Webdunia - Bharat's app for daily news and videos

Install App

World Laughter Day 2024- વિશ્વ હાસ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે

Updated: બુધવાર, 8 મે 2024 (14:30 IST)
World Laughter Day 2024 :  વિશ્વમાં હાસ્ય દિવસ (World Laughter Day )ની ઉજવણી થઈ રહી છે. વર્ષ 1998માં મુંબઈના તબીબ ડો. મદન કટારીયા દ્વારા જીવનનો એક ભાગ અને હાસ્યને યોગના રૂપમાં સ્વીકારવામાં આવ્યું હતું અને ત્યારથી હાસ્ય દિવસની ઉજવણી કરવાની વિશેષ પરંપરા આપણા દેશમા શરૂ કરવામાં આવી હતી. લાફ્ટર ડે મેના પહેલા રવિવારે ઊજવવામાં આવે છે.
 
11 જાન્યુઆરી 1998ના દિવસે મુંબઈમાં પ્રાથમિક સમય માટે ઉજવણી કરી હતી ત્યારથી મે મહીનાના પ્રથમ રવિવારે વિશ્વ હાસ્ય દિવસ (World Laughter Day) ઉજવાય છે. હાસ્ય દિવસની શરૂઆત 1998માં મુંબઈથી શરૂ થઈ હતી. 
 
હસવાના અનેક સ્વાસ્થ્યના લાભો છે. 
હસવાથી તણાવ દૂર થાય છે. 
લોહીનો તાણ ઓછુ થાય છે. 
હાસ્ય દુખાવો દૂર કરે છે. 
હાસ્ય એ એક સારો વ્યાયામ પણ છે,
હસવાથી આપણને સુખદ અનુભવ થાય છે
હસવું તે માનસિક તંગદિલી અને દર્દને દૂર કરે છે

Edited By-Monica Sahu
 

વધુ જુઓ..

બ્રિક્સ પે (BRICS Pay) શુ છે અને આ કેવી રીતે કામ કરશે ? સ્વિપ્ટ સાથે હરિફાઈની સંમ્પૂર્ણ સ્ટોરી

ચાર પુત્રોએ માતાને ન આપી મુખાગ્નિ, સમાજસેવી સંસ્થાએ નિભાવ્યો અંતિમ સંસ્કારનો ધર્મ

ડ્રાઇવરે કાબુ ગુમાવતાં સ્કૂલ વાન રસ્તા પરથી નીચે પડી ગઈ

ભારતના આ નટવરલાલે દુનિયાના 64 શ્રીમંતોના 336 કરોડની ટોપી પહેરાવી, ટેલસ સ્વિફ્ટના પતિને પણ ન છોડ્યો, પાકિસ્તાનમા ઈંવેસ્ટ કર્યા પૈસા

ગણેશ વિસર્જન દરમિયાન તળાવમાં ડૂબી જવાથી 6 વિદ્યાર્થીઓના મોત

વધુ જુઓ..

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની યાદી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 સપ્ટેમ્બર 2026

પરિવર્તિની એકાદશીનુ વ્રત ક્યારે છે ? નોંધી લો તારીખ, શુભ મુહૂર્ત અને પારણનો સમય

Aaj Nu Panchang- આજનુ પંચાગ -16 સપ્ટેમ્બર 2026

આગળનો લેખ
Show comments