Gujarat Assembly Election 2017 6

બુધવાર, 18 ફેબ્રુઆરી 2026
0

બીજા તબક્કાના મતદાનમાં જાણો ક્યાં ક્યાં ઈવીએમ મશીનો ખોટકાયાં

ગુરુવાર,ડિસેમ્બર 14, 2017
0
1
ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. ત્યારે ઉત્તર અને મધ્યગુજરાતમાં 93 બેઠકો માટે મતદાન યોજાઈ રહ્યું છે. બીજા તબક્કાના મતદાનમાં 851 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે. આ તબક્કામાં 2.22 કરોડ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 14 ડિસેમ્બરે થનારા ...
1
2
ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીઓના આજે બીજા તબક્કાના મતદાન સંદર્ભે રાજ્યના મુખ્ય સચિવ ડૉ.જે.એન.સિંહે સેક્ટર-૨૦ની પ્રાથમિક શાળા, ગાંધીનગર ખાતે મતદાન કર્યુ હતું ગુજરાતના રાજ્યપાલ ઓ. પી. કોહલીએ ગાંધીનગર ખાતે સેકટર-ર૦ની સરકારી પ્રાથમિક શાળામાં મતદાન ...
2
3
ગુજરાત વિધાનસભાની પહેલા તબક્કાના મતદાન બાદ સોશિયલ મિડિયામાં જાત જાતના સર્વે વાયરલ થઇ રહ્યાં છે આઇ.બી અને કોંગ્રેસ તથા અન્ય એજન્સીના નામે વાયરલ થઇ રહેલા સર્વેથી રાજકીય પાર્ટીના નેતાની સાથે સાથે પ્રજા પણ હેરાન થઇ રહી છે. રાજકીય પક્ષના સમર્થકો પોતાના ...
3
4
ગુજરાત વિધાનસભા ચૂંટણી અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીનો સૌથી સટીક એક્ઝિટ પોલ થોડી વારમાં શરૂ થવાનો છે. ગુજરાત ચૂંટણીના અંતિમ ચરણમાં આજે મતદાન થઈ રહ્યુ છે. સાંજે 5 વાગ્યે વોટિંગ ખતમ થઈ જશે અને સાથે જ એક્ઝિટ પોલના આંકડા રજુ થવા શરૂ થઈ જશે.
4
4
5
હાર્દિક અને રોબર્ટ વાડ્રાની થઈ હતી મુલાકાત દિનેશ બમભાનિયાનો આરોપ
5
6
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા અને મત ગણતરી મામલે ચૂંટણી પંચ દ્વારા બુધવારે પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. 18મી ડિસેમ્બરે વિધાનસભાની 182 બેઠકો માટે રાજ્યભરમાંથી 37 સ્થળોએ મત ગણતરી કેન્દ્રો શરૂ કરવામાં આવશે. ચૂંટણી પંચ દ્વારા બીજા ...
6
7
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે મેદાને પડેલા હાર્દિક પટેલની નેતાગીરીને ‘પાસ’ની કોર કમિટિ જ પડકારી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ ચૂંટણીના પરિણામ જે આવે તે પરંતુ જેવી ચૂટણી પતશે કે થોડા જ સમયમાં પાટીદાર અનામત આંદોલન સમિતિમાં બે તડા ...
7
8
ગુજરાતની ચૂંટણીના બીજા અને અંતિમ ચરણમાં ગુરૂવારે 93 વિધાનસભા સીટો પર મતદાન થશે. કોંગ્રેસ માટે આ તબક્કો ઘણો મુશ્કેલ હશે. આ ઉપરાંત ભાજપની આદિવાસી વોટબેન્ક પર નજર પણ કોંગ્રેસ માટે માથાનો દુઃખાવો બની શકે છે. પ્રથમ તબક્કામાં કોંગ્રેસ આશ્વસ્ત જોવા મળી ...
8
8
9
ચૂંટણીની આદર્શ આચાર સંહિતા મુજબ ભલે પ્રચાર 12 ડિસેમ્બરની સાંજે 5 વાગ્યે બંધ થઈ ગયો હોય પરંતુ પાટીદાર અનામત આંદોલન સમિતિ કોઈ રાજકીય પક્ષ ન હોવાથી આવા કોઈ બંધનમાં નથી આવતી જેનો હાર્દિક પટેલ અને પાસ ભરપૂર ફાયદો ઉઠાવવા માગે છે. આ માટે તેઓ આજે પણ ...
9
10
