1. સમાચાર જગત
  2. રમત
  3. ફીફા ફુટબોલ વિશ્વકપ
Written By
Last Updated : ગુરુવાર, 14 જૂન 2018 (15:19 IST)

આ છે સ્ટાર ફુટબોલર્સની ખૂબસૂરત અને હોટ પાર્ટનર્સ, PHOTOS જુઓ

રૂસમાં રમાનારા ફીફા ફુટબોલ વર્લ્ડ કપનુ કાઉંટ ડાઉન શરૂ થઈ ચુક્યુ છે. 14 જૂનથી શરૂ થનારા આ મહાકુંભને હવે માત્ર એક અઠવાડિયુ જ બાકી છે. આવામાં મેદાનમાં જોશ અને જજબા સાથે ગ્લેમરનો તડકો પણ લાગવો શરૂ થઈ ચુક્યો છે.  ચાલો જાણીએ ફુટબોલના એવા 7 મહારથિયો વિશે જે રમત ઉપરાંત મેદાનની બહાર પોતાના પાર્ટનર્સને કારણે પણ ચર્ચામાં રહેશે. 

સ્પેનની ટીમના દિલ કહી શકાય તેવા રામોસ પોતાના પાર્ટનર પિલ રૂબિયો સાથે 

 

 

ઈગ્લેંડની ટીમના ખેલાડી ક્રિસ સ્મૈલિંગ અને તેમની ગર્લફ્રેંડ સૈમ કુક 

 
 

 

જર્મન ખેલાડી  જૂલિયન ડ્રેક્સલર ગર્લફ્રેંડ લેના સ્ટીફલ સાથે 

 
 

 

બ્રાઝિલિયાઈ સુપરમોડલ ગૈબ્રિએલા લેનજી બ્રાઝીલના સુપરસ્ટાર નેમારની ગર્લફ્રેંડ છે.  
લીઝા મુલર જર્મનીના સ્ટાર થોમસ મુલસ સાથે 

 
 

 ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની પાર્ટનર જૉર્જિના રૉડ્રિગેજ 

 
 

 


અર્જેંટીનાના હીરો લિયોનેલ મેસી પોતાની પત્ની સાથે