0
મતદાનની આકડાની માયાજાળની ગણતરી, શ્રધ્ધાંજલિ સભામાં પણ ઘણા ગેરહાજર રહ્યા
બુધવાર,નવેમ્બર 25, 2015
0
1
પાટીદારોને અનામતઆપવાના મુદ્દે અમરેલીની સભામાંમુખ્યમંત્રી આનંદીબેન પટેલેચોખ્ખીચટ ના પાડયા બાદ પાટીદારોઅને ભાજપ વચ્ચેની ખાઈ વધુપહોળી થઈ છે. જેનો જવાબપાટીદારો સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા-તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણીમાં મોટીસંખ્યામાં ભાજપ ...
1
2
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં રોકાયેલા સ્ટાફને મહેનતાણું કયા દરે ચૂકવવું તે અંગે ચાલતી અવઢવ પુરી થઈ ગઈ છે. રાજ્ય ચૂંટણીપંચના સચિવ મહેશ જોશીના જણાવ્યા મુજબ તમામ સ્ટાફને લોકસભા અને ધારાસભાની ચૂંટણીમાં જે દરે મહેનતાણું ચૂકવવામાં આવ્યું હતું તે ...
2
3
અમદાવાદ સહિત છ મહાનગરપાલિકાની ચુંટણી માટે રવિવારના દિવસે મતદાન યોજાયા બાદ ઈ-વોટિંગને લઈને પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. કુલ ૧૩૧૦ જેટલા ઈ-વોટિંગ એકાઉન્ટ એક્ટીવેટ થયા હતા, જે પૈકી માત્ર ૮૦૬ મત જ પડ્યા હતા. આમાં પણ કેટલાક વિસ્તારમાં તો નહીવત જેટલા મત ...
3
4
અમદાવાદ સહિત છ મહાનગરપાલિકાની ચુંટણી માટેનું મતદાન ગઇકાલે રાજય ચૂંટણી પંચ પરના ગંભીર આક્ષેપો વચ્ચે પુર્ણ થતા રાજકીય પક્ષોએ હાલ પુરતો હાશકારો અનુભવ્યો છે. જો કે મહાનગરપાલિકાઓની ચૂંટણીનું ભાવિ સુપ્રિમ કોર્ટ પર નિર્ભર છે. મહાનગરપાલિકામાં એક વોર્ડ દીઠ ...
4
5
6 મહાનગરપાલિકાની ચૂંટણી ગઈકાલે સંપન્ન થયા બાદ બીજા તબકકામાં આગામી તા.29ના રવિવારે 31 જિલ્લા પંચાયત, 230 તાલુકા પંચાયત અને 56 નગરપાલિકાઓમાં ચૂંટણીજંગ ખેલાશે. મહાનગરપાલિકાની ચૂંટણીના કારણે પંચાયતોની ચૂંટણીમાં અત્યાર સુધી પ્રચારમાં નીરસતા જોવા મળતી હતી ...
5
6
અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગર એમ છ મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ રવિવારે સંપન્ન થઈ ચૂકી છે. સમગ્રત: ચૂંટણીઓ નીરસ રહી હતી. સરેરાશ 47થી 50 ટકા મતદાન થયું હોવાના પ્રાથમિક અહેવાલ છે પરંતુ આ વખતની ચૂંટણીમાં હજારો મતદારોના અને એમાં પણ ખાસ ...
6
7
રાજકોટ, જામનગર, ભાવનગર, અમદાવાદ, વડોદરા, સુરત મહાનગરપાલિકાની ચૂંટણી ગઈકાલે સંપન્ન થયા બાદ હવે આ 6 મહાનગરોમાં ભાજપ્નો કેસરીયો લહેરાશે કે કોંગ્રેસનો પંજો ફરી વળશે ? હાલ છએ છ મહાનગરપાલિકામાં ભાજપ્નું શાસન છે. ભાજપ પોતાનો દબદબો આ ચૂંટણીમાં જાળવી રાખશે ...
7
8
ગુજરાતમાં છ કોર્પોરેશનોની ચૂટણીમાં સરેરાસ 47.79 ટકા મતદાન થયું છે, તેઆ સૌથી ઓછું સુરતમાં 39.63% મતદાન થયુ.. વર્ષ ૨૦૧૦માં ૬ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ૪૬.૬૮ ટકા મતદાન થયું હતું. રવિવારે તેમાં આશરે બે ટકાના વધારા સાથે સરેરાશ ૪૮ ટકા મતદાન રહ્યુ ...
8
9
તમામ વિધ્નપૂર્ણ કરવા છતાં કેશુભાઇ પટેલ ઓનલાઇન વોટીંગ કરી શકયા નહિ આક્રોશ સાથે તંત્રને વખોડી કાઢયું :શારીરિક અસુવિધા છતાં મત આપવા રૂબરૂ ગયા : ૮ દિ' પહેલા વેરીફીકેશન થઇ ગયેલ આંગણીની છાપ લેવાઇ ગયેલ ઓનલાઇન વોટિંગમાં ન આવતા મારે આખરે રૂબરૂ આવવું પડ્યું ...