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મૂળ ગુજરાતનાં વતની છે. રાણીપ વિધાનસભાના મતક્ષેત્રમાં તેમનું નામ મતદાર યાદીમાં નોંધાયેલું છે. વડાપ્રધાન બન્યા બાદ ગુજરાત વિધાનસભાની પ્રથમ વખત ચૂંટણી યોજાઈ રહી છે. આથી તેઓ મતદાન કરવા અમદાવાદ આવશે કે કેમ ? તેની લોકોમાં ...
10
11
પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર દિનેશ બાંભણિયા છેક સુધી હાર્દિક પટેલની સાથે રહ્યાં પણ છેલ્લે તેમણે પાસમાંથી રાજીનામું મુકી દીધું અને હવે તેઓ કોઈપણ પક્ષમાં જોડાયા સિવાય હાર્દિક પર આક્ષેપો કરી રહ્યાં છે. દિનેશ બાંભણીયાએ આરોપ લગાવ્યો હતો કે, ...
11
12
ગુજરાત વિધાનસભા ચૂંટણીના અંતિમ ચરણના પ્રચારના અંતિમ દિવસે હાર્દિક પર તેમના અસંતુષ્ટ સાથી દિનેશ બમભાનિયાએ આરોપ લગાવ્યો છે કે હાર્દિકે કોંગ્રેસના નવા ચૂંટાયેલા અધ્યક્ષ રાહુલ ગાંધીના બનેવી રોબર્ટ વાડ્રા સાથે મુલાકાત કરી હતી..
12
13
બીજા તબક્કાની ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે હાર્દિકે વડોદરામાં વિશાળ રોડ શો કરી સંગમ ચોકડી પાસે જાહેર સભાને સંબોધી હતી. જેમાં તેણે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે 22 વર્ષનો વિકાસ દેખાડવાને બદલે 22 વર્ષના છોકરાની સેક્સ સીડી દેખાડે છે. ...
13
14
અધ્યક્ષ બનતા જ બોલ્યા રાહુલ ગુજરાતમાં કાંગ્રેસની જીત કોઈ રોકી શકતું નથી.IFrame
14
15
ગુજરાતમાં બીજેપી વિરોધના ત્રણ ચહેરાઓમાંથી બે અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણીએ વડગામમાં ભેગી રેલી કરી. ભેગી રેલીમાં બંનેયે બીજેપીને નિશાન બનાવ્યુ. ગુજરાત ચૂંટણીના બીજા ગાળા માટે પ્રચારના અંતિમ દિવસ હોવાને કારણે બંનેના શબ્દોમાં આક્રમકતા જોવા મળી. આ ...
15
16
ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ ગુજરાતમાં ઝંઝાવતી ચૂંટણી પ્રચારમાં સતત વ્યસ્ત રહ્યા છે. ભાજપના સુત્રો તરફથી જાણવા મળ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં 54 રેલીઓ કરી છે. જ્યારે યોગી પણ તેમનાથી વધારે દુર રહ્યા નથી. યોગી ગુજરાતમાં ...
16
17
વિધાનસભાની બીજા તબક્કાની ચુંટણીના પ્રચાર પડઘમ આજે સાંજે ૫ વાગે થંભી જશે ત્યારે પ્રચારના છેલ્લા દિવશે આજે આણંદના અંબાજી મંદિર પાસે ગુજરાતના મુખ્યમંત્રીની જાહેર સભા યોજાઈ હતી, જેમાં મુખ્યમંત્રીએ 15 મિનીટમાં જ બે અલગ અલગ નિવેદનો કર્યા હતા. આણંદમાં ...
17
18
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાં મંદિર તરફનો ઝુકાવ જોવા મળ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ રિવરફ્રન્ટથી ‘સી પ્લેન’માં બેસીને ધરોઇ ડેમ પહોંચ્યા હતા, જ્યાંથી તેઓ જમીન માર્ગે અંબાજી પહોંચ્યા, જ્યાં તેમણે ...
18
19
ગુજરાતમાં આજે બીજા તબક્કાના ચૂંટણી માટે પ્રચારનો અંતિમ દિવસે કોંગ્રેસ અધ્યક્ષ તરીકે પસંદગી પામેલા રાહુલ ગાંધીએ બીજેપી અને પીએમ મોદી પર જોરદાર હુમલો કર્યો છે. જાણો રાહુલના પ્રેસ કોન્ફરંસની મુખ્ય વાતો..
19