શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: સોમવાર, 27 નવેમ્બર 2017 (11:06 IST)

ગુજરાત ચૂંટણી 2017 - ભાજપની છઠ્ઠી લિસ્ટમાં 13 પાટીદાર, આનંદીબેનને ટિકિટ નહી

ભાજપ દ્વારા આજે 34 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ સાથે ભાજપે તમામ ઉમેદવારો જાહેર કરી દીધા છે. આજે વડાપ્રધાન મોદી પણ ગુજરાત મુલાકાતે છે ત્યારે ભાજપ તરફથી વિધાનસભાની બાકી રહેલી બેઠકોના ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરાઈ છે.