9
10
ગુજરાતના 6 શહેરોની કોર્પોરેશનની ચૂંટણી માટે વોટિંગ શરુ થઈ ચુક્યુ છે ત્યારે ઠેર ઠેર મતદાર યાદીમાંથી મતદારોના નામ ગાયબ થઈ ગયા હોવાની ફરીયાદો પણ ઉઠી રહી છે.પાટીદારો તો આક્ષેપ કરી રહ્યા છે કે અમારા નામ ઈરાદાપૂર્વક યાદીમાંથી કાઢી નાંખવામાં આવ્યા છે.
10
11
અત્યારે ચૂંટણી તંત્રના તાબામાં રહેલી પોલીસ મતદાનના દિવસે કોઈપણ પ્રકારનું જોખમ લેવા માગતી નથી. આ કારણે પોલીસે મતદાન દરમિયાન માહોલ ડહોળાય તો મોબાઈલ ફોનમાં ઈન્ટરનેટ ફરી બંધ કરવા સુધીની વિચારણા કરી રાખી છે. પોલીસ સૂત્રો કહે છે કે, મોબાઈલ નેટ બંધ કરવા ...
11
12
સામાન્ય રીતે જાતિજ્ઞાતિ આધારિત મતદાનનો વિરોધ થતો રહ્યો છે પણ વાસ્તવિકતા એ છે કે, ચૂંટણીમાં 'જો જીતા વો સિકંદર'ની ઉક્તિને યથાર્થ ઠેરવવા પ્રચારનો તબક્કો પૂરો થયો બાદ રાજકીય પક્ષો અને અન્ય ઉમેદવારો પણ વોર્ડ દીઠ જાતિજ્ઞાતિના નિર્ણાયક મતોને અંકે કરવા ...
12
13
અમદાવાદ સહિત છ મહાનગરપાલિકાઓની ચૂંટણી માટેનો પ્રચાર શુક્રવાર સાંજથી પૂરો થઈ ગયો છે. ૨૨મીના રવિવારે ચૂંટણી યોજાશે. સવારના ૮થી સાંજના ૫ વાગ્યા સુધી મતદાન કરાશે. આ માટે રાજય ચૂંટણી પંચ તરફથી બૂથ મુજબ ઈવીએમ (ઈલેકટ્રિક વોટિંગ મશીન) પહોંચતા કરી દેવાયા ...
13
14
મહાપાલિકા, પાલિકા અને પંચાયતોની સ્થાનિક કક્ષાની ચૂંટણીઓ દૂરોગામી રાજકીય અસરોના કારણે રસાકસીભરી બની રહી છે. મતદાન આડે ગણતરીના કલાકો બાકી છે. ખાસ કરીને 'પટેલ પાવર'ના કારણે આ ચૂંટણીઓ ચર્ચાનું કેન્દ્ર બની રહી છે. ગુજરાતના રાજકારણમાં કેટલા અંશે ...
14
15
ગુજરાતમાં બે તબક્કે યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રથમ તબક્કો આવતીકાલે રવિવારે છે. ૬ મહાનગરોમાં રવિવારે મતદાન હોવાથી ચૂંટણી પંચના નિયમ મુજબ જાહેર પ્રચાર ગઈકાલે સાંજે બંધ થયેલ. હવે આવતીકાલના મતદાન આડે માત્ર આજનો દિવસ રહ્યો છે. જાહેર ...
15
16
મહાનગર પાલિકાની ચૂંટણીને લઈને ભાજપે પોતાની ચૂંટણી ઢંઢારેને સંકલ્પ પત્ર નામ આપીને વાયદાનો પટારો ખોલ્યો છે.
ભાજપના પ્રવક્તા આઈ.કે. જાડેજા દ્વારા જાહેર કરવામાં આવેલ સંકલ્પ પત્રમાં 48 વોર્ડમાં સ્માર્ટ શાળા શરૂ કરવાનું આયોજન સીટી એમ્યુઝમેંટ પાર્કનું ...
16
17
રાજકોટમાં આવેલ વોર્ડ નંબર 7માં આવેલ સદર, ધોબીવાડમાં ભાજપના જમણવાર ઉપર હુમલો:મોટી માથાકૂટ:ટોળા ભેગા થયા:પાસામાં જઈ આવેલ મનાતા 2થી 3 લઘુમતી યુવાનોએ જમવાનું ઉડાવી દીધું
17
18
શુક્રવાર,નવેમ્બર 20, 2015
આગામી 22 નવેમ્બરના રોજ રાજ્યની 6 મહાનગરપાલિકાઓ માટે સામાન્ય ચૂંટણીઓ યોજાઈ રહી છે ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસિથતિને પહોંચી વળવા રાજ્ય ચૂંટણી આયોગ અને જે તે જિલ્લા વહીવટીતંત્રે કરેલી તૈયારીઓને આખરીઓપ અપાઈ રહ્યો છે. આજે રાજ્ય ચૂંટણી કમિશનર ડો.વરેશ ...
18
19
શુક્રવાર,નવેમ્બર 20, 2015
ગુજરાત રાજ્યની છ મ.ન.પા. પૈકીની અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરની 572 બેઠકો માટે તા.22ની રવિવારે મતદાન યોજાનાર છે. તે પૂર્વના 48 કલાકે પ્રચાર-પડઘમ શાંત થઈ જશે અને પ્રચાર-પડઘમને શાંતિ બાદ ખાનગી રાહે પ્રચાર-પ્રસાર હાથ ધરવામાં આવશે.
19