાને ફક્ત પુષ્ઠભૂમિમાં મુકી છે. જો 26 જુલાઈવાળી ...
7
8
અંદાજ અપના અપના'જેવી કોમેડી ફિલ્મ બનાવ્યાના વર્ષો પછી નિર્દેશક રાજકુમાર સંતોષી 'અજબ પ્રેમ કી ગજબ કહાની' દ્વારા ફરી કોમેડી તરફ પાછા ફર્યા છે. એક વાર ફરી તેમણે સાબિત કરી બતાવ્યુ કે તેઓ સારી કોમેડી ફિલ્મ બનાવી શકે છે. 'અજબ પ્રેમ કી ગજબ કહાની'માં ...
8
8
9
વિપુલ શાહ દ્વારા નિર્દેશિત ફિલ્મ 'લંડન ડ્રિમ્સ' બનાવવાની પ્રેરણા ઘણી ફિલ્મોમાંથી લેવામાં આવી છે. મૈત્રી, પ્રેમ ત્રિકોણ અને સંગીતને આધાર બનાવવામાં આવી છે. પરંતુ ફિલ્મનું તો ફક્ત પેકેજિંગ જ શ્રેષ્ઠ બની શક્યુ છે. ફિલ્મ સાથે આટલા મોટા નામ જોડાયેલા ...
9
10

ઓલ ધ બેસ્ટ : ફિલ્મ સમીક્ષા

શનિવાર,ઑક્ટોબર 24, 2009
'ગોલમાલ' અને 'ગોલમાલ રિટર્ન'ની સફળતા પછી રોહિત શેટ્ટી એ ભ્રમનો શિકર થઈ ગયા છે જે ઘણા ફિલ્મકારોને બરબાદ કરી ગયો. રોહિતને લાગવા માંડ્યુ કે તેણે સફળતાનો ફોર્મૂલા મળી ગયો છે. જેનુ પરિણામ 'ઓલ ધ બેસ્ટ'માં જોવા મળ્યુ છે. આ ફિલ્મમાં નવુ કશુ જ નથી. ...
10
11

બ્લૂ : પાણીમાં ડૂબાડવા લાયક

મંગળવાર,ઑક્ટોબર 20, 2009
આ વાત હજાર વાર કહેવામાં આવી છે કે ફિલ્મ બનાવતી વખેત હંમેશા સૌથી વધુ ધ્યાન વાર્તા અને સ્ક્રીનપ્લે પર આપવુ જોઈએ. કારણ કે આ કોઈ પણ ફિલ્મની સફળતાનો મુખ્ય આધાર હોય છે. મોટા ફિલ્મ સ્ટાર્સ સાઈન કરવાથી, સ્ટંટ અને ગીતોથી પાણીની અંદર કે આકાશમાં કરોડો ...
11
12

વેક અપ સિડ : તાજગીભરી

શનિવાર,ઑક્ટોબર 10, 2009
'વેક અપ સિડ'માં જીંદગીના એ ભાગને બતાવવામાં આવ્યુ છે, જેમાં થઈને મોટાભાગના લોકો પસાર થાય છે. અભ્યાસ પુરો થયા પછી ઘણાઓની સામે કોઈ લક્ષ્ય નથી હોતુ. તેમનો દરેક દિવસ વગર કોઈપણ યોજના વગર વીતે છે. આની પણ એક અલગ જ મજા છે કે આવનારી ક્ષણમાં આપણે શુ કરીશુ ...
12
13
ઘણી સફળ ફિલ્મો આપનારી ગોવિંદા-ડેવિડ ધવનની સફળ જોડી એકવાર ફરી 'ડૂ નોટ ડિસ્ટર્બ' લઈને આવી છે. દરેકને વધુ આશ હોય એ સ્વાભાવિક છે. પરંતુ આ વખતે આ જોડી બધાની આશા પર ખરી ન ઉતરી. એવુ લાગે છે કે આ બંને પાસે નવુ આપવા માટે કશુ બચ્યુ. પોતાની જ જૂની ફિલ્મોને ...
13
14

