રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. ફ્રેંડશીપ ડે
Written By
Last Updated : રવિવાર, 4 ઑગસ્ટ 2024 (08:40 IST)

ખૂબસૂરત જીવન માટે જરૂરી છે આ 10 મિત્ર

10 important friends

friendship day
જીવનને અનુભવ કરવા માટે મિત્રતા, દોસ્તી જરૂરી છે, પણ મિત્ર બે વ્યક્તિની વચ્ચે જ હોય એ  જરૂરી તો નથી. જેની પ્રત્યે તમને લાગણી હોય, જેની સાથે આપણુ મન લાગે એ આપણા મિત્ર છે. 
 
કેટલાક લોકો ચોપડીઓને મિત્ર માને છે , કેટલાક લોકો પ્રકૃતિને મિત્ર માને છે કેટલાક લોકો ભગવાનને પોતાના ખાસ મિત્ર માને છે. આવો જાણીએ કે માણસ સિવાય મિત્રતા કોની સાથે અને કેવી રીતે કરી શકાય છે. 
Happy Friendship Day
1. દોસ્તી કરો ફૂલોથી જેથી તમારી જીવનના બાગ મહકતો રહે . 
2. દોસ્તી કરો પંખીઓથી જેથી જીવન મહકતું રહે. 
3. મૈત્રી કરો, રંગોથી જેથી આપણી દુનિયા રંગીન થઈ જાય . 

4. દોસ્તી કરો, કલમથી જેથી સુંદર વાક્યોના સૃજન થતા રહે . 
5. દોસ્તી કરો, પુસ્તકથી જેથી શબ્દ સંસાર માં વૃદ્ધિ થતી રહે. 
6. દોસ્તી કરો, ઈશ્વરથી જેથી મનને શાંતિ મળે અને સંક્ટમાં એ અમારે કામ આવે 
friendship day

7. દોસ્તી કરો ખુદની સાથે, જેથી જીવનમાં કોઈ વિશ્વાસઘાત ના કરી શકે. 
8. દોસ્તી કરો તમારા માતા-પિતા સાથે, જેથી જીવનમાં કોઈ વિશ્વાસઘાત ન કરી શકે . 
9. દોસ્તી કરોતમારા ગુરૂ સાથેજેથી એમના માર્ગદર્શન તમને ભટકવા ન દે. 
10.દોસ્તી કરો તમારા હુનર સાથેજેથી તમે આત્મનિર્ભર બની શકો .