રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. ફાધર્સ ડે
Written By
Last Modified: શુક્રવાર, 17 જૂન 2022 (11:19 IST)

father's day wishes 2022- ફાધર્સ ડેની શુભેચ્છાઓ અને સંદેશ

પિતાના પ્રેમ અને બલિદાન બદલ તેમનો આભાર માનવા દર વર્ષે ફાધર્સ ડે ઉજવવામાં આવે છે.
 
ફાધર્સ ડે ઉજવાય છે. દર વર્ષે બાળકો તેમના પિતાને ખાસ લાગે તે માટે આ ખાસ દિવસની ઉજવણી કરે છે. જો તમે પણ આ ફાધર્સ ડે પર તમારા પિતાને કંઈક આપો કોઈ ખાસ ગિફ્ટ બનાવવાનું વિચારી રહ્યાં છો 

 
પાપા ભગવાન નથી 
કારણ કે 
ભગવાન તો સુખ દુખ 
બન્ને આપે છે 
 
 
તમે સમયના મુજબ બદલી શકો છો 
પણ એક જે નથી બદલતા 
એ છે પાપા