વોટ્સ યોર રાશિ : સામાન્ય ફિલ્મ

શનિવાર,સપ્ટેમ્બર 26, 2009
ગંભીર ફિલ્મ બનાવનારી મોટાભાગની ફિલ્મ નિર્દેશક એ માને છે કે હલ્કી ફુલ્કી, મનોરંજક ફિલ્મ બનાવવા તેમના માટે સામાન્ય વાત છે. પરંતુ આ વાત એટલી સહેલી નથી. નિર્દેશક આશુતોષ ગોવારીક્ર પણ આ બાબતે માર ખાઈ ગયા. આશુતોષ પોતાને વાતને વિસ્તારથી મૂકે છે, તેથી ...
14
15

વોંટેડ : રાધેનો જાદુ

શનિવાર,સપ્ટેમ્બર 19, 2009
વન ટૂ થ્રી... સિનેમાઘરમાં અંધારુ થતા જ સલમાન ખાનનો શો શરૂ થઈ જાય છે. સલમાનની એટ્રી એક્શન સીન દ્વારા થાય છે. અચાનક જ 'દિવાર'ના અમિતાભ બચ્ચનની જેમ તેઓ શટર પાડી તેને તાળુ મારે છે. ત્યારબાદ તેઓ 19-20 માણસોને ધોઈ નાખે છે. જોરદાર એક્સન સીન પછી તરત જ ...
15
16

વાદા રહા : વચન પાળવામાં નિષ્ફળ

શનિવાર,સપ્ટેમ્બર 12, 2009
નિર્દેશક સમીર કર્ણિકની 'નન્હે જેસલમેર' સપના વિશે હતી, 'હીરોઝ' ગર્વ વિશે અને તેમની અત્યારની ફિલ્મ 'વાદા રહા' આશા વિશે છે. આ ત્રણે ફિલ્મોમાં બોબી દેઓલ અને બાળ કલાકાર દ્વિજ યાદવે અભિનય કર્યો છે. 'વાદા રહા' વાર્તા છે બે દર્દીઓની. જેમાંથી એક વયસ્ક છે ...
16
17

ફોક્સ

સોમવાર,સપ્ટેમ્બર 7, 2009
સસ્પેંસ-થ્રિલર 'ફોક્સ'ની સાથે એ જ સમસ્યા છે જે સામાન્ય રીતે આ પ્રકારની ફિલ્મો સાથે થતી હોય છે. રહસ્યને સારી રીતે ગૂંથવામાં આવે છે, પરંતુ જ્યારે રહસ્ય પરથી પડદો ઉઠાવવાનો સમય આવે છે તો લેખક એવા તર્ક અને ઘટનાક્રમ નજરસમક્ષ મુકે છે જે તર્કસંગત નથી ...
17
18

'લવ ખિચડી' :સ્વાદ વિનાની

રવિવાર,ઑગસ્ટ 30, 2009
નાની વાતને કહેવામાં જો વધારે સમય લાગે તો તે વાત પોતાની અસર ગુમાવી દે છે. આ જ મુશ્કેલી 'લવ ખિચડી'ની સાથે પણ થઈ. આ ફિલ્મને વધારેમાં વધારે બે કલાકમાં જ પુર્ણ કરી દેવી જોઈતી હતી પરંતુ બે કલાકથી પણ વધારેનો સમય લેવામાં આવ્યો છે, જેના લીધે ખિચડીનો સ્વાદ ...
18
19
ઘણાં મુદ્દાઓ એવા હોય છે જે હંમેશા ચર્ચામાં રહે છે. મુંબઈમાં અમુક લોકો વડે ઉત્તર ભારતીયોને પસંદ ન કરવા. એક ખાસ ધર્મના લોકોને મકાન ન આપવા. આવી વાતો સાથે મેળ ખાતા મુદ્દાઓને નિર્દેશક એન.ચંદ્રાએ પોતાની ફિલ્મ 'યે મેરા ઈંડિયા' માં ઉઠાવ્યાં છે અને જુના ઘા ...
19